________________
સુધાબિંદુ ૧ લું.
જગતની આ મનેાદશાનું પૃથક્કરણ કરીએ તે માલમ પડે છે કે જગતના વિચારનુ` સલજ લાંબે જઈ શકે એવું નથી. તેને આ જન્મ પુરતી મેજ દેખાઇ, આ જન્મ પુરતેા માણસ સુખી દેખાયા એટલે તે કહી દેશે કે, “અહે। ભાઈ ફલાણા માણસ કેવે સુખી અને સમૃદ્ધિશાળી છે! આ જન્મમાં સુખી દેખાતા માણુસ આવતા જન્મને માટે પાપની મહા ભયકર સામગ્રી એકઠી કરતા હાય તેની આ જગતને પરવા નથી. આ ભવે સુખી દેખાતા આત્મા આવતે ભવે નારકી દશામાં, તિય ચ દશામાં અથવા તે તેથીએ અધમ દશામાં રખડવાની સામગ્રી એકઠી કરતા હોય તે વાત સ ́સાર જોવાની ના પાડે છે. દુનિયાને હવે પછીની જિંદગી કેવી આવશે તેના વિચાર નથી, તેને તેની પરવા નથી, આગળ વધીને એમ કહીએ તે પણ તે ખાટું નથી કે જગતની એટલી લાંબી દષ્ટિજ નથી! એજ પ્રમાણે આ ભવે સુખી દેખાતા આત્માના ગયા ભવે કૅવા ભયંકર અને પાપી હશે તથા એ ભવામાં એણે કેવાં કેવાં કામા કર્યાં હશે તે જોવા જાણવાની પણ જગતને જરૂર નથી.
મ્યાન સુધાસિંધુ.
66
શરીરે સુખી તે સુખી સર્વ વાતે !”
( ૨૯૪)
અપ-ટુ-ડેટ થર્માસિટર !
જગતનું થિિમટર કેવું છે તે આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ તેનુ થર્મોમિટર એવુ છે કે આ જિંદગી સારી તા બધુજ સારૂં' અને આ જિંદગી ખરાખ તે બધુ જ ખરાબ ! દુનિયાનું આ થિિમટર છે અને આ થર્મ્સમિટર વડે દુનિયા બધાજ આત્માઓને માપવાની વાત રાખે છે. જગતનુ' આ *મિટર માન્ય રાખવું અથવા તે આ ભવ સારા તે બધુજ સારૂ અને આ ભવ ખરામ તા બધુ જ ખરાબ એવું માની લેવું એનુજ નામ “ ‘@ાજસંજ્ઞા ' વર્તમાન જિંદગીનેજ મહત્વ આપવું અને તેનેજ મેખરે ચાલવું એને શાસ્ત્રકારોએ લેાકસ'જ્ઞા કહી છે. તમે આખા જગત તરફ જુઓ, અથવા જગતના એક માણસ તરફે જીએ, એક પશુ જુએ, એક ઢાર જુઓ, કે એકેન્દ્રિય પ્રાણી જીએ: પર`તુ તમેાને તરતજ માલમ પડશે કે એ બધાં એકજ જિ‘દગીના વિચારે ચાલી રહ્યાં છે. કેવળ વત માન જિંદગીના એટલે ચાલુ જિ'દગીના વિચાર માત્રથીજ સૌ કાષ્ઠ પેાતાને સમય નિષ્ક્રમે છે.
જગતના વિચિત્ર વિચાર આ જિ'દગી સારી તૈાજ સઘળુ' સારૂં' અને
આ જિંદગી માઠી તે સઘળુંજ માઠું. આ જગતની ભ્રામક માન્યતા છે. ભૂતકાળની અનેક જિ’દગીએ ખરાબ હાય અને વમાનની એકજ જિંદગી સારી આવી હાય તેની આ જગતને પરવા અથવા ચિંતા નથી અથવા ભવિષ્યની જિંદૃગીએ પણ ખરાબ આવવાની હાય તેનીએ આ સ'સારને ચિંતા નથી, માત્ર ચાલુ જિંદગી સારી હોય એટલે તેને બસ છે તે બધુંજ સારૂ માને છે. એજ રીતે ભૂતકાળની જિંદગી સારી હૈાય, ભવિષ્યની જિંદગીએ પણ સારી આવવાની હાય છતાં પણ જો ચાલુ જિંદગી ખરાબ હાય તે। તેને આ જગત બધુ જ ખરાબ માને છે અર્થાત્ ભૂત અને ભવિષ્યની જિંદગીની શુભાશુભતા એ સારાપણુ' નહિં પરંતુ વર્તમાન જિંદગીનીજ શુભાશુભતા એજ સારાપણું છે એવે આ જગતના વિચાર છે. આ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com