________________
આનઃ–સુધાસિંધુ.
(૧૮૩)
ઉપસ્થિત કરનારા જનતા માટે પણ દુર્ગતિના દશે દ્વાર ખુલ્લા કરીને તે બધાના અર્થાત્ દુર્ગતિપ્રવેશનું પાતેજ મહાકારણ બને છે !
સુધાબિંદુ ૧ હું.
આત્મનાશ
મેાક્ષનું આંગણુ,
કાઈ માણસ પાતે પેાતાના આંગણામાં આવીને ઉભેા હેાય તે માણુસ આસપાસ દેખ્યા વિના ચાલતા હૈાય તેાપણુ તે માશુસ સીધા પોતાના ઘરમાં જઈ પહેાંચે છે પરંતુ તેની અપેક્ષાએ નદીને આ પાર રહેલા અને પેલે પાર જવાની આકાંક્ષાના અથી પણ નૌકાના વિચાર ન કરે કિવા પાદરમાં રહેલા ઘરના વિચાર ન કરે, તે તેની દુ શાજ થાય ! કેવળીની સ્થિતિ કેવી છે તેના વિચાર કરે.. કેવળી સંપૂર્ણ સમ્યક્ત્વ અને ચારિત્ર પામે છે અને તેણે સંપૂર્ણજ્ઞાન પણ મેળવેલું છે. જેણે સ'પૂર્ણજ્ઞાન, ચારિત્ર અને સમ્યક્ત્વ મેળવેલુ' છે તેજ કેવળી ગણાય છે. હવે વિચાર કરેા કે એક માણુસ નદી વટાવી જાય, પાદર વટાવી ચૂકે, ખજારા ઓળંગી આવે અને પાતાના ઘરને આંગણે આવીને ઉભા રહે અને પછી તે એવા પ્રશ્ન કરે ખરા કે મારૂ' ઘર ક્યાં છે ?' આંગણે આવીને ઉભું રહેલેા માણુસ કદી આવે! પ્રશ્નજ ન કરે અને છતાં પણ જો તે આવે અહીન પ્રશ્ન કરે, તેા તેની ગણના ગાંડામાંજ ગણાય ! જેમ જગતના સ્થૂલ ઘરને આંગણુાં છે, તેજ પ્રમાણે મેાક્ષરૂપી ઘરનું આંગણું એ તેરમું ગુણસ્થાનક છે.
પરીક્ષાના વિચારો કોણ છેડી શકે?
કેવળી ભગવાના એ તેરમે ગુણસ્થાનકે પહેાંચેલા છે અને તેરમે ગુણસ્થાનકે પડેાંચેલા છે એટલેજ તેઓ મેક્ષરૂપી મહામ`દિરના આંગણામાં ઉભેલા છે. આ આંગણામાં ઉભા રહ્યા પછી પશુ જો કેવળી, “મેાક્ષ મેાક્ષ”ની બૂમ મારે તે તેની ગણના પણ આંગણામાં ઉભા રહીને ઘર પૂછનારાના જેવીજ થાય! આત્માનું સ્વરૂપ અવ્યામાધ છે. આ આત્માના અવ્યાબાધ સ્વરૂપની જ્યાં જાગૃતિ છે એવા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશેલાને હીરા ને કાચ, સાનું અને માટી, સ્રી કે પુરુષ અથવા સંસાર કે મેક્ષ એ સઘળુ' સરખું જ છે. શાસ્ત્ર કહે છે કે એવા આત્માને ઈચ્છા કે ઇચ્છાના દ્રોહ કાંઈ હાતુંજ નથી. હવે દુનિયાદારીની એક વાતનું ઉદાહરણ લેા. દુનિયાદારીમાં જે છાત્રા પરીક્ષામાં બેસવા જાય છે તેએ પરીક્ષામાં બેસવા જતાં પહેલાં અનેક રીતે વિચાર કરે છે કે, આવા સવાલે આવશે તેા તેના જવાબે અમે આમ લખીશું, તેમાં ફલાણું આમ કરીશું અથવા ફલાણું આમ ગાઢવીશું. વિચારેની આ હારમાળા પરીક્ષાના દિવસ સુધી ચાલુ રહે છે પરંતુ જ્યાં પરીક્ષાના દિવસ આવીને ચાલ્યે! જાય છે-પરીક્ષા અપાઈ જાય છે કે તે પછી એ પરીક્ષાને અંગે કાંઈપણ વિચારણા કરવાની બાકી રહેતી નથી. પરીક્ષાનું પરિણામ હજુ બહાર પડેલું હેતું નથી પોતે પાસ છે કે નાપાસ છે તેની તેને હજી કાંઇ માહિતી મળેલી હોતી નથી પરંતુ જ્યાં પરીક્ષા આપી દેવાય છે કે ત્યાં એ સંબધીના સઘળા વિચારા બંધ પડે છે. પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાથી પરીક્ષામાં શું કરવું તે સખ"ધીના વિચાર। તજી દે છે તે જોઇને પરીક્ષાના ઉમેદવાર પણ એવા વિચારા છેાડીજ કે તેા તેની શી દશા થાય તેના તમે ખ્યાલ કરી શકે છે. જે હજી અભ્યાસ કરે છે જેને હજી પરીક્ષા આપવાની બાકી છે તે પશુ જે પરીક્ષાના વિચારાનાજ ત્યાગ કરી દે, તા નિ:સશય તે માર્યાં પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com