________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૦)
સુધાબિંદુ ૧ લું
-
અ
પ
+ +
પ
મ
મ
મ
મ મ
મ *
*
*
અ******************************
મનુષ્યભવની મહત્તા.
***
*
*
શરથજીએ શું જાણવું જોઈએ?
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાન્ યવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીના કલ્યાણને અર્થે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે આ સંસારના સઘળા ધર્મનિષ્ઠ આત્માઓએ નીચેની વાતે અવશ્ય ધ્યાનમાં રાખવાની છે. આ વાત એ છે કે ભવ, વિનું સ્વરૂપ, ભવની ભયંકરતા, ભવનું ઉલંઘન, ભવનું ઉલ્લંઘન કયાં થાય છે તેનું સ્થાન, એ સ્થાને આવેલા હોય તેવાઓની સ્થિતિ, લોકસંજ્ઞાથી વિરક્ત રહેવાની મર્યાદા, અને લેાકોત્તર સંજ્ઞામાં તલ૯ રાઓની સ્થિતિ. આટલી વસ્તુઓ દરેક ધર્મની ઈચ્છા રાખનારી વ્યક્તિએ જાણવી જરૂરી છે.
પ્રવાસી ગમે તે વિદ્વાન હય, બુદ્ધિમાન હેય, ધર્મનિષ્ઠ હોય પરંતુ તે છતાં પ્રવાસ કરતી વખતે તેણે પિતાનું ધ્યેય લક્ષમાં રાખવાની જરૂર છે. જે માણસ પિતાનું ધ્યેયજ લક્ષમાં રાખતે નથી તેવા મુસાફરોની દશા પેલા અણીયાળીવાળા મીયાંભાઈ જેવી જ થાય છે! અણીયાળીના મીયાંભાઈ. એક મિયાંભાઈ હતા. શરીર ભીમસેન જેવું લપદ પણ બુદ્ધિ,
સાથે મીયાંને લડાઈ. એવામાં મીયાંને સરકારી કામ માટે અણિયાળી ગામે જવાને હકમ થયા. મીયાં એવા બુદ્ધિશાળી હતા કે અણિયાળી શબ્દ પણ યાદ રહે. નહિ. છેવટે તેમના ઉપરીએ તેમને એક રસ્તો બતાવ્ય! મીયાંની સાથે એક પરોણી આપી. પરણીને આર હતી. તે ઉપરથી પેલા અધિકારીએ મીયાને કહ્યું કે, “મીયાં! આ અણ છે. એ અણ જોયા કરજે અને તે ઉપરથી અણઆળી શબ્દ યાદ રાખજે! મીયાં તે પરોણી લઈને ચાલતા થઈ ગયા! એવામાં રસ્તામાં એક નદી આવી. નદીમાંથી ઉતરતાં મીયાં પડી ગયા. પછી ગયા એટલે પાણી પાણીમાં પડી ગઈ અને અણીને બદલે પડી ગયા એટલે “પડી” શબ્દ યાદ રહી ગયે. મીયાજી તે હવે અણીયાળીને બદલે પડીયાળી શબ્દ ગેખતા જાય અને અલાને આશરે ચાલતા જાય! આમને આમ આખે દિવસ ગયો! મીયાં રસ્તામાં જે મળે તેને પૂછે કે, ભાઈ! પડીયાળી ગામ કયાં આવ્યું? પણ પડીકાળીને પત્તો કોણ આપે ? છેવટે મીયાંને પડીયાળી જડયું નહિ અને અથડાઈ કૂટાઈને મીયાંભાઈ પાછા ફર્યા !!
મીયાં એ મુસાફરી કરવાની પડતી મૂકી ન હતી. તેણે પ્રવાસ કર્યો હતે. જોઈએ તે કરતાં તે વધારે ચાલ્યું હતું, છતાં ધ્યેય ચૂકી જવાથી મુસાફરી કરવા છતાં, તે પિતાને ઈષ્ટ સ્થાને ન પહોંચતા ઉલટે અથડામણમાં આવી પડયે હતે ! જે માણસ પ્રવાસમાં પણ પિતાનું ધ્યેય ચકી જાય છે અને પછી પ્રવાસ કરે છે તે માણસ ઉલટો આફતમાંજ આવી પડે છે, અને તે પિનાના સાધ્યને સિદ્ધ કરી શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com