________________
આનદ-સુધાસિ.
(૨૪૯)
સુધાબિંદુ ૧ લું.
પણ સરખાં છે છતાં અહીં પણ જીવાત્માઓમાં લાયકાતની દૃષ્ટિએ તફાવત છે. પક્ષીણે બધાં પક્ષીએ સરખાં છે પરંતુ કાગડા અને પેપટ એ એમાં જેવા તફાવત રહેલા છે અને લાયકાતની દ્રષ્ટિએ કાગડા કરતાં પેાપટ વધારે ચેાગ્ય છે, તેજ પ્રમાણે માનવભવના કલ્યાણ માટે ઉપર જણાવેલી વિચારણા કરવાને અર્થે પણ બધાજ જીવા લાયક નથી, માત્ર અમુક જીવેાજ લાયક છે.
ત્યારે હવે એ પ્રશ્નને! વિચાર કરેા કે ભવનિર્વાણુ સ'ખ'ધીના આ વિચારા કરવાની શકિત કાનામાં હાય છે અને કૈાનામાં હાતી નથી? જેને આગલા વ્યાખ્યાનામાં જણાવેલી ગળથુથી મળેલી છે તેવાજ આત્મા આ ગળથુથી વડે ઘડાએલા હૈાવાથી તે આનેા વિચાર કરી શકે છે; જેને એ ગળથુથી મળી નથી તેવે। આત્મા કદાપિ પણ આવા વિચાર કરી શકતેાજ નથી. કેાઇ એવા ચમત્કાર થાય અને દેવતાઈ પ્રભાવની સહાય મળે તે પાડા, હાથી કે લાકડાની પુતળી પણ તેના મુખમાંથી વાણી ઉચ્ચારી શકે છે પરંતુ એ વાણી તેના અ ંતરના અવાજ બની શકતી નથી અને તે શબ્દો તેની જાતને પણ આભારી નથી. ગધેડા કોઇ ચમત્કારથી મનુષ્યની ભાષા ખાલી દે તા એ વાણી તેના ગધેડાંપણાને આભારી નથી અથવા ગધેડાપણાથી એ વાણી ખેલી શકાતી નથી. આ વાણીના ઉચ્ચારણ માટેના આભાર તેા કેાઇ દેવતાની શક્તિનેજ ઘટે છે કારણ કે તેનાજ પ્રભાવથી ગધેડા સારી અથવા નરસીવાણી એલી શક૨ા છે.
લાડાની પુતળી ખેલી !
શ્રીમાન્ શ્રીપાલ મહારાજાનું ચરિત્ર આપણે બધા જાણીએ છીએ તેમાં એક એવા પ્રસ`ગ છે કે જે પ્રસંગમાં લાકડાની પુતળીના મુખમાંથી વાણી પ્રદીપ્ત થઈ છે. લાકડાની પુતળી ઉપર એમણે હાથ મૂકયેા કે તરતજ લાકડાની પુતળીએ જવાબ દીધા આ કાર્યોંમાં એ પુતળીની કે તેના હૃદયની કશી કિંમત નથી. આ સઘળું કાર્ય માત્ર પેલા દેવતાઇ ચમત્કારને લીધે મની શકયુ છે ત્યારે એ ઉપરથી આટલી વસ્તુ સ્પષ્ટ થાય છે કે સ્વભાવથી જે કાંઈ ઘડે છે તેને માટે મનુષ્ય પાતે આભારી છે અને બીજાની પ્રેરણાથી જે કાંઈ વસ્તુ થાય છે તેમાં તેની જાતના આભાર માનવાના નથી. આજ સ્થિતિ મનુષ્યની મેાક્ષગતિના સંબંધમાં પણ રહેલી છે.
જે મનુષ્યને આત્મા અનાદિ છે, ભવ અનાદિના છે અને કમસયેાગ પણુ અનાદિના છે એ ગળથુથી મળેલી છે તે મનુષ્ય સમ્યક્ત્વ પામે, દેશવિરતિ સ્વીકારે, સર્વવિરતિને સ્વીકાર કરે કે છેવટે મેક્ષે જાય તે સઘળામાં એ મનુષ્યની જાતનું આભારીપણું રહેલું છે પર'તુ જેને ગળથુથીમાં આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ થવા પામી નથી તેવા આત્મા પશુમેક્ષપ્રાપ્તિ વગેરે કરી શકે, તે તેમાં તેની જાત આભારી ગણી શકાતી નથી. જેમણે ઉપર જણાવેલી ગળથુથી લીધી છે તેવા આત્માઓની ધાર્મિક ઉન્નતિ થાય તા તે ઉન્નતિ આ ગળથુથીનેજ આભારી છે.
બાળપણાના સસ્કારની મહત્તા,
માતાનું દૂધ વાયુવિકારથી ભરેલુ' હાય તેા રહે છે. પછી તમે ગમે તેવા ઉપાચા કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માતાનું દૂધ, બાળક કાંઈ આખી જિંદગી સુધી પીતે નથી પરંતુ તે માળપણાની અ'દરજ પીયે છે છતાં જો આખી જિંદગી સુધી ખાળક વાયુવિકારથી પીડાતાજ ગમે તેટલી ગરમ દવાઓ ખાવા કે જોઈએ તા લાહી
www.umaragyanbhandar.com