________________
આનંદ-સુધાસિંધુ.
(૨૯૬).
સુવાબિંદ ૧૭ પડવાની. જ્યાં આંબા પરથી કેરી ઉતરી હતી ત્યાં બે વવાયે હતે એ સિદ્ધ કરવામાં તદન સરળતા છે. અસ્તુ. ત્યારે આપણે કરેલે વિચાર ફરીથી તપાસે. આપણે એ વાત વિચારી અને નક્કી કરી ગયા છીએ કે જ્યાં કેરી ઉતરી છે ત્યાં આંબે વવાય છે. એકને માને તે બીજાને માનવાજ પડશે. “કેરી ઉતરી છે ત્યાં બે વવા હો”
એ આપણે વર્તમાનકાળની વાત કરી હતી. હવે એ નિશાની નિશાનીઓ આગળ વધવાનું છે જે પ્રમાણે આ સ્થળે ગોટલ પડવાથી આંખે થયો હતે તેજ પ્રમાણે જે બીજી જગ્યાએ ગટલે પડે તે ત્યાં શું થાય? જવાબ એજ મળશે કે આજ થાય! પ્રથમ આપણે એ વાત કરી કે આંબા પરથી કેરી ઉતરી છે. પછી તેના ઉપરથી એ વસ્તુ નકકી કરી કે આંબો વાવ્યો હતો. પછી એ વાત નક્કી કરી કે (જયાં એજ રીતે ગોટલે વવાશે ત્યાં) આંબે ઉગશે. એ રીતે આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ નક્કી કરી લીધા. સૌથી પહેલાં આપણે વર્તમાનકાળની વાત કરી કે આ ઉગેલે છે અને તેના ઉપરથી કેરી ઉતરે છે. પછી તેના ઉપરથી આપણે ભૂતકાળને માર્ગે ગયા. કે જ્યાં કેરી ઉતરી છે ત્યાં ગોટલે વાળ્યા હતા પછી તે ઉપરથી આપણે ભવિષ્યને રસ્તે લીધો કે જ્યાં ગેટલો પડશે ત્યાં બે ઉગશે. આ રીતે જે આપણે વર્તમાનકાળ માનીએ છીએ તે આપણને ભૂત અને ભવિષ્યકાળ પણ માનવાજ પડે છે. અર્થાત પહેલાં આપણે વર્તમાન કાળ માન્ય રાખી લીધો, આપણે વર્તમાન કબુલ રાખે એટલે તેમાંથી પછી ભૂતકાળ પર ગયા અને ભૂતકાળને પણ કબુલ રાખે એટલે ભવિષ્યકાળ પણ કબુલ થઈજ ગયે. અતીતકાળની જિંદગી જે આપણે કારણ તરીકે સાબીત કરી શકીએ તે ભવિષ્યની જિંદગી કાર્યરૂપ સાબીત કરવામાં કોઈપણ વાંધો નજ આવે.
થઈ ગયાને ભય શા માટે ? હવે પ્રશ્ન એ થશે કે આપણે આ રીતે ભૂત, વર્તમાન અને
ભવિષ્ય એ ત્રણે અવતારોને માન્ય તે રાખ્યા પરંતુ ભૂતકાળને ભય રાખવાનું પ્રજન શું? પહેલે ભવ દેવતાને થયો હય, માણસને થયે હોય, નારકી થયે હોય કે તિર્યંચન થયો હોય, પરંતુ તેને અંગે વિદ્યમાન જન્મમાં ભય રાખવાનું શું કારણ છે? ભૂતકાળમાં તિર્યંચાનીમાં બકરાને અવતાર આવ્યું હોય અને અધમીઓએ ઈશ્વરને ખુશ કરવાને નામે બકરારૂપી પિતાને કાપી નાખે, એ વખતે ગળા પર છરી પડી હોય, અપાર દુઃખ પડયું હોય, છરા નીચે છુંદાયા, ચુંથાયા, ઉકાળાયા, ચવાયા એ સઘળી ક્રિયા થઈ, પરંતુ વર્તમાન જિંદગીમાં એને ભય રાખવાથી એ થયેલી ક્રિયા ડીજ કાંઈ ન થએલી થવાની હતી? તે પછી એ થઈ ગએલી જિંદગીને પણ ભય શા માટે હવે જોઈએ? અને એ ભય રાખવાનું શાસ્ત્રકારો શા માટે કહે છે?
આ જીવે શું શું કર્યું છે? અનાદિ નિગોદમાં પણ જીવતાવ હોય છે. એ જીવતત્વને
જેઓ સમજી શકતા નથી તેવા આત્માઓ અનંતકાય જીને થતાં લાભહાનિ, સુખદુઃખને સમજી શકતા નથી. તેઓ પિતાના ક્ષણિક સુખને ખાતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com