________________
જ્ઞાન–સુધાસિY.
(૨૨૯)
સુધાબિંદુ ૧ છું. પામશે. તમે વિરતિરૂપ ટીંકચર લગાડતા નથી તેને સ્વીકાર કરતા નથી અને પછી એવા પ્રશ્ન કરા છે કે રસેાળી કેમ જતી નથી તે તમારા એ પ્રશ્નને અવકાશજ સભવતા નથી. તમારે સ’સારમાં આરભાદિક વધારવા છે તેમાંથી જરાપણ એછુ થાય તે નખાઈ જાય એવી તમારી માન્યતા તમારે ચાલુ રાખવી છે અને વળી તમે પૂછે છે કે અમારા આત્માનું કલ્યાણ કેમ થતું નથી ? તે હવે તમારા મા પ્રશ્નજ ધ્રુવે અસ્થાને છે તે વિચારી જુઓ. આત્મા પેતે સમજે છે મનુષ્ય પાતે જાણે છે કે રસેાળી તેજાખ લગાડવા વિના જતી નથી, તેજ પ્રમાણેમશ્રુતિ આત્માએ એમ સમજવુ' જોઈએ કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચાર ચીન્હે આત્માને રસેાળીની માફક વળગેલી છે. ગુમડુ અથવા રસેાળીને વધારવાની અથવા તેને પુષ્ટ કરવાની કાઇ દરકાર કરતું નથી અથવા ચિંતા રાખતું નથી, તેજ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ એ ચાર ચીજોને પુષ્ટ કરવાની પણ દરકાર સમીતિ જીવ રાખતા નથી. તમે ખારારૅનું ખાતુ ચાલુ શખા છે એટલે રમેાળી અને ગુમડાં પણ એની મેળે વધતાંજ જાય છે. તેજ પ્રમાણે મિથ્યાત્વાદિ વિકારાને તમે ખાતારૂપે ચાલુ રાખ્યા છે ત્યાં સુધી કર્મ બંધ પશુ એની મેળેજ ચાલુ રહેવા પામે છે.
બંધ કયારે અટકે છે?
આત્માને જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગે લાગેલા છે ત્યાં સુધી માત્મા બંધ વગરના હાય એ સંથા અસંભવિત છે, જે પ્રમાણે ટીંકચર લગાડીને રૂધિરાભિસરણને ખાળ્યા વિના રસેોળી ચા ગુમડામાં પરૂ થતુ ટળતું નથી તેમ ઉપરના ચાર વિકારાને અધ કર્યા વિના કર્માંબધ પણ ટળતે નથી. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી, ખાર અવિરતિ બંધ થવા પામી નથી અને કષાય, ચાંગ બંધ થવા . પામ્યા નથી ત્યાં સુધી તે આત્મા કને ખાંધનારાજ છે! તમારા આત્માને! જો આવા નિશ્ચય થતા હાય તા સમજી લેજો કે તમને મળેલી ગળથુથી ખરાખર અને ઢાષ વિનાની છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી વિરતિની પ્રાપ્તિ થાય છે તે પછી વીતરાગપણાની પ્રાપ્તિ છે અને ત્યાં મન, વચન અને કાયાના ચેાગેઞ બંધ થાય છે ત્યારેજ આત્મા કર્મ બાંધતા અટકે છે તે સિવાય આત્મા કર્મ બાંધતા અટકતા નથી. સમ્યક્ત્વ, વિરતિ, વીતરાગપણું, અને યેગિપણું એ ચારે વસ્તુઓને આત્મા પામેલા નથી તે ઉપરથી સ્પષ્ટ- થાય છે કે આત્મા અવશ્ય અનાદિકાળથી કને આંધનારા છે અને ક્રમને ભાગવનારા પણ છે અર્થાત્ આત્માને કર્મ બધ એટલે કે ક્રમ સયેાઞ પણ અનાદિના છે. આ બધા વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે “જીવ” મૂળ પદાર્થ છે તે તે અનાદિનાજ છે. જીવ અનાદિના છે, કર્માંસંચાગ અનાદિના છે અને ભવ પન્નુ અનાદિના છે, એ ગળથુથી કેટલા સિદ્ધાંતાને ઉપજાવે છે અને પેાષે છે તે તમે આ ઉપરથી વિચારી શકે છે. માના માર્ગને ઉપલા ત્રણ સસ્કારા કેવી રીતે પાથે તે હવે જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com