________________
ખાન'–સુપાસિંધુ.
આવકકુળની મહત્તા,
(૧૮)
સુધાર્મિઃ ૧ છું.
રાજાને ઘેર જન્મેલા બાળક માલ્યાવસ્થામાં ઢાય ત્યારે તે તે હજી નાના છે તે કાંઇ સૈન્ય લઇને શત્રુએ ઉપર હત્લા કરવા જતા નથી. તે રાજગાદી પર ચઢીને રાજ્ય ચલાવતા નથી, કિવા તેની શરીરરચના બીજા બધાથી વિશેષ પ્રકારની હાતી નથી, આવી સ્થિતિ ઢાવા છતાં અને ભાળક અસમર્થ હાવા છતાં પણુ આપણે તેને માનપાત્ર લેખીએ છીએ. આવીજ સ્થિતિ મેાક્ષની કિંમત સમજનારની પણ માની શકાય. જે આત્મા શ્રાવકકુળમાં જન્મ્યા છે તે આત્મા આજે મેાક્ષની, સદાચારની, ધર્માંચારની કિંમત ન સમજતા હાય તા પણ બીજાને મુકામલે તેનુ' મહત્વ વિશેષ છે કારણ કે તે સદાચાર, ધર્માંચાર, મેાક્ષ વગેરેના હકદાર છે. આજે ભલે તે અજ્ઞાન હોય કે માક્ષ અથવા સદાચારને તે ન સમજતા ઢાય તેા પણ પરિણામે તે એ વસ્તુને પામવાના છે. એવાજ સયાગમાં તે સુકાએલા છે જેથી શ્રાવકકુળની મહત્તા છે. વધારે સમજવાને માટે આપણે શ્રીમાન્ નર્દિષ્ણુનું ઉદાહરણ લઈએ.
શ્રીમાન્ નતિભુજીની કથા,
શ્રીમાન્ નર્દિષણુજી શ્રેણિક મહારાજાના પુત્ર થતા હતા. તેમની ઈચ્છા શ્રીમતી ભાગવતી દીક્ષાને અંગીકારવાની થઈ હતી. આવી ઈચ્છા થતાં નર્દિષેણુજી ભગવાન્ શ્રીમહાવીર દેવ પાસે ગયા હતા. ભગવાન્ મહાવીર દેવે તેને કહ્યુ હતું કે તેના લેગાવલી ક્રમાંં ખાકી છે આથી જો તે દીક્ષા લેશે તેા પણ તે પતિત થયા વિના રહેશે નહિ. દેવતાઓએ પણુ નર્દિષેણુજીને એજ વાત કહી હતી પરંતુ તે છતાં નક્રિષણજીએ ચારિત્રના વીલિાસ આગળ આ બધું મિથ્યા માન્યુ હતું અને તેમણે દીક્ષા અગીકાર કરી હતી. એક દિવસ નર્દિષેણુજી અજાણપણે ગોચરી લેવા જતાં એક વેશ્યાને ત્યાં જઈ ચઢયા. અહીં જઈને તેમણે “ ધર્મ લાભ ” કહ્યો. વેશ્યા તે સાંભળીને બહાર આવી અને તેણે નર્દિષેણુજીને કહ્યું કે “ મહારાજ ! અહીં તે। ધર્મલાભ નહિ પરંતુ અર્થ લાલજ શાલે છે. નનિષેણુજીએ સ્વાત્માભિમાનથી પ્રેરાઈને સ્વબળ વડે ત્યાં સુવણુ મહારા વરસાવી અને તે વેશ્યાને આપી દીધી. વેશ્યાએ કહ્યું, “ મહારાજ ! એ સુવણૅ મને એમ ન ખપે, જે સુવર્ણ લાભ આપવે હાય તા હવે મને પેાતાનેજ બેગવી લે. ન દિષેણુજીએ તે પણ કબુલ કર્યું. તેમણે પતિતાવસ્થા સ્વીકારી લીધી પરંતુ તે સાથેજ તેમણે એવા પણ નિયમ લીધેા કે મારે રાજ દસ આત્માઓને પ્રતિષિ આપી ભગવાન શ્રીમહાવીર દેવ પાસે માકલી આપવા. આ પ્રમાણે બાર વરસ સતત દરરોજ દસને પ્રતિબાધ કરી માકલી આપે છે. એક દિવસ એવું બન્યું કે નર્દિષેણુજી નવ માણસાને પ્રતિમાષી ચૂક્યા હતા એટલામાં દસમા એક સેાની ભાઇ આવી પહોંચ્યા ! સેાનીને નર્દિષષ્ણુજી ઉપદેશ આપતા હતા તે દરમિયાન વેશ્યા ત્યાં આવી પહેાંચી અને તેણે નર્દિષેણુજીને કહ્યું, “મહારાજ! હવે જમવા પધારો, બહુ વખત થઇ ગયા છે ! '” નર્દિષેણુજી ખેલ્યા : ' મારે રાજના દસ આત્માસ્ત્રાને પ્રતિમાષવાના નિયમ છે, અને હજી માત્ર નવ આત્માઓનેજ મે પ્રતિષ્ઠા છે.” વેશ્યાએ વિનાદમાંજ કહી દીધું કે, “ આહા ! એમાં શું થઈ ગયું. નવ પૂરા થયા છે તેા હવે દસમા તમે પાતેજ ! ” વેશ્યાના આ શબ્દે સાંભળીને નર્દિષેણુજીએ કહ્યું, “ભલે, તેમ થાઓ ! ” માટલું કહીને તરતજ તેઓ નીચે ઉતરી પડ્યા અને તેમણે દીક્ષા તીષી !
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com