________________
આનંદસુષાસિંધુ
(૨૦૯)
સુધાબિંદુ ૧ લું. ત્યાજય અને હલકું માન્યું છે, આ જગતની મનોદશા છે. હવે આપણી વાતને પુનઃ વિચાર કરો. આપણે પણ ભગવાન શ્રી તીર્થકરને પૂજ્ય માનવા છે તેમને રાહ સારો ગણવે છે તેમણે કર્યું છે તે યોગ્ય કર્યું છે એમ કહીએ છીએ પરંતુ તેજ કરવાનો જે આપણે સમય આવે છે તે આપણે મેં સંતાડી દઈએ છીએ. ભગવાનના જેવા પરિષહ ઉપસર્ગ સહન કરવાની કિંવા ત્યાગ કરવાની વેળા આવે, તે આપણે નાસવા માંડીએ છીએ. જે આવી જ રીતે આપણે તીર્થકરોને મહાન માનીએ તે પછી વિચાર કરો કે આપણે તેમને સાચા રાજા માનીએ છીએ કે હોળીના રાજા માનીએ છીએ વારૂ તીર્થકર ભગવાનને જે આપણે સાચા રાજા માનતા હાઈએ તેમની સમૃદ્ધિને સાચી સમૃદ્ધિ તરીકે ગણતા હોઈએ અને તેમની ભવ્યતાને સાચી માનતા હોઈએ તે ત્યાગ લેવાને પ્રસંગ આવી મળે ત્યારે એટલે બધે આનંદ થ જોઈએ કે જેટલે આનંદ તમને આખા જગતની પ્રેસિડેટશિપ મળે તો પણ ન થાય! તમારી ભાવના જે સેએ સો ટચની હેય તે જગતની પ્રેસિડેટશિપની પ્રાપ્તિ કરતાં પણ તમને વધારે-લાખગણે આનંદત્યાગને પ્રસંગ આવે ત્યારે જે જોઈએ. હવે વિચાર કરો કે તમને કદી આવે આનંદ થાય છે થાય છે?
અકિલને ઇજારદાર. આપણને અધિકારની પ્રાપ્તિ થતાં આપણે રાજી થઈએ છીએ તેના
કરતાં સેંકડેગણું રાજી થવાપણું ત્યાગને પ્રાપ્ત થતી સમયે હેવું જ જોઈએ. આ સઘળી વાત તે શ્રાવથી-શ્રાવકપણાથી પણ હલકી કોટીના આત્માને માટે કહી છે. જેણે જગતને સારૂં માન્યું હોય, જગતનો પૈસે અધિકાર, એ સઘળું સારૂં માન્યું હોય તેમને હિસાબે તેમને તે ત્યાગની વખતે અપૂર્વ આનંદ જ જોઈએ, તમે (0) શૂન્યને સો વડે ગુણશો તે શું આવશે ? શૂન્યને ઢગલેજ આવવાનો !! હજી એકને સો વડે ગુણ જોશે તે તે સો પણ આવશે પણ જે શૂન્યને જ સો વડે ગુણવા બેસે છે તેને ગુણાકારને કાંઈ સંબધજ હેતો નથી. જે અજ્ઞાનપણે દુનિયાદારીમાં મહત્વ ગણે છે જેની આંખેએ દુનિયાદારીમાં મહત્વ છે તેને હજારો અને લાખો ગણે આનંદ શ્રી તીર્થંકરદેવે ઉપદેશેલા ત્યાગને માર્ગે પગલાં માડતાં થે જોઈએ, પરંતુ શ્રાવકની સ્થિતિ તે એનાથી સારી છે. શ્રાવકને તે તેની મૂળ સ્થિતિમાં એટલે શ્રાવકપણાની સ્થિતિમાંજ રાજા અધિકાર લેવા પગે પડીને વિનતિ કરે તેએ તેને શ્રાવક માન્ય ન જ રાખે! આ વસ્તુસ્થિતિને વધારે સ્પષ્ટ કરતાં આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા સાહેબ ક૯પક નામના બ્રાહ્મણનું ઉદાહરણ ટાંકે છે. આચાર્ય ભગવાન પરિશિષ્ટમાં ક૯૫કની કથા નેધતાં જણાવે છે કે કલ્પક કરીને એક જેન બ્રાહ્મણ હતો. મહાન રાજનીતિ શાસ્ત્રકાર જે આર્યચાણકય તેને તે કલ્પક બ્રાહ્મણ પિતા થતા હતા અને એટલે બુદ્ધિશાળી હતો કે તેને બધા તે યુગને “અકકલને ઈજારદાર” કહેતા હતા ! અગર તે યુગને અભયકુમાર હતે.
આવકળને ઉત્કૃષ્ટ પ્રભાવ. એક સમયે ત્યાંના મહારાજાને ખબર પડી કે આ યુગને
અકલ ઈજારદાર મારા દેશમાં રહે છે એટલે તે મહારાજાએ તેજ ક્ષણે કપકને તેડવા મક. કહ૫ક આવ્યે તેણે મહારાજાને પ્રણામ કર્યો અને પૂછયું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com