________________
(૨૦૧)
સુધાબિંદુ ૧ ૩.
પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાનું જે ફળ મળવાનું છે તે ફળ કેવલીએએ મેળવી લીધુ છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં શેા હેતુ રહેલા છે તે વિચારજો. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં એ હેતુ રહેલા છે કે સ ઘાતીક્રમ રૂપ પાપનો નાશ થવે. હવે જેના સઘળા ઘાતિકમાંના નાશ થયા છે તેમને પછી નવકારમ ંત્રનું શું પ્રયેાજન રહ્યુ છે તેનેા વિચાર કરે. નવકારમંત્ર એ કારણ છે. કેવળજ્ઞાન એ તેનું કાર્યું છે, અર્થાત કાર્ય સિદ્ધ થઈ ગયું એટલે કારની આવશ્યકતાના એની મેળેજ મત આવે છે. તેજ પ્રમાણે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યાંથી જેણે એ નમસ્કાર ફળ મેળવી લીધું છે તેમે માટે હવે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપ કારણની આવશ્યકતાજ નથી! હવે શ’કાકાર પેતેજ વિચારી લે કે આવા કેવળજ્ઞાનીએ નવકારને જે ઉપદેશ આપે છે તે આપણે કે જેમના ઘાતિકર્માંના નાશ થયે નથી તેમણે માનવા કે અવમાનવા ? જો તમે શાંતિથી વિચારશેા તે સામાન્ય બુદ્ધિએ પણ તમે એટલું જાણી શકશે કે એ ઉપદેશ ઘાતિકર્માના નાશ ન થયે ાય તેમણે માનવાજ વાસ્તવિક છે. જે શકાકારને અથવા તેમના સમૂહને અથવા તેમના અનુયાયીઓનાં એવા આગ્રહ હાય કે ઉપદેશક પેાતે જે વસ્તુ કરે છે તેજ વસ્તુને તેણે ઉપદેશ કરવા અને એવીજ વસ્તુ ઉપદેશાય તાજ તેના સમાજે સ્વીકાર કરવા, તેમનેા આ આગ્રહ મા ઉદાહરણથી પર્યાયે ખાટા ઠરે છે. તેમને આ આગ્રહ કેવળ વ્યર્થ, અજ્ઞાનથી ભરેલા અને પરિણામે અન તે આપનારાજ છે એમ કહેવામાં જરા પણું સકોચ રાખવાની આવશ્યકતા નથી.
નવકારમંત્ર ગણુવાની આપણી ફરજ છે.
આાન'–સુધાસિંધુ.
સર્વથા ખોટા આગ્રહ.
ભગવાન શ્રી મહાવીરદેવ જ્યારે છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે તેઓ દેશના (ઉપદેશ) આપતા ન હતા. હવે જે જિનબિંબપૂજાના વિરાખીએ છે અને તે પ્રભુએ જે કર્યું હતું તેજ વું ચાગ્ય છે અને તેનાથી બીજું કાંઇ પણ કાર્ય કરવામાં પાપ છે એમ દલીલ કરે છે, તે પાતે છદ્મસ્થ અવસ્થામાંજ હાવા છતાં દેશના આપે છે; તે પછી હું એવાઓને પૂછું છું કે ભગવાને પોતે છદ્મસ્થપણામાં દેશના ન આપ્યા છતાં તમેાને છદ્મસ્થપણામાં પણ દેશના આપવા જણાવ્યું છે એ ફરમાન તમે શા માટે માન્ય રાખેા છે? નવકાર ગણવા અને છદ્મસ્થપણામાં દેશના આપવી એ અને કાર્યાં પ્રભુ કરતા ન હેાવા છતાં જિનપૂક્તના વિરેચીએ પણ તે કાર્યાં તે કરેજ છે. આ બધી ચર્ચાના એજ નિષ્કર્ષ નીકળે છે કે કેવળીએ જે પાતે ન કરતા હતા તે પણ જેમણે કેવળજ્ઞાન નથી મેળવ્યુ' તેવા આત્માઓને માટે તા જરૂરીજ છે અને એજ દૃષ્ટિએ સાધુએ પેાતે જિનબિંબપૂજા ન કરતા હૈાવા છતાં તેને સમાજને ઉપદેશ આપતા હોય તે તે ઉપદેશ પણ વાસ્તવિક છે. તીર્થંકર ભગવાના ક્ષીણુમેહની અવસ્થામાં હતા. તે પુ ગલના ગુણેામાં ચિત્તને સ્થિર કરી શકતા હતા એજ કારણુથી તેમને બીજા ધ્યાનની આવશ્યકતા રહેતી ન હતી. તેએ સદી થએલા હાવાથી તેમને નવકારમ`ત્રની જરૂર ન હતી અને તેથી જ આ વસ્તુ તેમના કર્તવ્યમાં-નવકારમંત્ર સ્માદિ ન જપવામાં-હેતુરૂપે હતી. જો એજ હેતુ અમારામાં પશુ હોય તે અમે પણ નવકાર ન ગણીએ તે તે યાગ્ય છે, પર`તુ જ્યાં સુધી એ હેતુની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તે નવકાર આદિ ગણવાની અને પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવાની આપણી સૌથી મોટામાં માટી અને પહેલામાં પહેલી ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com