________________
ઞાનસુધાગ્નિ'Y,
(૨૩૧)
સુધાબિંદુ ૧ તું.
જેવી સ્થિતિ આ મુસાફરની છે તેવીજ સ્થિતિ જીવમુસાની પણ છે. જીવમુસાફર છે.. સ'સારની સફરે જીવમુસાફર નીકળેલે છે. એ જીવમુસા પણુ ઉપર કહી તે સઘળી વસ્તુ રૂપ પાતાનું ધ્યેય જાણવુંજ જોઇએ. આ જીવસુસાફરને પશુ આ ભવ છુ' છે, તે કેવા છે, તે ભવ કેવા ભયંકર છે, ભવતુ ઉલ્લંધન કયાં અને કેવી રીતે થાય છે, એ સ્થાને આવેલાની કેવી સ્થિતિ હાય છે, લાકસંજ્ઞાથી વિરકત રહેવાની મર્યાદા અને લેાકેાત્તર સંજ્ઞામાં તલ્લીન રહેનારાઓની સ્થિતિ, એ સઘળુ જીવમુસાફરે જાણવાની અવશ્ય જરૂર છે. જે મુસાફર પેાતાના આ ધ્યેયને ચૂકી જાય છે તેની દશા પેલા અણીયાળીના મીયાંભાઈ જેવી થાય છે !
જીવનસાફલ્યનું' ચેગ્ય સ્થાન.
મહામુશ્કેલીથી આત્મા મનુષ્યભવની પ્રાપ્તિ કરે છે. એ મનુષ્યભવ મળ્યે, ખાશક દ્વીધે, શરીર ખાંધ્યું, ઇન્દ્રિયા મેળવી પણ છેવટે શુ? કર્માંધ સયેગે આત્માને તરવાને માટે શરીર મળ્યુ છે, તે થ્રુ એ શરીરને પોષવું તેમાંજ મનુષ્યભવની સફળતા છે ? જન્મથી માંડીને આપણે યાવત્ જીવ સુધી પ્રયત્ન કરીએ છીએ પરંતુ એકે સફળતાનું કાર્ય થતું નથી ! ષ્ટિ દેંગીમાં આત્મા કયા કયા કાર્યાં કરે છે તેને વિચાર કરી. આહારાદિ સિવાય અપØા હાથથી એવા બીજા કયા કામે થાય છે કે જેને લીધે આપણે આત્માનું સાચું ગૌરવ લઈ શકીએ છીએ ? જો આહારાદિના કા માં અથવા તેા પારકી પંચાતીમાંજ આપણું જીનનું મહત્વ માનતા હાઈએ તે પછી તિય*ચના ભવમાં પશુ નિષ્ફળપણ્ માની શકાય એવું નથી. મનુષ્યભવમાં જેવે! આહાર વગેરે લઈએ છીએ તેવીજ આહારાદિની પ્રવૃત્તિ તિય ́ચના ભવમાં પણ ચાલુજ હાય છે. હવે જો આહારદ લેવામાંજ જીવનની સફળતા હાય તા તા એવી સફળતા જેમ મનુષ્યભવમાં માની શકાય તેજ પ્રમાણે તેવી સફળતા તિય 'ચના ભવમાં પણ માનવીજ રહી ! અને જો ને ભવામાં જીવનની સફળતા છે એમ માની લઇએ તે મનુષ્યભવની મહત્તા ઉપર પૂળા મૂકવા પડે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આહારાદિની પ્રવૃત્તિ કરવી એમાંજ જીવનની સફલતા રહેતી નથી પરંતુ જીવનસાફલ્ય કાઇ અન્યકા માંજ રહેલું હાવું જોઇએ.
મનુષ્ય અને પશુમાં તફાવત શું?
તિયચા ખારાક લે છે, શરીર માંધે છે, વિષયે તરફ દરકાર રાખે છે. આ પ્રકારની પાંચે વસ્તુઓથી તેઓ યુકત છે અને મનુષ્ય આત્મા પશુ એવીજ પાંચ વસ્તુએથી યુકત છે, એ હિસાબે જો તપાસીએ તા ઢારનું જીવન અને મનુષ્યનું જીવન એ ખન્ને સમાન છે. આહાર, નિદ્રા, ક્રોધ, ભય અને મૈથુન એ પાંચ વસ્તુઓમાં તે જેવી પ્રવૃત્તિ પશુઓની છે તેવીજ પ્રવૃત્તિ આપણી મનુષ્યની પણ છે. આ પાંચ વસ્તુઓની ઢારની કે મનુષ્યની પ્રવૃત્તિમાં કોાજ ફરક નથી, ત્યારે હૅવે વિચાર કરા કે પશુભવ અને મનુષ્યભવ એ એમાં શે! ફરક છે અને એ ફરક કયાં રહેલે છે?
તમે એવી દલીલ કરશે કે મનુધ્યેામાં વિવેક છે અને પશુઓમાં વિવેક નથી એટલા ખનેમાં તાવત છે, અને તેથી મનુષ્યમાં વિવેક છે. તેને અંગેજ તેની મહત્તા છે, તમારી એ દલીલ પણ તદન વાસ્તવિક નથી! વિવેક ખરા, પણ વિવેક શાને આગે ગણે છે તે વિચારી જોજો ! જો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com