________________
માન–સુધાસિ‘ધુ.
(૨૬૭) સુધાબિંદુ ૧ હું. ક્રમને પશુ જીવાત્માની પાસે આવવાનું હતું નથી. કર્મીની જાળમાં માહ પામીને જીવાત્મા પોતેજ જાય છે. માછલું જેમ લેાટની લાલચે કેદ થાય છે તેમ જીવાત્મા પણ આહારની લાલચેજ ક્રમને તામે થાય છે. જીવાત્માને જો લેાટની ગાળીરૂપ આહારની લાલચ ન ડાયતા ચાદરાજલેકના ક્રમાં ભેગા થઈ જાય તેપણુ તેની તાકાત નથી કે તે આત્માને હાથ પણ લગાડી શકે, પરંતુ આહારની મધુરતાનેજ સસ્વ માનીને જીવાત્મા દોડતા દોડતા પેાતાની મેળેજ આગળ જઈને કર્મીના હાથમાં સાઈ પડે છે.
ચાર મહાનૢ શત્રુઓ. કાઈ બદમાસ કોઈ સાધુપુરુષના ઉપર બળાત્કાર કરે, તેને પરાણે માર મારે અને દારૂનુ' એક ગ્લાસ ભરીને પાઇ દેવાને તૈયાર થાય તા કાઈ સુજન પેલા બદમાસને પકડી લઈને પણ શીલવ્રતધારી સાધુની રક્ષા કરી શકે, પરંતુ સાધુ પોતાના ધર્મ ભૂલીને તેજ શરામખાનામાં જઈ બેસે તે પછી તેને કાઈ પતિત થતુ ખાળી શકવાનુ` નથી તેજ પ્રમાણે ક્રમ જો બળાત્કારે આત્માને કેદ કરતુ. હાય તેા તેના રસ્તા થઈ શકે છે. પર`તુ જયાં આત્મા પાતેજ ક્રમમાં ફસાય છે ત્યાં તેને કાંઇ ખચાય ડાઇ શકે નહિ,
છે.
આત્મા કને તામે થાય છે અર્થાત્ ક માં સાઈ પડે છે તેમાં ચારસ'ના કારણભૂત છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહુ. આ ચારે સ'જ્ઞા સત્તા રૂપે પ્રવર્તે છે અને આત્મા તેને શરણે જઈ કર્મીના હાથમાં કેદ થાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞા સત્તારૂપે કારણભૂત છે પરંતુ પ્રવત વારૂપે પડેલી આહાર સજ્ઞા છે. માછલાંને માટે કાંટામાં ફસાવાનુ કારણ લેાટની ગેાળી છે તેમ જીવાત્માને ક્રર્મોંમાં ફસાવાનુ પહેલુ કારણ આહારની આાકાંક્ષા છે. જીવને પણ જો આહારની આકાંક્ષાજ ન ઢાય તેા આ જીવ કદી પણ ક્રમને તાએ થાયજ નહિ. અનાહારિપણુંજ મુખ્ય ગુણ પાગલાભિની જીવાને આ આહાર સુંદર અને મધુર લાગે છે પરંતુ તેજ આહાર બંધનુ પહેલું કારણ હાવાથીજ આત્માભિનંદી જીવાને તેા તે મહાભયાનકજ લાગે છે. આથીજ સિદ્ધત્વના એક મુખ્ય ગુણ તે નાહારપણું માન્યું છે. પાઙ્ગલાભિનંદી જીવા એવા પ્રશ્ન કરે છે કે જે સિદ્ધત્વમાં ખાવાપીવાનુ નથી, માત્ર અનાહાર એજ જ્યાં મુખ્ય છે તે સિદ્ધત્વને પ્રાપ્ત કરીએ તેથી લાભ પશુ શુ થાય? ખાવાપીવાનું ન હોય તે પછી મેક્ષ અને સિદ્ધત્વ અને નકામા છે એવું પુદ્ગલાભિનંદી આત્મા આલે છે. આહાર ન હાય તા સિદ્ધપણાને તે અંહીન માને છે. કેવળજ્ઞાન જેવી સર્વોત્તમ વસ્તુ કે જેની પ્રાપ્તિ પછી ક્રાંઈ મેળવવાનું જ બાકી રહેતું નથી તેવું જ્ઞાન મળે છે અને સિદ્ધપણું એટલે અમરતાની પણ ત્યાં પ્રાપ્તિ થાય છે પરંતુ તે છતાં ભાભિનંદી આત્માઓને ત્યાં માનંદ જણાતા નથી કારણ કે ત્યાં દાળ, ભાત, શાક, રાટલી અને મેવા મીઠાઇ આદિ નથી !
સિદ્ધપણું એટલે સવ કાંઈ અને સિદ્ધપણું નહિ તે કાંઇ નહિ. સિદ્ધપણામાં કેવળજ્ઞાન છે, દર્શીન છે, ભીતરાગતા છે અનંતનીય પણ છે પરંતુ જેણે સ'સારને ખાદ્યષ્ટિએજ જોયા છે તેવાઓ આ સઘળાને કાંઇજ મહત્વ આપતા નથી કારણ કે ત્યાં ખારાક
નથી. આ ઉપરથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com