________________
આનંદ—સુધાસિન્ધુ.
( ૧૨૮ )
સુધાબિંદુ ૧ લું.
શું પૂછવુંજ ? આંખ મીચીને એનું અનુકરણ કરી નાખવું; પણ આવુ' અંધ અનુકરણુ માણુસને કેટલીયે વખત મૂર્ખામાં ખપાવે છે અને પેાતાના સાચા ગુણદોષાના ભાનથી વેગળા રાખે છે. સમજો કે-એક ચાર છ વરસના ખાળકથી અમુક પ્રકારનું નુકસાન થઇ ગયું, પણ એ બાળકની અજ્ઞાનતાના કારણે એ ગુન્હા બદલ એને સજા કરવામાં ન આવી, અને એને નિર્દોષ ગણી છેડી મુકવામાં આવ્યે. હવે એ પ્રસગને વિચાર કરીને એક ૧૮-૨૦ કે ૨૨ વર્ષીતા યુવાવસ્થામાં ડાકીયુ' કરતા ખાળક પેાતાના ગુન્હાને એજ ખાળકપણા અને એજ અજ્ઞાનના પડદા તળે છુપા વવા ચાહે તે એ સફળ ધાય ખરી ? કદીજ નહિ ! કારણ કે એની બુદ્ધિને દરેકને પરિચય થઇ ગયા હૈાય છે, અને એ બુદ્ધિના કારણે એ ગુન્હેંગાર બને છે. હવે આજ પ્રમાણે તમારા વિચાર કરેડ, બીજા લેાકેાની દેખાદેખી તમે પણ ઉપર કહ્યા પ્રમાણે “સંસારી” હાવાથી નિર્માલ્ય મહાના તળે તમારા પાપાચરણા અને અવળી પ્રવૃત્તિઓ છૂપાવવા ચાહેા એ કેવું મૂર્ખતાભર્યું લેખાય ? તમારે ભૂલવું નથી જોઇતું કે તમે સ'સારી હાવા છતાં સમ્યક્ત્વના પરમ ઉપાસક અરે સમતિધારી છે, પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાઓને માથે ચઢાવવાનું પરમ સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું છે! સંસારી હોવાના ખડ્ડાના નીચે પાપનુ પેષણ કરવુ એ તા મિથ્યાદષ્ટિનું કામ છે. સમકિતધારી તા એ માતે નવગજના નમસ્કાર કરે! અને કદાપિ પણુ એવા બેટા બહાના નીચે પેાતાની ખોટી પ્રવૃત્તિને ચાદર નજ આઢાડે ! યાદ રાખો કે ખાટા બચાવથી કદાપિ આત્માનું રક્ષણ નથીજ થતું! ખાટુ એ તે છેવટે ખેતુ જ રહે! પિત્તળ કદી સાનુ મન્યુ' સાંભળ્યું ?
..
શિયાળના માર સિંહને !!!
મહાનુભાવે ! વિકરાળ વનરાજ કેસરી સિંહ શિયાળીયાની ગુલામી સ્વીકારે, શિયાળીયાની સેવા, સુશ્રુષા કરે, શિયાળીચાની આગળ રાંક મકરા જેવા બની જાય–અરે છેવટે એ નમાલા નિČળ શીયાળીયાથી માર પણ ખાય, એ કલ્પના કદી તમને આવી છે ?-કે એ કલ્પનામાં તમને સત્ય ભાસે છે. ખરૂ ? નહિ” ! માવી વાત કરનારને પણ તમે બધાય હુસીજ કાઢો ! અને એ વાત પણ ઠીકજ છે કેએક સિંહની આવી સ્થિતિ એ કલ્પનાતીત વસ્તુ છે! પણ મહાનુભાવે ! આ અનંત વિચિત્રતાએથી ભરેલા સ`સારમાં કલ્પના પણ જ્યાં ન પહેાંચી શકે એવી વસ્તુઓ પણ બને છેજ! જરા તમારા આત્માનેજ વિચાર કરે ! અને તમને આપે!આપ સમજાઈ જશે કે-એક સિંહ શિયાળીયાના હાથે માર ખાય એમાં લેશમાત્ર પણ અતિશયેકિત નથી. શાસ્ત્રકારેએ ફરમાવ્યુ' છે કે-આ તમારા, મારા અને બધાય પ્રાણીએના શરીરમાં વસતા આત્મા અનંતજ્ઞાન, અનંત દન, અન'તવી અને અનંત સુખથી ભરેલા છે! આત્માની શક્તિના કેઇ પાર નથી! એક તરફ આવે! મહા સમર્થ આત્મા અને બીજી તરફ હવે કને તપાસેા ! સ્વભાવે જડ ! પત્થર જેવા જડ ! ન તા કોઇ પ્રકારનું જ્ઞાન કે ન કોઈ પ્રકારની સારી ખોટી લાગણીએ ! ન એમાં ક’ઇ વી કે ન કાઇ સુખ ! આટલું છતાંય એ જડ-માટીના ઢેફા જેવા કમને આધીન થઇને, એ અન ંત શક્તિઓના ધણી આત્માને, એના નચાવવા પ્રમાણે નાચવું પડે છે! એનુ અનંત જ્ઞાન કયાંક ઢંકાઇ જાય છે એનું અનંતદન કાંઇ છુપાઈ જાય છે; એનું અનંતવીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com