________________
આનંદ-સુધાસિંધુ.
(૧૯)
સુષાબિંદુ ૧૦ છે પરંતુ તેનું જોઈને નદીને આ કિનારે રહેલે મનુષ્ય પણ જે હેડીની દરકાર ન રાખે તે તેનું પરિણામ શું આવે તે તમે સમજી શકો છો. એજ રીતે કેવળી મહારાજાઓનું આ બાબતમાં આપણે અનુકરણ કરવા જઈએ તે તે સર્વથા નકામું છે. આ બાબત હજી વધારે વિસ્તારપૂર્વક સમજવાની જરૂર છે.
નવકારમંત્ર કેવળીએ ભણતા નથી કોઈ એ પ્રશ્ન કરશે કે જૈન શ્વેતાંબર સાધુએ
પિતે તે જિનભગવાનના પ્રતિબિંબેની પૂજા કરતા નથી તે પછી તેઓ શ્રાવકોને શા માટે પ્રતિમાપૂજાને ઉપદેશ આપે છે? જેઓ પોતે અમુક વસ્તુ કરતા નથી તે વરંતુ બીજાને કરવા માટે ઉપદેશ આપવાને તેમને કોઈ અધિકાર નથી છતાં તેઓ જે તે ઉપદેશ આપતા હોય, તે એ ઉપદેશ પરોવર હિત્ય જે હેઈતેને શ્રોતાઓએ અવમાનવેજ જોઈએ. આવા પ્રશ્ન કરનારાઓનું સમાધાન બહુ સરળ છે. જે લેકે આ પ્રશ્ન કરે છે તેમને જ પૂછે કે, “ભાઈ વીતરાગભગવાન પોતે નમો અરિહંતા એમ કહેતા નથી તેઓ તીર્થકરને નમસ્કાર કરવાનું જણાવતા નથી તે પછી એ જ ભગવાન શ્રી મહાવીરદેવે તમને “નમો હિતા”ને ઉપદેશ કેમ આપ્યો હતે?” ભગવાન શ્રી મહાવીરદેવ નો પિતા, નમો સિદ્ધાળ, નમો ગાવરિયાળ, નગોવણીયા, નણો જોઇ લવતાર એ નવકારમંત્ર ગણતા હતા? નહિ જ. ભગવાન શ્રી તીર્થકર એ જ્યારે દીક્ષા લીધી હતી તે સમયે તેઓશ્રીએ ન હતા એમ ન કહેતાં સિદ્ધભગવાનને જ નમસ્કાર કર્યા હતા. તીર્થકર ભગવાને તે નથી નવકારમંત્ર ગ કિવા નથી તીર્થકરોને નમસકાર કર્યો, છતાં આપણે નવકારમંત્ર ભણવાનું કર્તવ્ય માનીએ છીએ. પિતે ન ભણે પણ બીજાને ભણાવે. હવે શાંતિપૂર્વક વિચાર કરે કે તમને નવકારમંત્ર
કોણે આપે છે અને તેનું ફળ પણ આપણને કોણે બતાવ્યું છે? કેવળજ્ઞાનીઓ જેઓ તીર્થકરેને સત્કાર નથી આપતા અથવા જેઓ તૈકાર મંત્ર નથી ગણતા તેમણે જ આપણને એ ઉપદેશ આપ્યો છે. નવકારમંત્ર કેવળીઓએ જણાવ્યું છે માટે જ તેને ધર્મમાં સ્થાન છે. જે આ મંત્ર કેવળીએાએ ન જણાવ્યું તે તેની ગણના પણ કપોલકલ્પિત વસ્તુઓમાંજ થવા પામી હેત. એ ઉપરથી કેઈ એમ ન સમજશો કે હું નવકારમંત્રને કપોલકલિપત કહું છું. કેવળી ભગવાને એ જે નવકારમંત્ર ન આ હોત તેજ તે કપોલકલ્પિત થાત પરંતુ આ મંત્ર તે કેવળી ભગવાને આપે છે એટલે તેમાં કલ્પિતતત્વને તે સ્થાન જ નથી ! જેઓ એમ કહે છે કે જે માણસ પોતે જે વસ્તુને આદરતે નથી તેને તેને ઉપદેશ બીજાને આપવાને કાંઈજ અધિકાર નથી અને છતાં આ ઉપદેશ જે કઈ તરફથી અપાતું હોય તે તે ઉપદેશ બીજાઓએ મા એ નકામું છે. એવું કહેનારાએ સમજવાની જરૂર છે કે નવકારમંત્રનો ઉપદેશ આપનારાઓ પણ કેવળીમહાત્માઓજ હતા કે જેઓ પોતે નવકાર મંત્ર ગણતા ન હતા અથવા તીર્થંકરભગવાનને આદર કરતા ન હતા, પરંતુ તે છતાં તેમજ આ બાબતને ઉપદેશ આપે છે અને આપણે તે ઉપદેશને માન્ય રાખીએ છીએ અથાત આવો વર્ગ જે અર્થવાદ દશાવે છે તે આ ઉદાહરણથી જરા પણ ટકી શકતા નથી. તેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com