________________
આનંદ-સુધાસિંધુ.
(૩૭)
સુલાબિંક ૧છે. રામ વિનાના “રામરામ”. પોપટ આખો દહાડે બેલા તે રામરામ બોલ્યાજ કરશે,
પરંતુ રામ એ કોણ હતા તેને તેને ઈતિહાસ પૂછો તે શૂન્યા બાપ જાણે કે રામ કોણ? તેને છૂટો મૂકશો તે તેજ પિપટ રામની પ્રતિમા ઉપર જઈને ચાંચ પણ મારશે ! એ દશામાં જ શું આપણે પણ નથી ને? વિચારી જુઓ! આપણે ત્યાગ, દીક્ષાને મોઢ બેલીએ, નવકાર મંત્ર મેઢથી બેલીએ, પરંતુ એ નવકારમંત્રના જ આધારભૂત ત્યાગને ટકાવ, ત્યાગની ઉત્પત્તિ, ત્યાગની વૃદ્ધિ, ત્યાગને નાશ વગેરેને ન સમજીએ તે પછી આપણે નવકાર ગણીએ એને કાંઈ અર્થ જ નથી. નવકાર ગણતાં છતાં પણ જો આપણે ત્યાગનું મૂલય ન સમજીએ તે પછી આપણી દશા પાંજરામાંના પોપટ જેવીજ સમજી લેજે. પિપટ રામરામ બોલે છે ખરી, પરંતુ તેને રામની કિંમત રહેતી નથી તે જ પ્રમાણે આપણે પણ ત્યાગરૂપ નવકાર બેલીએ છીએ ખરા પરંતુ એ ત્યાગની ઉત્પત્તિ, વિદ્યમાનતા અને વૃદ્ધિને ટકાવી રાખવા માટે આપણે પવિત્ર રીતે ફના થતાં ન શીખીએ તે સમજી લેજે કે આપણે બધા પણ પાંજરામાંના પિપટ છીએ. એલે પિપટછા શ્રી ભગવાન.” તમે અમુક વસ્તુને માને છે, અમુક વસ્તુની તમે
પૂજા કરે છે, એ સઘળું ત્યારે જ માની શકાય કે જયારે તમે એ વસ્તુની સાચવણને માટે પણ પ્રયત્ન કરતા રહે. જો તમે ત્યાગીને નમસ્કાર કરી પરંતુ ત્યાગને નાશ જોયાજ કરે, તેને ટાળવાના કાંઈપણ યત્ન ન કરે, તે સમજી લેજે કે તમારે ત્યાગ એ માત્ર
લટપટ પંખી ચતુર સુજાણ
બેલે, પિપટજી! શ્રી ભગવાન!! એ જ છે. તમારામાં અને પિપટનામાં જરાય તફાવત નથી. કદાચ તમે એમ કહેશે કે ધર્મનું મૂળ ઉપદેશ છે તે ઉપદેશ સાંભળે એજ માત્ર આપણું કર્તવ્ય છે, પછી તે ઉપદેશ સાધુઓ પાસેજ શા માટે સાંભળો સમજ જોઈએ? એજ ઉપદેશ પાઘડીવાળા પાસેજ સાંભળી છે તે તેમાં ખોટું શું? ઉપદેશ સાંભળ એજ વસ્તુ મુખ્ય છે. ઉપદેશ કયાં સાંભળો અને કેની પાસેથી સાંભળે એ કંઇ મુખ્ય વસ્તુ નથી. ત્યાગીની જ જરૂર કેમ? તમારે આ વિચાર કે વિચિત્ર છે તે હવે જુએ. કોર્ટમાં કેસ
ચલાવવા માટે કોર્ટને વકીલની જ જરૂર પડે છે એનું કારણ શું? કે, કાયદો સાંભળો, ઈસ્યુઓ સાંભળવા અને ન્યાય આપે એજ વસ્તુ છે, છતાં કોર્ટ વકીલ પાસેજ કાયદો સાંભળે છે, તે બીજા ગમે તેવા પરચુરણ માસુસો પાસેથી કાયઃ સાંભળતી નથી એનું કારણ શું? જે વકીલે પિતેજ કાયદાને ભંગ કરે છે, જેલમાં જઈ આવે છે અથવા તે અનીતિનો ધંધો કરતાં પકડાય છે તેવા વકીલેની પાસેથી સરકાર તેમની સનંદ ખુંચવી લે છે. એનું શું કારણ છે કે તે જરા વિચારે. ધારો કે એક માણસ વકીલ , એડકેટની ઉપાધિ મેળવી, L L. B. ની ડીગ્રી લીધી અને મહાનિષ્ણુત ધારાશાસ્ત્રી થયે. પછી એ ધારાશાસ્ત્રીને એક ખેટે દસ્તાવેજ બનાવ્યું અને તેમાં એ ધારાશાસ્ત્રીને જ સજા થઈ. આવા પ્રસંગોમાં સરકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com