________________
આનંદ–સુધાસિંધુ
(૩૦૫)
સુધાબિંદુ ૧ લું. માત્ર આજ ભવને મહત્વ આપીએ છીએ. આ ભય સારા તા મધુજ સારૂ અને આ ભવ ખરાખ તા બધુ જ ખરાબ એવુ' આપણે માનીએ છીએ. આ ભવની આગળ કે પાછળ આપણી નજર ચાલી શકતી નથી. જો એવા આપણેજ કમિશનમાં ભરાઈ જઈએ તે તેનુ પરિણામ એ આવે કે મેટું શૂન્ય !! સાધારણ ન્યાયની કાર્ટો તરફ્ પણ તમે તમારૂં' ધ્યાન દોરશે। તે માલમ પડશે કે કામાં જ્યારે ન્યાતિ સ`ખશ્વીના કૅસેા ચાલે છે ત્યારે તે કૈસાનુ જજમે ટ આપતાં પહેલાં ના. જજ પોતેજ એ ન્યાતિના રિવાજો શું છે, તે કેને કાને કેવી રીતે અંધનકર્તા છે વિગેરે સઘળી મીના જાણી લે છે અને પછીજ તે કેસનેા નિશ્ય આપે છે.
દીક્ષાઢાયદાનું સ્મરણ કરી.
ન્યાયાધીશ જે જાતિના કેસ ચાલતા હોય તે જ્ઞાતિના રીતરિવાજ ન તપાસે તેા એ ન્યાયાધીશને ઇન્સાફ આપવાને અધિકારજ પહેાંચતા નથી એ વાત તમારે ધ્યાનમાં લેવાની છે. એમ સમજો કે એક શહેરમાં કાઇ ઝવેરીને ત્યાં ઝવેરાતની વહેંચણુ અને 'મતના સ`બંધમાં તકરાર પડી છે. હવે આ તકરાર પતાવવાને માટે તમે લવાદ તરીકે કાને લાવવાનું પસંદ કરશે, કઈ સારા ઝવેરીનેજ લવાદ તરીકે લાવશે કે કઈ અજાણ્યા સખસનેજ અથવા કાઇ ભીલ ઢાળીનેજ લવાદના સ્થાન પર લાવીને ગાઢવી દેશે? જો ભીલનેજ તમે ન્યાયાધીશ બનાવે તે પરિણામ શૂન્યમાંજ આવે! ભીă ન્યાયાધીશ થાય તે વડાદરામાં દીક્ષાકાયદા સંબંધી જેવા ન્યાય જૈનકામને મળ્યા છે તેવાજ ન્યાય મળે. વડાદરા સ'સ્થાનમાં દીક્ષા સખપીના થએલા કાયક્રા તા તમે બધા જાણેાજ છે. એ કાયદા પ્રસ ંગે સસ્થાને રાખેલા વર્તાનનું આ વખતે સ્મરણ કરી એટલે આ વસ્તુ તમને ખરાબર સમજાશે.
પરણી ન શકાય પણ વ્યભિચાર થાય.
દીક્ષાના પ્રશ્નની માટી જવાખદારી અને એ પ્રશ્ન સાથેના મુખ્ય સંબંધ સાધુને અંગે હતા, છતાં રાજ્યે સાધુઓને તપાસવાની તસ્દીજ લીધી ન હતી. તમે “મેગલાઇ” શબ્દ ખરામ વહીવટ માટે વાર'વાર વાપરા છે, છતાં અહીં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એ મેગલાઇમાં પણ જેના સબ ધમાં કાયદો ઘડાય તેને ખેલાવીને પૂછવામાં આવતુ હતું, પરંતુ અહીં તે તેવું પણુ કાંઇ ન થયું. દીક્ષાથી જો કોઈ નવા સમાજ તૈયાર થતા હાય તા તે સાધુસમાજ છે. આ સાધુસમાજ કાંઇ ભારભૂત નથી, રખડતા નથી, રઝળતા નથી, છતાં તેમને માટે કાયદે કરવામાં આવ્યા છે, પરંતુ જે ભારભૂત છે, રખડતા રઝળતા છે, તેમને માટે સંસ્થાને કોઇ જાતના કાયક્રા નથી ઘડયા. એના અ તા એજ કરી શકાય છે કે આ કાયદો ઘડનારાઓનું માનસજ એવું છે કે ચૌદ વર્ષીના છેકરા પરણી ન શકે, પરતુ ચૌદ વર્ષના છેાકરા વેશ્યાને ત્યાં જાય અને ઘડીભર ગમ્મત કરી આવે તેની હરકત નહિ!! એવાજ ન્યાય આ ખાખતમાં પણ થયા છે. ખરી રીતે જો કાઇ કાયદાની જરૂર ડાય તા દીક્ષાવિરાધીઓને તેમની ચળવળ કરતા અટકાવનારા કાયદાની જરૂર છે.
પરિણામ કઈ વસ્તુનું?
દીક્ષા લેવી એ આત્માની વસ્તુ છે. મનુષ્યમાત્ર તે માટે સ્વતંત્ર છે, પરંતુ તે છતાં થાડાક અગડ બગડ માણસે ટાળકીના રૂપમાં ભેગા થઈ મનુષ્યની સ્વત ́ત્રતા ઉપર તરાપ મારે છે અને આવા હરામખારાને કોઇ રોકતું પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com