________________
ખાનદ-સુધાસિપુ.
(૩૧૬)
સુધાભિ’૬ ૧ તુ. ન હતી પરંતુ “હું” પાતેજ તે સઘળી ચીજોને વળગેલા હતા. જો ખાયડી કરાંની તમે સંભાળ ન રાખેા તે તેઓ તમારી સાથે આવીને ઉભા પણ ન રહે. એ સઘળાં અલગ પડી જવાનાંજ સ્વભાવવાળાં છે પરંતુ આ શરીરની વાત તે એ સઘળાંથીજ ન્યારી છે. શરીરને તમે સંભાળે કે ન સંભાળા, જોઈએ તે છરી લઈ જાંગ પર મારી એક ઘા કરા, જોઈએ તે આ શરીરને ભૂખે મારી પર ંતુ આ શરીર એ એવા ભાઈબંધ છે કે તે આત્માને કદી પણ છેાડતાજ નથી. તમારી જિંદગી છે ત્યાં સુધીમાં તમે એની દરકાર કરી તે પણ તમારૂ શરીર તમારીજ સાથે અને તમે દરકાર ન કરે તે પણુ તમારૂ શરીર તમારી સાથેજ. આ તમારા ભાઈબ ધ એવા છે કે તમે તેને ગમે એટલા પજવા, મારા, કાપા, ઘા કરા તે પણ તે તમાને છેડતા નથી. તમે તેને કહેશેા કે “એ સેતાન ! દૂર જા!” તે તે ઉલટા તમને વધારે જોરથી ખાઝી પડશે. શરીર અને આત્માના આ સંબંધના જેવા સ ંબંધ તમાને જગતમાં કોઇપણ સ્થળે જડવાના નથીજ. પરિવાર તમારા કયાં સુધી છે? તમારી સ્રી તમારી કયાં સુધીની છે અથવા તમારા પતિ તમારી કયાં સુધીના છે તેના તમે કદી વિચાર નથી કર્યાં! તમે જ્યાં સુધી તમારા પરિવારની સગવડ સાચવેા છે ત્યાં સુધીજ તમારા પરિવાર તે તમારા છે તે પછી તેા તે તમારા નથીજ !
દાવાવાળી દુનિયા! તમે કુટુંબની દરકાર રાખા છે ત્યાં સુધીજ કુટુંબ તમારી દરકાર રાખે છે તે પછી નહિ. તમે કુટુંબીના કાઇ વ્યાવહારિક ક્રામમાં તેની સાથે ઉભા ન રહ્યા તે થઈ રહ્યું ! તેજ પ્રમાણે જો છેાકરાને પણ તમે પાળી પોષીને મેટા ન કરો તા જરૂર તે માસાળ ભાગી જાય!! બૈરી પણ ખૈરી ત્યાં સુધીજ છે કે જ્યાં સુધી તમે એને રાજી શાખા છે તેમ ન કરે, તે ખારાકીાષાકી મેળવવા માટે દાવા કરવા તેને માટે કાટ ખુલ્લીજ છે અને “ ધણી ” પણ ધણી ત્યાં સુધી છે કે જ્યાં સુધી સ્ત્રી તેની સગવડ સાચવે છે! તેમાં પણ જરાક ઓછું વધતું થયુ` કે તરતજ લગ્નનેા હુક ભાગવવાને માટે પણ દાવા ખરાજ ! છેકશને મિલ્કત ન આપે કે તરત વારસા મેળવવાના દાવા થવાના ! વિધવા માતાને જરાક ઓછું આવવા દો કે મરેલા ધણીની મિલ્કત માટે દીકરા પર પણ દાવે! ટુંકાણમાં જોશે તે-દુનિયા એટલેજ “ દાવા ” એવી સ્થિતિ છે પરંતુ માત્ર શરીરના સંબધમાં એવી સ્થિતિ નજરે
આવતીજ નથી.
સ્વાનાજ સ્નેહી સંસાર !
ઇંદ્રવારણાના ફળા તમે કદી જોયાં છે ખરાં કે ? દેખાવમાં એ ક્લા એવા તા સુંદર હાય છે કે ન પૂછો વાત! કરી કે ખીજોરૂ પશુ એની આગળ ગણતરીમાંજ નહિ એવા સુંદર અને ખુશકારી દેખાવ! અને એની સુગ'ધ એવી કે તેવી સુગંધ ખીજે કાઇપણ સ્થળે ન મળે. મેામાં નાખા તા એની મિઠાશ પશુ અજમ ગજખનીજ ! પણ જ્યાં એ ફળ ગળા નીચે ઉતરે છે કે તે પોતાની સેતાનીયત બતાવવા માંડે છે. એજ પ્રમાણે કુટુબીએની વાત પણ સમજી લેવાની છે. તમે એનું સુધારા ત્યાં સુધીજ એ તમારા. જ્યાં તમે સુધારા કરવાના બંધ કર્યાં કે ખેલ ખલાસ ! તમારા સંબધીઓને તમે વસે। સુધી સભાળા, આખી જિંદગી લાડ લડાવા પરંતુ જો જરા સરખા વચ્ચે પડયા તા થઈ રહ્યું. તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com