________________
સ્નાન હ–સુધાસિ ુ,
૨૯૩)
ભયંકર ભાગીદારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુધાળિ’ઙ્ગ ૧ છું.
વિવેકવાળા કાણુ ?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યજ્ઞેશવિજયજી ઉપાધ્યાયજી મહારાજા સભ્ય થવાના કલ્યાણુ માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં ધર્માંપદેશ આપતાં જણાવે છે ।-મા સ'સારમાં જે આત્મા ધર્મિષ્ઠ છે, જે આત્માની આત્મકલ્યાણની ઈચ્છા છે, જે આત્મા ભવભીરૂ અર્થાત્ આ મહાશય કર ભવથી ભય પામનારા છે અને જે આત્મા માક્ષનાજ અથી છે તેણે તે પેાતાનાજ આત્મકલ્યાણને માટે પેાતાની ભૂત, વંમાન અને ભવિષ્યની જિ'દગીના અવશ્ય ખ્યાલ કરવાજ ઘટે છે. જે પાતાની આ ત્રણે પ્રકારની અવસ્થાના ખ્યાલ કરી શકતા નથી અથવા જે ખ્યાલ કરવાજ માગતા નથી તે અવશ્ય સમજી ગણી શકાતા નથી. આ જગતમાં જે મનુષ્ય ભૂતમ્માદિ ભિન્ન ભિન્ન કાળાના વિચારજ નથી કરતા તે મનુષ્યને આપણે શૂન્યમનવાળા કહીએ છીએ આ વાત વ્યવહારની દૃષ્ટિએ જોઈ. હવે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ શાસ્ત્રકાર મહારાજાઓને વિચારશૂન્ય કાને ગણ્યા છે તે જોઇએ. આ સંબંધમાં જૈનશાસને અર્થાત્ કે જૈનશાસનના સનું કલ્યાણુ સાધનારા ગમેએ સ્પષ્ટ નિણૂય આપીજ દીધેલે છે.
જીએ: આ ભાગ્યશાળી આત્મા !
ધર્મ શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારશૂન્ય કામે ગણુવામાં આવ્યા છે તેના વિચાર કરતાં માલમ પડે છે કે જે આત્માને પેાતાની ભૂત, વર્તમાન અને ભવિષ્યની સ્થિતિને અંગે ભય થતા નથી તે આત્માશે. વિચારશૂન્ય છે. જગત માત્ર આ જિંદગી પુરતા વિચાર કરે છે તેને વિચારવાળા માને છે કારણ એ છે કે જગતે આ જીદગી પુરતાજ વ્યવહાર માની લીધેા છે અને તેથીજ જે આત્મા આ જિંદગી પુરતાજ વિચાર કરે છે તેને પણ જત્તે વિચારશીલ માની લીધેા છે. જગતની વિચાર મર્યાદા કેટલી છે તેના વિચાર કરીએ છીએ એટલે માલમ પડે છે કે જગતની વિચારમર્યાદ્વાજ ટુકી છે. ટુડી એટલે આ જિંદગી પુરતીજ. કેઇ આત્મા સારા કુળમાં જન્મ્યા અથવા ખાનદાન કુળમાં જન્મ્યા એટલે સ`સાર તે આત્માને ભાગ્યશાળી આત્મા કહી દે છે. જે માણસ પૈસેટકે ભરપુર હાય, ઘેાડાગાડી વગેરેથી યુક્ત હાય, રાજસભામાં જે સત્તાધારી હોય, તેને દુનિયા ભાગ્યશાળી કહી દે છે. જગત આ રીતે ભાગ્યશાળિપણાની મર્યાદા આ એકજ જન્મ પુરતી માંગે છે.
www.umaragyanbhandar.com