________________
આન'–સુધાસિ`ધુ.
(૨૪૪)
સુધાòિ'દુ ૧ લું.
પેાતાના માનવભવ ગમે તે રીતે વાપરી શકતાજ નથી. જૈનશાસનની આ આકરી વ્યવસ્થા તેથીજ જૈનશાસન પ્રાચીનકાળથી અપૂર્વ જાહેાજલાલી ભાગવતું આવ્યું છે અને હજીપણુ તે એવીજ જાહેાજલાલી ભાગવે છે.
આજ કાલના સ્વચ્છંદી, સંસારનેજ સસ્વ અને સંતાનાદિકમાંજ આખી દુનિયા માની રહેલા તરૂણૢાને જૈનશાસનની આ આકરી વ્યવસ્થા ખેંચે છે અને તેથીજ તેઓ જૈનશાસનની સામે ગમે તેવા ખડખડાટ કરી ઉઠે છે! પરંતુ સૂર્યની અસહ્ય ગરમીથી ઉશ્કેરાઇને, થંડા પ્રદેશમાં રહેવાને ટેવાએલે એકાદ યુરાપી પડિત સૂર્યની સામે તપી ઉઠે તેથી સૂર્ય ક્રાંઇ પાતાના પ્રકાશ ખંધ કરી દેતા નથી, તેજ પ્રમાણે મેાજશેાખમાંજ ગુલતાન બનેલા અને વિષયેપણેાગના કાદવકચરામાંજ રગઢાળઇ તેમાંજ મઝા માણુતા મૂર્ખાએ જૈનશાસનના તીવ્ર પ્રકાશરૂપ તેજની આકરી વ્યવસ્થા સામે ખખડી ઉઠે તેથી કાંઇ જૈનશાસનથી પણ એ વ્યવસ્થાને ત્યાગ થઈ શતા નથી.
કળિયુગની કમબખ્તી
ખાવુ, પીવું, મેાજમઝ કરવી, મસ્તી તાફાન કરવાં, સભા ભરવી, નાતરાંએ કરાવવાં એમાં કાંઇ કાઇને ખુંચતું નથી, તેમાં કાંઈ આકરી વસ્તુ જણાતી નથી, પરંતુ ધર્મ પાળવા એ વાત આકરી માલમ પડે છે એ પણ આ કલિયુગની કમબખ્તી છે! જો તમે જૈન તરીકે રહેવા અને જીવવા માગા છે! અને જૈન તરીકે તમે તમારી જાતને એળખાવવા માગતા હૈા તા તમે એમ કહેવાને માટે હકદાર નથી કે શાસનના ફલાણેા નિયમ મારી બુદ્ધિમાં યુક્ત લાગતા નથી જેથી તે નિયમ હું પાળવાને બધાતા નથી. અહીં તેા તમારી ફરજ છે કે તમારે એ નિયમ તમાને સારા લાગતા હૈ। વા નઠારા લાગત હા, તમારી બુદ્ધિમાં એસતા હૈ। વા ન બેસતા હૈ; પણ તે તમારે પાળેજ છૂટકા છે. માસને તાવ આવે છે ત્યારે તેને કિવનાઈન ખાધેજ છૂટકો છે પછી તે કિવનાઈન એને ગળ્યુ લાગે કે મીઠું' લાગે તેના સવાલજ નથી. તેજ પ્રમાણે આપણુને પશુ ભવરૂપી તાવ આવ્યા છે એટલે આપણે પણ કિવનાઇનરૂપી જૈનધર્માચરણ, પછી તે માપણને કડવું લાગેા કવા મીઠું લાગે છતાં; માન્ય રાખેજ છૂટકા.
મુસાફરી કરવા માટે પણ ડાયરી જોઈએ
જૈન તરીકે તમે જૈનશાસન પ્રમાણે ચાલીને મનુષ્યભવને સફળ કરવાને માટે બધાએલાજ
માગતા
છે. તમારા મનુષ્યભવ પણ તમે મનસ્વીપણે ચાલીને ગમે તેવી રીતે વેડી નાખવા હા તા તે માટે તમે હકદાર નથી. તમે માનવભવ મેળવ્યા છે તે કેવા મહાભાગ્યથી મેળળ્યે છે તેના વિચાર કરજો, એ માનવભવને સફળ કરવાના ઉપાય તમારે કરવાજ જોઇએ. સૌથી પહેલાં તે તમારી ફરજ એ છે કે તમારે તમે મનુષ્યભવ મેળવ્યેા છે તેથી પૂર્ણ રીતે વાકેફગાર થવુ તમારે જાણવું જોઇએ કે તમે ભવચક્રના મુસાફર છે. તમે ભવચક્રના મુસાફર છે। અને તમારે એ મુસાફરી પુરી કરવાનીજ છે એ માટે તમારે સૌથી પહેલાં મુસાફરીની ડાયરી કરી લેવાની જરૂર છે. તમે મુસાફરી કરવા નીકળા છે, સિદ્ધક્ષેત્ર પાલીતાણા જવા નીકળા છે ત્યારે સૌથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com