________________
૧/ wwww
આનંદ-સુધાસિંધુ
(૨૭૦).
સુધાબિંદુ ૧ લું. સુધી તેનામાં આહાર દ્વારા અથવા તે રોમદ્વારા પુદગલેને પ્રવેશ થાય છે પરંતુ જ્યાં આત્મા પોતે જ નક્કર બની જાય છે કે પછી તેનામાં રજકણેને પ્રવેશ થઈ શકતો નથી. ચૌદમા ગુણસ્થાનકે પહેચેલા આત્માના આ રીતે જ બંને પ્રકારના આહાર બંધ થાય છે. સિદ્ધપણની પ્રાપ્તિ, કવલઆહાર બંધ થાય છે તેનાજ પ્રતાપે સિદ્ધપણુ લઈ શકાતું
નથી પરંતુ તેમાહાર પણ બંધ થાય છે ત્યારેજ સિદ્ધપણાની પ્રાપ્તિ થવા પામે છે. અર્થાત અહીં કહેવાનો મતલબ એ છે કે એક કવલાહાર બંધ થાય છે એટલે મોક્ષની પ્રાપ્તિ થતી નથી પરંતુ જ્યારે રૂંવાટાદ્વારા લેવાતે આહાર પણ બંધ થાય છે ત્યારેજ ત્યાં મોક્ષપણાની પ્રાપ્તિ થાય છે. કોઈ આત્માએ જીભદ્વારા લેવાતે આહાર બંધ કર્યો હોય અને તેણે રૂંવાટાદ્વારા અર્થાત્ લમધારાનો આહાર બંધ ન કર્યો હોય અને છતાં તેણે મોક્ષ મેળવ્યું હોય એવો એક પણ દાખલે આજ સુધીમાં બનવા પામ્યું નથી. આ જેનઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે માહાર ચાલુ રાખ્યા છતાં કઈ પણ અાત્મા મક્ષપ્રાપ્તિ કરી શકયા નથી, કરી રહ્યો નથી અથવા કરી શકવાને પણ નથી જ !
સિદ્ધપણું મેળવતાં પહેલાં માહાર પણ છેડવોજ પડે છે પછી જ્યારે આત્મા માહાર પણ બંધ કરે છે ત્યારે જ તે કર્મબંધનથી રહિત બને છે અને પછી મોક્ષે જઈ શકે છે. આત્મા જોઈએ તે કવલાહાર કરતે હોય, જોઈએ તે લેમાહાર કરતે હોય કે જોઈએ તે તે ઉત્પત્તિની અપેક્ષાએ જાહાર કરતા હોય તે પણ જ્યાં સુધી તે એ ત્રણ આહારમાંથી એક પણ પ્રકારને આહાર કરતા રહે છે ત્યાં સુધી તે આત્મા કર્મ બાંધતેજ રહે છે.
કર્મબંધનનું મૂળ શોધે. આ ત્રણે આહારમાંથી ગમે તે એક પણ આહાર ચાલુ હોય
છે ત્યાં સુધી આત્મા કર્મ બાંધ્યા વિના રહી શક્તિ જ નથી કર્મ બંધાયાજ કરે છે અને જયાં નવાં ક બંધાયાજ કરે છે ત્યાં તેનો મોક્ષ ન થાય એ તો કેવળ સ્વાભાવિક વાત છે. હવે વિચાર કરો કે કર્મબંધનની જડ કયાં છે? તમે કદાચ એમ કહેશે કે જ્યાં સુધી મન, વચન અને કાયાના યોગે પ્રવર્તે છે ત્યાં સુધી કર્મબંધન થયાજ કરે છે પરંતુ લાંબે વિચાર કરી લેતાં માલમ પડે છે કે એ વાત પણ સાચી તે નથી જ, આપણે જોઈશું તે માલમ પડશે કે વચલા ત્રણ સમયમાં એટલે જન્માતરમાં જતાં વિગ્રહગતિ કરતાં એ ત્રણ સમયમાં ગવ્યાપાર પ્રવર્તેલા હોતા નથી પરંતુ ત્યાં ગવ્યાપાર પ્રવતેલા નથી છતાં ત્યાં કાણકાગ તે છેજ.
એક સમય એવો તે છેજ નહિ કે જ્યાં કાર્યકાય નહિ હોય! તેરમા ગુણસ્થાનમાં મદઘાતના વચલા સમયમાં આ પ્રકારનો યુગ છતાં ત્યાં આહારકપણું નથી. તે ગણ
સ્થાનકમાં નિર્જ રાજ ચાલે છે અને તે પણ સજજડ નિર્જરા ચાલે છે. આ નિર્જરા એવી તે જમ્બર પ્રકારની છે કે જે નિર્જરાને આપણને ખ્યાલ પણ આવી શકતો નથી એવી પ્રચંડ નિર્જરા ત્યાં ચાલે છે. સમુદઘાટન પ્રસંગે આત્માઓમાં આહાર બંધ થાય છે અને અનાહારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com