________________
આનંદ–સુધાસિંધુ.
(૧૯૩)
સુધાબિંદુ ૧ યું. નહિ નર્દિષેણુજીના મહત્વને વેશ્યા જાણતી ન હતી. બીજી બાજુએ નષિજીએ કરેલી પ્રતિજ્ઞા જગજાહેર હતી. આટલું છતાં વૈશ્યાને, વેશ્યાગામીઓને અથવા વેશ્યાગામીઓના માબાપાને દીક્ષાના ડર લાગ્યા ન હતા, જ્યારે આજે એ સ્થિતિ છે કે ધર્મિષ્ઠાને પણ દીક્ષાના ડર લાગે છે! એ યુગમાં વેશ્યાગામીઓને દીક્ષાના ડર ન હતેા. વેશ્યા જેવી વિલાસમાંજ રાચનારી અને વિલાસનેજ યાચનારી સ્ત્રી તેને પણ દીક્ષાના ડર ન હતા અને વેશ્યાગામી જેવા પતિત પુત્રાના માબાપાને પણ દીક્ષાના ડર ન હતા ત્યારે આજે જેવા ઉપાશ્રયમાં આગેવાની ધરાવે છે, સંઘમાં મેાટા ગણાય છે, સધમાં ટીલા તણાવે છે તેવાઓનેજ દીક્ષાના ડર લાગે છે! શ્રાવકામાં પણ દીક્ષાની વાત સાંભળતાંજ સનસનાટી ઉપજતી હાય તે તા પછી આજની દશા એ એક કમનસીબી નહિ તે ખીજી થ્રુ છે વારૂ' ?
વેશ્યાવાડે વેરાગ્ય
મેાક્ષના જે અભિલાષી હાય, મેક્ષપક્ષમાં જે પેાતાનું સ્થાન રાખવા માગતા હાય તેવા આત્મા તે જોઇએ તા વેશ્યાવાડે ઉલ્લેા ઢાય કે જોઇએ તા દેરાસરમાં ઉભે! હાય, તે પણ તેના તે મેાક્ષ અથવા માક્ષના સાધન એના પ્રત્યે દુશ્મનાવટ કદી ન હેાય ! નર્દિષણુજી વેશ્યાવાડે પડયા હતા અને વિલાસમાં રાચેલા હતા છતાં તેમને મેાક્ષના સાધનરૂપ ચારિત્રધર્મ ઉપર દ્વેષ ન હુતા. તેઓ તે રાજના નવા દસ આર્ચીને પ્રતિધ આપીને સાધુ બનાવતાજ હતા અને તેથીજ તે સંચાગા ઉપરથી “ વેશ્યાવાડે વેરાગ્ય ” એવી કહેવત હસ્તિમાં આવી હતી. અર્થાત્ જે મેક્ષપક્ષમાં રહેલા છે માક્ષાથી એના સંધમાં જે પાતે ગણુાવાની તમન્ના રાખે છે તે તે મેક્ષ યા મેાક્ષના સાધન એના પરત્વે કદીપણ આંખ સરખી ન ફેરવી શકે. આવા આત્માએ ચેાથે ગુણસ્થાનકે સ્થિત છે એમ માનવુ. ત્યારે હવે કાઇ એવા પ્રશ્ન કરશે કે જે શ્રાવકકુળમાં જન્મ્યા છે તે સઘળાજ ચેાથે ગુણુસ્થાનકે છે કારણ કે તેઓ મોક્ષની અનુકૂળ સાધન સામગ્રીવાળા છે. વિચાર કરો કે શું આ માન્યતા વાસ્તવિક છે ? જવાબ એકજ મળશે કે નહિ ! અલબત્ત શ્રાવકકુળમાં આવેલા ભલે અજ્ઞાન હૈાય, મૂખ હોય અણુસમજુ હાય છતાં તે ભાગ્યશાળી છે કારણ કે તેમને મેાક્ષની સામગ્રી અને મેક્ષના સાધન એ પુણ્યાગે મળેલાં છે. આ સાધન સામગ્રી જ્યાંસુધી તેમણે ફાક નથી કરી, વૃથા નથી કરી ત્યાં સુધી જે જૈનકુળમાં જન્મ્યા છે તે કેવળ જૈન હેાવાને કારણેજ ભાગ્યશાળી છે એ વસ્તુ તન સાચી છે પર`તુ જૈન માત્ર ચેાથે ગુણસ્થાનકેજ છે એ માન્યતા યથાર્થ નથીજ. ત્યારે હવે ચેાથે ગુણસ્થાનકે કાને મૂકવા જોઇએ તેના વિચાર કરી.
વાણીયાના દીકરા “શેઢ” એક મૂહુંજ સાધારણ વાત તમારા ધ્યાન ઉપર લાવવા માગુ' છું. વાણીયાના દીકરાને સામાન્ય રીતે બધાજ શેઠ કહીને ઓળખે છે, પર’તુ જે છેકરા લેવડદેવડના કામમાં સમજતા નથી તેમને તમે ગલ્લા પર બેસાડતા નથી. ચાક્ષુ' ગુણુઠાણું એ મેાક્ષના ગલ્લા છે એમજ સમજજો. આ ગલ્લા ઉપર તા તેજ એસી શકે છે કે જેનામાં મેાક્ષની સામ્યતા પ્રત્યે વિવેક હાય. જે આત્મા શ્રાવકકુળમાં જન્મ્યા છે. તે માત્મા મહાભાગ્યશાળી છે; પરતુ જે આત્મામાં મેાક્ષના વિવેક છે, મેક્ષ એજ એક સાય્ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com