________________
ઞાન'દ–સુધાસિન્ધુ.
એવા ઉત્કૃષ્ટસ્થાનને પામે છે. આવી સ્થિતિને તૈયાર કરેા છે. પછી તમારે તે વસ્તુને જેના પરંતુ ધારી લેા કે તમે તૈયાર કરેલી વસ્તુને સાચવવાની જરૂર પડે છે ખરી ? નહિ.
(૨૮૫)
સુધાબિંદુ ૧ લું.
નાશ કદી પણ સ`ભવી શકતા નથી. તમે એક વસ્તુ જેનેા ભય હાય તે સઘળાથી સાચવવી પડે છે કાઇના ભય હાયજ નહિ તે પછી તમારે એ વસ્તુને
એજ રીતે ઉત્કૃષ્ટસ્થાન એવું છે કે તેના સઘળા શત્રુએ છેદાઇ ગયા છે, ભેદાઈ ગયા છે, તેમના સઘળાના નાશ થઇ ચૂકયા છે અને એ સ્થાનને ભય આપનારાજ કાઇ રહ્યો નથી. હુંવે એવા સ્થાનના નાશ કેવી રીતે હાઈ શકે? આત્મા ઉત્કૃષ્ટ પદવીને પામે છે ત્યારે તેના શત્રુએનુ' નામનિશાન પણ ખાકી રહેવા પામતું નથી. આથીજ એ સ્થિતિમાં પલટા લેવાપણું, નાશ થવાપણું કે ક્રાંતિ થવાપણું હેતુ નથી એ સ્થિતિ હમેશની છે. આ ઉત્કૃષ્ટની સ્થિતિ હમેશની છે, તેવી જધન્યની સ્થિતિ હુ'મેશની હુઇ શકે કે નહિ અને જો હેાઇ શકે તે। જઘન્યની સ્થિતિ પણ હુંમેશની કેવી રીતે હાઈ શકે તે પ્રશ્ન હવે તપાસીએ.
કડક બંગાલીની દશા.
તમે એ વાત જાણે! છે કે આપણામાં એવી એક જાણીતી કહેવત છે કે “નાગા નહાય શુ' અને નીચેાવે શું ?” તમે ખાતરી માનજો કે જઘન્યની સ્થિતિ એ નાગાના જેવી સ્થિતિ છે ! નાગેા માણુસ દેવુ' કરે છે. તમે તેના ઉપર દાવા કરી છે. કામાં પુરાવાઓ રજુ કરી છે. કાટ તમારી વાત કબુલ રાખે છે અને તમાને હુકમનામુ પણ કરી આપે છે પરંતુ તમે એ હુકમનામાની નાગાના ઉપર બજાવણી કરી શકવાના નથી. જે છૂટા માણસ હાય, જેને આબરૂની કિંમત ડાય, જે સ્વતંત્ર હોય તેવે માણુસ હુકમનામાથી ડરીને પૈસા આપી દે છે અથવા તે તે પૈસા ન આપે તે તમે જપ્તી કરીને પણ તમારા પૈસા વસુલ કરી શકે છે, પરંતુ જે આજન્મના કેદી હાય તેની પાસેથી તમે તમારા પૈસા વસુલ કરી જતાજ નથી. જઘન્ય દશા એ કડક બંગાલીની દશા છે એ વાત તમે ભૂલી નહિ.
જધન્યની દશા એટલે કેવી દશા છે તેને વિચાર કરજો. જઘન્યદશામાં માત્ર એકલા પ્રાણ સિવાય બીજુ કાંઈ લેવાનુ' હતુંજ નથી. આત્મા જે વખતે સૂક્ષ્મપણામાં એકેન્દ્રિય અવસ્થામાં હાય છે તે વખતે તેને અક્ષરના અનંતમા ભાગ જેટલીજ ચેતના હાય છે, એ સિવાય એ અવસ્થામાં તેને વધારે ચેતના હાતી નથી. કર્મોની શક્તિ જઘન્યદશામાં ચાલી શકતી નથી તેનું એજ કારણ છે કે જઘન્યદશામાં આવી સૂક્ષ્મચેતના સિવાય ખીજા કાઇપણ પ્રકારની ચેતનાનું અસ્તિત્વજ હાતું નથી.
જઘન્યની ભયાનક સ્થિતિ,
જધન્યની સ્થિતિ આવા પ્રકારની હાવાથી કમને ત્યાં કંઈપણ દખાવવાનું હતુ` નથી. આથીજ જઘન્યની સ્થિતિ યાવત્ ટકી રહેનારી છે. આ સ્થિતિમાં ભરવાનું પણ કાંઇ નથી તેજ પ્રમાણે ખાવાનું પણ ક’ઇજ નથી. આથીજ એ સ્થિતિ હમેશની ટકી રહે છે. ત્યારે એ ઉપરથી એવુ' સ્પષ્ટ થાય છે કે આ જગતમાં એ સ્થતિ હુ'મેશની ટકી રહેવાવાળી છે એક તેા ઉત્કૃષ્ટ સ્થિતિ અને બીજી જઘન્યની સ્થિતિ. ઉત્કૃષ્ટ અવસ્થા અને શાહુકારીની અવસ્થા કહેા તેા ચાલી શકે. અહીં શત્રુ નિર્મૂળ થયા છે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com