________________
માન'દ-સુધાસિંધુ.
( ૧૯૫)
સુધાબિંદુ ૧ લું. માનવુ' પણુ અશકય છે. મનન અને મન એ એને પરસ્પર સંખ"ધ છે. પહેલાની ઉપર ખીજી અને બીજાની ઉપર પહેલું અવલખેલું છે તે પછી કાંતા બંનેને માનવા જોઇએ કાંતા બન્નેને ન માનવા જોઇએ. આ શકાકારને જવાબ એ છે કે જેઓ પોતાને માટે મનના અને મનનને ઉપયાગ કરે છે તેમને માટે એમ સમજી લેવું ચેાગ્ય છે કે તેમને સાધનમાં અથવા સાધ્યમાં કાંઈપણ ન્યૂનતા રહેલી છે, પરંતુ જે પેાતાને માટે મન અથવા મનનના ઉપચેગ કરતા નથી તેમને સાધ્ય અથવા સાધનમાં ન્યૂનતા રહેલી નથી. અહીં વૈદ્ય અને રોગીના ઉદાહરણના ખ્યાલ કરા. વૈદ્ય પાતે રાગી હાતા નથી પર`તુ તે છતાં દવાના માટલા તેને હાથમાં લેવાજ પડે છે.
કેવળીઓનું મનન બીજાઓને અર્થે છે
જેમ વૈદ્ય પાતે નીરાગી હાવા છતાં બીજાને માટે પેાતે દવાને ખાટલે! હાથમાં લે છે તેજ પ્રમાણે કેવળી મહારાજાએ પણ બીજાને માટે મનનેા ઉપયાગ કરે છે. વૈદ્ય નીરાગી છે તે છતાં તે હાથમાં દવા લે છે, પણ એ ઉપરથી કાઇ એમ કહી શકે ખરા કે જે દવા લે છે તે રાગી છે અને વૈધે પણ દવા લીધી છે માટે વૈદ્ય પણુ રાગી છે! જો આવા અવાદ કાઈ કરવા આવશે તા આપણે તેને મૂર્ખાં ગણ્યા વિના રહેવાનાજ નથી. દરદી દવા લે છે અર્થાત્ તે દવા ખાય છે ૫૨'તુ જ્યારે તેના રાગ પૂરા થાય છે તે વખતે તે દવા ફેંકી દે છે. તે પેાતાને અંગે દવા વાપરતા નથી. વૈદ્ય દવાથી મૂક્ત બનેલા હાતેા નથી તે દવાથી યુક્ત છે પરંતુ તે દવાના તે પેાતાને અંશે ઉપયાગ કરતા નથી અર્થાત્ દેવા હાવા છતાં તે વૈદ્યને અંગે નકામીજ છે, તેજ પ્રમાણે કેવળી મહારાજાઓને મન હેાવા છતાં તે મનના ઉપયેગરૂપી વિચારા તેમને હાતા નથી. રાગીને માટે જેમ વૈદ્ય દવા વાપરે છે તેજ પ્રમાણે મનના પુદ્ગલેા તી કર મહારાજાએ મનઃપ`વજ્ઞાની દેવતાઓની શકાના નિવારણને માટેજ વાપરે છે. તે પેાતાનુ' સાધ્ય પુરૂ' કરવાને માટે મનના પુદ્ગલાને વાપરતાજ નથી. જે દેવતા મન વધુ શંકાશીલ થઇને, મનદ્વારાજ પ્રશ્ન કરે છે તે દેવતાના સમાધાન માટે તીર્થંકર મહારાજાએ પાતાના મનના પુદ્ગલેા પરિણમાવે છે મનના આ પ્રકારના ઉપયાગ અહીં સ્થિર હાવાથી બ્યમનતું અહીં અસ્તિત્વ છે. દ્રવ્યમન અને ભાવમન અને સાથે સાથેજ રહે છે. જ્યાં ભાવમન છે ત્યાં દ્રવ્યમન પણ છે અને જ્યાં દ્રવ્યમન છે ત્યાં ભાલમન પણ હસ્તિ ધરાવે છે. તેરમા ગુણસ્થાનકમાં પણ દ્રવ્યમન હાય છે અને છઠ્ઠા શુશુસ્થાનકમાં પણ દ્રવ્યમન હેાય છે. વળી આપણે ઉપર કહ્યું છે કે દ્રવ્યમન અને ભાવમન એ અને સાથે સાથેજ રહે છે આ હૃષ્ટિએ એવું સિદ્ધ થાય છે કે છઠ્ઠું ગુણસ્થાનકે પણ દ્રવ્યમન ડાય છે અને ત્યાં ભાવમન પણ ડાય છે. હવે વિચાર કરે કે જે અને મન અે શુશુસ્થાનકે વિદ્યમાન છે, તેા છઠ્ઠું ગુણુસ્થાનકે મન પણ વિદ્યમાન હાવુંજ જોઈએ.
નવાજ પ્રકારની ભાંજગડે.
અે ગુણસ્થાનકે ભાવમન અને દ્રવ્યમન અને હોય છે. મન એવું ભાંજગડયુ અને પંચાતીયું છે કે તે નિરાંતે બેસી શક
તુજ નથી. કાંઈ નહિ ને કાંઈ ભાંજગડ અથવા પંચાત તેને ઉભી ને ઉભીજ હાય છે એટલાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com