________________
માનંદ-સુધાશિ....
(૩૧૧)
સુધામિ‘૬ ૧
ધાર વિરાધજ કર્યાં છે, છતાં પરિણામ ઉલટુંજ આવે છે. એ એનુંજ પરિણામ છે કે જે કમિશ્નર તરીકે કામ કરનારા હતા તેજ મૂળ પ્રશ્નથી અજ્ઞાત હતા.
કમિશન કેવુ' જોઇએ ? આ ઉપરથી એક વાત સાબીત થાય છે કે કમિશ્રરા એવા હાવા જોઇએ કે જેઓ મૂળ પ્રશ્નના પુરતા જાણકાર હાય. ત્યારે આત્મા ભવખધામાં સામેલા છે, તેને ત્યાં પરાજય મળ્યા છે, એ પરાજય ટાળવા અને આત્માને ભવખ ધનામાંથી છેડાવવા પણ એવાએઈજ કમિશન બેસાડવાની જરૂર છે કે જેએ એ પ્રશ્નમાં પુરેપુરા જાણકાર હૈાય. આ સબધીના પુરેપુરા જાણકાર કાણુ છે તે હવે ચાખી કાઢા ક્ર, જીવ અનાદિના છે એવા જ્ઞાનવાળા જો કોઇ હાય તા તે ફક્ત કેવળી ભગવાના છે. વળી સિવાય આ જગતમાં એવા ખીજા કાઈજ નથી કે જે જગતના સઘળા પદાર્થાંને અને સઘળા કાળને જાણનારા હાય. એક કેવળી ભગવાનેાજ એવા છે કે જેઓ સત્ય, સનાતન, અનાદિ એવા જીવ, કર્મ ઈત્યાદિના સાચા સ્વરૂપને સમજે છે. કૅવળી ભગવાનેાનુ એવું કમિશન તમે બેસાડી ત્યારેજ એસશે એવુ' નથી, એ કમિશન તેા એસીજ ગયુ' છે. એ કમિશને પાતાનુ કાર્ય કરીજ નાખ્યું છે અને તે કમિશનેજ એવા નિણુય આપી દીધા છેં કે આ જીવ છે તે અનાદિ છે પાછળના અથવા અર્વાચીન નથીજ.
મિથ્યાત્વની છાંયા પણ ન પડે.
જીવ અનાદિના છે એ વાત અગર જોકે ભૂતકાળની છે પર'તુ એમાંજ ભવિષ્યકાળનુ' બીજ રહેલું છે. એ ખીજ કેવા પ્રકારે રહ્યુ છે તેના વિચાર કરી. જીવ અનાદિના છે, પર`તુ તેની અવસ્થા શી થઈ, તે કહે કે ઘાંચીની ઘાણી ! જન્મમરણના ઘાંચીની ઘાણીના જેવા આ ફેરા કેમ કરવા પડયા ? જવાબ એ છે કે ક્રમ પણ અનાદિના ખાંખ્યાં છે તેથીજ. ખસ જીવ અનાદિના છે અને કર્મ પણ અનાદિનાં છે એ નક્કી થયું એટલે ભવિષ્યની સાવચેતી માટે બેઠેલા પરાજયકમિશન ના એજ રિપાટ છે. એમ સમજી લેા. ભૂતકાળના ભવાના અને કમસયાગાના વિચાર કરીએ તેજ ભવિષ્યની જિ'દગી સુધારી શકીએ એ સ્પષ્ટ છે, માટેજ શાસકારા કહે છે કે (૧) જીવ અનાદિ છે (૨) ભવ અનાદિ છે અને (૩) ૪ સયાગ પણ અનાદિ છે એ જેના ખ્યાલમાં છે તે મિથ્યાત્વના છાયામાં પણ જઈ શકતા નથી અને તેથીજ પેાતાના ભૂત અને ભવિષ્ય સહિત વર્તમાન જીવનના જે વિચાર નથી કરતા તેને એજ કારણાર્થે શાસ્ત્રકારાએ અસન્ની અર્થાત્ અવિચારી કહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com