________________
આન’દ–સુવાસિંધુ.
૧૩) સુધાબિંદુ ૧ લું. એટલું અવશ્ય કહે છે કે-આ સ'સાર અસાર છે પણ તેઓએ એવું તે કદી પણ નથી કહ્યું કે આ સંસાર અસત્ છે. સ`સાર અસારરૂપ હોવા છતાં તેના અસ્તિત્વને ઇન્કાર નજ કરી શકાય. ઝેરને ખરાબ અવશ્ય કહી શકીએ પણ તેટલાજ માત્રથી ઝેરના અભાવ કદી કહી શકાય ખરેકે ?
અસાર અને અસત્ ભેદ,
મહાનુભાવે અસાર અને અસત્ એ એ શબ્દે કદાચ ઉપલક ષ્ટિએ જોતાં એક સરખા લાગતા હોય, પશુ તત્વજ્ઞાનની દુનિયામાં એ બન્ને શબ્વેના અર્થમાં આકાશપાતાળ જેટલુ અતર છે. ‘અસાર' શબ્દ વસ્તુના ખરાખપણાને જરૂર ખતાવે છે પણ તે વસ્તુના અસ્તિત્વના ઇન્કાર નથી કરતા જયારે “અસ” શબ્દ તે વસ્તુના સમૂળગા અસ્તિત્વના ઇન્કાર કરે છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે અસાર છે તે અસત્ નજ ગણાય ! તેથીજ સ'સારને અસાર માનવા એ એક વાત છે અને સંસારને અસત્ માનવા એ બીજી વાત છે. એકને અ` એટલેજ કે આ વસ્તુમાં કઇ સાર નથી એટલે એનાથી વેગળા થવાની કાશીશ કરવી જ્યારે બીજામાં તા સ`સાર સ`ખશ્રી કઇ પણ વિચારને અવકાશજ નથી. ભલા શશશૃંગ સ’બધી કેઇકે કોઈ વિચારણા ચલાવી ખરી કે ? અથવા તેને મેળવવાના કે એનાથી અળગા થવાના કોઈએ કદી ઉપદેશ પણ આપ્યું કે ? અને વળી એ પશુ એક અહુજ મહત્વના વિચાર છે કે જો સ’સાર વાસ્તવિકમાં સત્ જેવાજ હાય તે તે આત્મા ઉપર પેાતાની બહુજ બળવાન અસર કઇ રીતે જમાવી શકે કે જેને પરિણામે આત્માને પેાતાના સ્વરૂપના ત્યાગ કરીને પારકાના સ્વરૂપને આધીન રહીને સાંસારમાં ભ્રમણ કરવુ પડે છે ? કોઇકે કદી પણ એવુ' સાંભળ્યુ કે આકાશકુસુમે અમુક વ્યક્તિ ઉપર અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરી ? અરે જેના નામનિશાનનુંજ ઠેકાણું ન હેાય તે વળી અસર શી ઉપજાવી શકે ? ખાડી સ`સારની અસારતાના અર્થ એટલેજ છે કે એ સ’સારના વળ ગાઢ આત્માના માટે ભૂતના વળગાડ સમેા છે. આત્મા એના ફેરમાં પડીને પેાતાના સ્વરૂપને ભૂતી બેસે છે. વળી એ સાંસારિક કાર્ટૂની તમામ પ્રકારની જોખમદારી આત્માના માથેજ હાય છે, અને એને વધારવા, ઘટાડવા, પાપ, પુણ્યનું આચરણ એ બધું પણ આત્માજ કરે છે અને એ અખાનું સારૂં ખાટું પરિણામ પણ જીનેજ ભાગવવું પડે છે. આવા પ્રકારના ભેાગવટા યાંલગી ચાલ્યા કરે છે ત્યાં સુધી જીવને ગાથા ખાવાજ પડે છે. જ્યારે એનાથી દૂર થાય ત્યારે આત્મા સ્વ-સ્વરૂપમાં લીન થઈ જાય છે. એટલે આ સ`સારની અસારતા સમજવાની છે. ખાકી એથી સ‘સારના અસ્તિત્વને સર્વથા અભાવ તે કદી પણ નથી નીકળી શકતા. જયારે એ વેદાન્તીભાઈ આ જીવતા જાગતા દેખતા સ`સારના અસ્તિત્વના ઈન્કાર કરે છે ત્યારે તા ખરેખર એને ચાક ક્રમ ન કહેવા એમ થયા વગર નથીજ રહેતું! અસ્તુ.
+
ક્રમપાર્જનઃ રખડ‘પટ્ટીનું કારણ,
હવે પાછા આપણે આપણા મૂળ વિષય ઉપર આવી જઈએ ! ઉપર કરેલા આત્મા-જીવના વર્ણન ઉપરથી આપણે એટલુ તા જરૂર જાણી લીધુ' ક્રે–માત્મા આ સંસારમાં અનાદિ કાળથી ગોથા ખાયા કરે છે, અને આત્માનું ગાથા ખાવાનુ કારણ આ સંસારની ઉપાધિ છે. એ ઉપાધિના કારણેજ જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com