________________
આનંદ-સુધાસિંધુ
(૨૪૬)
સુષાબિંદુ ૧૭ રેલવે કંપનીએ તથષિરાજ વિષે જવાનો શોધી કાઢેલે રસ્તે સરળ, સહેલો અને ટૂંકે છે એ વાત મારા પૂર્વજે માનતા હતા માટે મને પણ તે કબુલ છે. આ રીતે તમે માત્ર શ્રદ્ધાથી દોરાઈને તમારે તીર્થાધિરાજને માર્ગ નક્કી કરે છે અને રેલવે રસ્તેજ તીર્થાધિરાજ ઉપર જવું છે એમ ઠરાવીને પછી તમે પ્રવાસને આરંભ કરે છે. કહેવાની જરૂર નથી કે પ્રવાસના સંબંધમાં આ શ્રદ્ધાળુપણું એ પરિણામે તમારાજ હિતને માટે આવશ્યક છે. જીવ અનાદિ છે એ ગોખી રાખે. ધારો કે તમે કે તે શત્રુંજય ઉપર પહોંચવું
છે એ વસ્તુજ નક્કી નથી કરી. માત્ર પ્રવાસ કરે છે એજ વાત તમે નક્કી કરી છે અને તમે પ્રવાસે નીકળી પડ્યા છે. આવી દશામાં તમારા આ પ્રવાસનું પરિણામ એ આવશે કે તમારે પ્રવાસ આરંભાયા પછી તમને જુદા જુદા માણસો જુદી જુદી સલાહ આપનારા મળી આવશે અને જે તમે એ બધાની સલાહે ચાલવા જશે તે
જ તે એને ઠેકાણેજ રહી જશે પરંતુ તમારે અરધે રસ્તેથીજ ભટકાઈને પાછા ફરવું પડશે. જેમ તીર્થાધિરાજ ઉપર પહોંચવાને માટે તમે પહેલાં ડાયરી તૈયાર કરે છેતે જ પ્રમાણે મોક્ષની મસાકરીના પ્રવાસી બનેલા આપણે પણ દરેક જણાએ એ વાત ઠરાવીજ લેવાની છે કે આપણા પુરોગામીઓ જેનશાસનને માર્ગ મોક્ષે ગયા છે માટે મોક્ષપ્રાપ્તિને એજ માર્ગ સાચે હાઈ આપણે બધાએ પણ તેજ માર્ગ મોક્ષ પ્રતિ જવાનું છે. અર્થાત્ જેનમાર્ગ એજ મોક્ષપુરીએ પહોંચવાને સાચે રસ્તે હાઈ તેજ રસ્તે આપણે પણ પ્રવાસ કરવાને છે. અહીં આપણી એક્ષપુરીના પ્રવાસ માટેની ડાયરી પુરી થઈ જાય છે! હવે જીવ અનાદિને છે એ માન્યતા આપણું કેવી રીતે તારણ કરે છે તે જુઓઃ આપણે પ્રવાસ તો શરૂ કરી દઈએ છીએ પરંતુ પ્રવાસ શરૂ કર્યા પછી પણ મગજ આડે રસ્તે જાય, મિથ્યાત્વાદિના પ્રચંડ હલાઓ થાય, એ સઘળે વખતે ઉપલી માન્યતા આપણું અંતરમાં આત્માની મૂળ સ્થિતિનું ભાન જાળવી રાખે છે. જગત મિથ્યાત્વથી ભરેલું છે. ગેસ અથવા ઝેરી વરાળના જેવા અનેકવા આપણી સામે મેં ફાડીને ઉભા છે આવા આકરા સંગમાં જીવ અનાદિને છે એ માન્યતા આપણને જીવનું સ્વરૂપ ભુલાવા દેતી નથી. વળીયામાંથી બચવાનો માર્ગ. બીજો નંબર ભવભ્રમણ અનાદિનું છે એ વસ્તુ છે.
ધર્મ, વૈરાગ્ય, વિનય, વૈયાવચ્ચ એ સઘળાને જે કઈ પણ વાસ્તવિક રીતે જાળવી રાખતું હોય તે તે આપણી આ બીજી માન્યતા છે. ક્રિયાઓ કરવાની જરૂરજ નથી, ક્રિયાઓ તે બેટી છે એ તે ભારરૂપ છે એવા એવા ઘણા તેફાને આપણે સાંભળીએ છીએ ! હવે કેટલાક આપણા હેતના કટકા આગળ વધીને એવું પ્રતિપાદન કરે છે કે કિયાએ જે કાળમાં આરંભાઈ હતી તે કાળમાં તે અવશ્ય જરૂરી હતી પરંતુ આજે હવે તે કિયા જરૂરી નથી માટે તેને છોડી દેવી એજ વ્યાજબી છે. ધર્મ સંહારના આ પ્રચંડ વંટેળીયામાંથી બીજી માન્યતા આત્માને બચાવી લે છે.
હવે ત્રીજી માન્યતાને વિચાર કરે. તમે વિનય, વૈયાવચ્ચ આદિ કરવા માંડયું, તપ કર્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com