________________
માન–સુધાસિંધુ.
(૨૨૪)
સુધાબિંદુ ૧ છું.
સથી એકાદ ખાટા હીરા ખરા માનીને ખરાની કિમતમાં લઇ લે છે તેા તેને ઠપકો વેઠવાજ પડે છે. અનેક ખરા હીરા પારખી શકે છે માટે તે દશહજારના એક ખાટા હીરા લઇ લે તે ચલાવી શકાતું નથી. અલબત્ત ખાટા હીરા કદાચ ખરા તરીકે ભૂલથી લઇ લેવાયેા હાય તા તે એક જુદી વાત છે પરતુ તેણે ખશ અને બેટા હીરાને મૂળ વસ્તુ તરીકે ખરા અને ખાટા હીરા તરીકેકબૂલ તા રાખવાજ પડે છે. જો એ રીતે ખરા અને ખાટા હીરાને તેના સાચા સ્વરૂપમાં કબૂલ રાખતા હાય તે તેની ભૂલ ક્ષમ્ય ગણાય છે, પરંતુ જે મનુષ્ય મૂળ ખરી વસ્તુને ખરી તરીકે અને ખાટી વસ્તુને ખાટી તરીકે કબૂલ રાખવાજ ન માગતા હાય તેવા રત્નપારખી કઇ સ્થિતિમાં હાઈ શકે ? ઝવેરીની દુકાને આવા માણસ પાષાઇ શકતા નથી અને જો ભૂલેચૂકે તે દુકાને એસી ગયા તા સત્યાનાશ વાળી નાખે છે !
મુદ્દાના વિચાર કર
જે આત્મા સઘળા પદાર્થોમાં શ્રદ્ધા રાખતા હાય, સઘળા સુત્રા અને સિદ્ધાંતાને સ્વીકારતા હાય, પરં'તુ તે છતાં જો તે સૂત્રસ્ત એકપણ વસ્તુને કબુલ ન રાખતા હાય તે આપણે તેને સમીતિ કહી શકીએ નહિ. શાસ્ત્ર તેના સમ્યક્ત્વધારી કહેવાની ના પાડી દે છે! જેમ લાખા તાલા સેાનાને પારખનારા રતિપિત્તળને સાદુંજ છે એમ કહી દે, તે તેની હાંસી થાય છે, તેજ પ્રમાણે સમ્યક્ત્વને અંગે સઘળા પાર્થાંમાં શ્રદ્ધા રાખનારા જે એકપણ પદાર્થને વસ્તુરૂપે ઉલ્લધી જાય છે, તે તે મિથ્યાદષ્ટિજ કહેવાય છે. અર્થાત્ શાસ્ત્રની એ સ્પષ્ટ આજ્ઞા છે કે, ભલે ગમે તેટલા પદાર્થાંની રૂચિ હાય તા પણ એક પદ કે એક અક્ષરને અંગે પણ જેને રૂચિ ન હોય તે આત્મા મિથ્યાઢષ્ટિજ છે. આટલાજ માટે સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણવું અને તેની શ્રદ્ધા રાખવી એને જરૂરી માન્યુ' છે. સલળા પદાર્થોનું સ્વરૂપ જાણવું અને તેની શ્રદ્ધા રાખવી તે સાથે ભવનું સ્વરૂપ ન જાણવું એ નકામુ‘ છે. જેણે ભવનું સ્વરૂપ જાણ્યુ' છે, તેણે સઘળા જીવા અને પુદ્ગલેાનુ સ્વરૂપ જાણ્યુ છે, પરંતુ જેણે બધું જાણ્યું છે છતાં ભવનું સ્વરૂપ જાણ્યુ' નથી તેનું બધું જાણેલુ નકામું છે, હવે આ સઘળુ' જાણવાની શી જરૂર છે, તેના વિચાર કરજો. કેાઈ કહે કે મારે B. A, થવું છે ઈ કહેશે કે મારે M, A, થવુ' છે, કાઇ કહેશે કે, ભાઈ હું તા . L. B. થવાના છું, કાઈ કહેશે કે મારે B. E. થવુ` છે કાઈ કહેશે કે મારે B, T. થવું છે, આ સઘળું થવામાં દરેકના મુદ્દો તે કાંઈ ને કાંઇ ડાય છેજ ! કોઈ જ્ઞાન મેળવવા ખાતર, તેા કાઇ પૈસેા મેળવવા ખાતર આ સઘળી ઉપાધિ સેવે છે, ત્યારે અહીં ધમ ક્ષેત્રમાં સઘળુ જાણુવાને અગે મુદ્દો શુ છે તે વિચારો.
કર્મ બંધ કયાંસુધી ડાય છે ? નવતત્વ, છ દ્રવ્ય અને પાંચમસ્તિકાય એ સઘળાનું સ્વરૂપ જાણવાનું અને તેમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. આ શ્રદ્ધા રાખવાપણું. અને માનવાપણું શા માટે છે તેને વિચાર કરા. આત્મા ક`બંધ કરી રહ્યો છે તે ચાર કારણથી કરી રહ્યો છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ. આ ચાર કારણથી આત્મા કર્મોના બંધ કરી રહ્યો છે. મિથ્યાત્વ, એ કદીપણુ સવરૂપ કે નિર્જરારૂપ બની શકતું નથી. કોઇપણુ સમય અથવા સર્ચગેામાં અતિપણું સવરૂપ કે નિ રારૂપ બનતું નથી. કિંવા એના દ્વારા સવર કે નિર્દેશ થઈ શકતાં નથી. કષાયે સવરૂપ કે નિારૂપ અની શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com