________________
આનઃ–સુધાસિ'.
(૩૧૨) * T
ધી કાયા હુંપની લી. અને સગાં શેરહેાલ્ડરો, મેનેજર જીવાત્મા
સુધાબિંદુ ૧ લું.
A
વિચારવાળા કાણુ ?
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાન્ યશેવિજય ઉપાધ્યાયજી મહારાજા ભન્યજીવાના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચતાં સૂચવે છે કે આ સંસારમાં જેએ ધર્માંના અથી છે, જેમને આત્માનુ ભાન થએલું છે, જેમની ઇચ્છા આત્માના સ્વાભાવિક ગુણા પ્રકટ કરવાની અને તેને સદાકાળ જાળવી રાખવાની છે એ ગુણા સદાકાળ માટે જાળવી રાખવાનું સ્થાન જે મેક્ષ તેના જે અથી એટલે મેક્ષ મેળવવાને જે ઇચ્છનારા છે તે સઘળાઓએ પેાતાની ભૂત, વમાન અને ભવિષ્ય, એ ત્રણે અવસ્થાના વિચાર કરવા જરૂરી છે. જે આત્મા આવી રીતના વિચારો કરે છે તેનેજ જૈનશાસ્ત્ર વિચારવાળા માને છે, બીજાને વિચારવાળા માનવાની શાસ્ત્ર ના પાડે છે, પરંતુ આ વિચારવાળાની વ્યાખ્યાથી પણ જે હરખમાં ભાવી ગયા હાય અને તે વિચારવાળા છે એવું જેએ માની લેતા હૈાય તેવાને શાસ્ત્ર હજી પણ એકદમ અટકી જવાનું જ કહે છે. શાસ્ત્ર વિચારવાળા કેાને કહે છે એની વ્યાખ્યા તે ગભીર છે.
ઝવેરી કોને કહેશે ?
AKONA
તમે એકલા તમારા સર્વાં ભવા વિચાર્યાં-ભૂતાદિ ત્રણે કાળ વિચાર્યાં, તે તમે ઇંદ્રિયના વિષય, શરીરાણુ ઇત્યાદિ પણ કર્યું. તેટલા માત્રથી શાસ્ર તમેાને વિચારવાળા ગણી લેતુંજ નથી. મનુષ્ચા શાકભાજી ખરીદવામાં ડાશિયાર હોય તેટલા માત્રથી તે ઝવેરીબજારમાં દાખલ થવા ચેગ્ય ઝવેરી ગણાતા નથી, ત્યાં દાખલ થવા માટે તે વિશેષ લાયકાતનીજ જરૂર રહે છે. કેાઈ માણુસ ઝવાહીરની કિંમત, ફાયદા, ગુણા એ સઘળુ જાણે નહિ ત્યાં સુધી ઝવેરી તરીકે તે ઝવેરાતના ધાંધામાં દાખલ થઇ શકતે જ નથી. જ્યારે મનુષ્ય ઝવેરાતના વિષય જાણે છે, તેમાં તે નિષ્ણાત થાય, છે ત્યારેજ તે એ ક્ષેત્રમાં દાખલ થઈ શકે છે તેજ પ્રમાણે જૈનશાસનમાં પણ જો વિચારવાળા ગણાવું હાય તેા તેના એકજ રસ્તા છે તે એ કે જેને આત્મા, ભવ, અને કર્મ સંબંધી વિચારો આવ્યા હાય, જે વિચારોનુ ફળ લેવાને માટે તૈયાર હાય અને જેની તેવી યથાશકય પ્રવૃત્તિ હાય, તેનેજ આ શાસન વિચારવાળાની કૅટિમાં ગણે છે.
સ્ત્રીને સાગ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ માને અનુસર્યાં સિવાય જૈનશાસનમાં વિચારવાળા ગણવાના ખીજા કાઈને પણ હુક મળતાજ નથી. આહાર, શરીર વગેરેને માટે ચાહે તેવા વિચાર। કરો, ક્રિયાઓ કરા કે પ્રયત્નો કરી, તે પણ તેથી તમે વિચારવાળા છે. એવુ
www.umaragyanbhandar.com