________________
શ્માન’દ–સુધાસિંધુ.
(૨૦૮)
સુધાબિંદુ ૧ લું. તેમને પૂજવાને ચાગ્ય માનીએ છીએ. આપણે ભગવાનના મદિરને નથી પૂજતા, એ હિરાના પથરાગ્માને નથી પૂજતા અથવા ભગવાનના હાર, મુકુટ, કુંડળ વગેરે અલકારાને પણ આપણે નથી પૂજતા. આપણે તેમનાદ્વારા તેમના કાચનેજ પૂજીએ છીએ. તીર્થંકર ભગવાનેાએ આ છેડી હતી, રાજ્યે છેડ્યાં હતાં, પરિવાર છેડયેા હતેા સસ્ત્ર છેડયું હતું અને તેએ અજ્ઞાનરહિત થયા હતા અને જ્ઞાનમય બન્યા હતા તેટલાજ કારણથી આપણે તેઓશ્રીને પૂજવા ચેાગ્ય માનીએ છીએ. હવે વિચાર કરો કે આપણે જે ગુણુને અંગે તીર્થંકર ભગવાનાને પૂજીએ છીએ તે ગુણુ આપણી નજરમાં ઉંચામાં ઉંચા હાવાજ જોઈએ. જો એ ગુણુ આપણી દ્રષ્ટિમાં ઊંચામાં ઊંચા ના હાય તા આપણે તીર્થંકર દેવાને આપેલું સન્માન તે ઢાળીના રાજાનું સન્માન કર્યું... હાય તેવુ જ ઠરે છે. ઢાળીના રાજાનું જે સન્માન થાય છે તે તે સન્માન તે વ્યકિતને અ ંગે થતું નથી પરંતુ તેના વેશને અ ંગે તેના કપડાંને અંગેજ થાય છે તેજ પ્રમાણે સદ્ગુણને લક્ષમાં રાખ્યા વિનાજ જો આપણે તીર્થંકર દેવાની પૂજા કરીએ તે તે પુજા પણ વ્યર્થ અને અર્થહીનજ છે.
તીથંકરા એ હાળીના રાજા નથી.
આપણે એ ઢાળીના રાજા અને તેના અનુયાચીની દશામાં રહેવાનું નથી. ડાળીમાં રાજા બનીને આગળ ચાલે છે અને પાછળ તેના અનુચરા ચાલે છે આવા રાજા મનવાને તમારા વારા આવે છે તે તમે નાસભાગ કરી મૂકેા છે. હેાળીના રાજાની પાછળ ચાલવાને માટે બધા તૈયાર છે પરંતુ રાજા થવાને માટે કાઇ પણ તૈયાર નથી. જો એજ પ્રમાણે આપણામાં ત્યાગની બુદ્ધિન હાય અને આપણે તીર્થંકર ભગવાનાને પૂજીએ તે આપણે પણ તેમને ઢાળીના રાજા માનીએ છીએ અથવા તેવેાજ તેમને સત્કાર કરીએ છીએ એજ તેના અથ થાય ! આપણે કહીએ છીએ કે તીર્થંકર ભગવાના સાચા છે તેમણે ગ્રહણ કરેલા માર્ગ સાચા છે અને એ માર્ગ ગ્રહણુ કરવા માટે આપણે તેમને પૂજીએ છીએ, પરંતુ એમણે જે અવસ્થા ગ્રહણ કરી હતી તેજ અવસ્થા જો આપણને સ્વીકારવાનું આવે અને ત્યારે આપણે નાસભાગ કરીએ. માઢું સંતાડીએ અને એ સ્થિતિથી દૂર રહેવાના પ્રયત્ન કરીએ તેા પછી આપણે હિસાબે પણ તીથંકર દેવ એ સાચા રાજા બને છે કે હાળીના રાજા બને છે તેના વિચાર કરી. જે ત્યાગનાજ અથી છે સસારને દુષ્કર કીચડ કાદવથી ભરેલેા અને તેથીજ છેડવા ચેાગ્ય એવા જે જે માને છે તેમને તા તીર્થંકર ભગવાના એ જરૂર રાજા છે પરંતુ ખીજાઓની ઘાનત કયાં હોય છે તેના વિચાર કરા. દેશનું, મુલકનુ રાજાપણુ લેવાનું હોય ત્યાં કોઇ ના પાડતું નથી ત્યાં સર્વ કોઈ નાસભાગ કરતું નથી અથવા પેાતાને બદલે ત્યાં કોઇ બીજાને ઉભા કરી આપતુ નથી ત્યાં દરેક વગર ખેલાવે કુદકા મારીને સિ`હાસન ઉપર ચઢી બેસવા તૈયાર થાય છે પરતુ ઢાળીના રાજા થવાનું હાય તા પાતે કાઇ તૈયાર નથી થતુ સ્થાન અધા બીજાને ભળાવી દેવા તૈયાર હાય છે.
તીર્થંકર એક ડાળીના રાજા છે?
આ પરિસ્થિતિનું કારણ શું છે તે વિચારા. દેશના રાજામાં આપણે સાચું રાજાપણું માન્યું છે તેથીજ
તે સ્થાન સ્વીકારવાને માટે આપણે બધા તૈયાર થઇ જઇએ છીએ, અને હાળીનું રાજાપણું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com