________________
આનન્દ–સુધાસિધુ.
(૧૩૫) સુધાષ્ઠિ'હું ૧ લું. એણે વિચાર કર્યો કે જો હુ· સીતાજી પાસે રામ જેવા વસ્ત્રો પહેરીને અને રામનુ રૂપ ખનાવીને જાઉં તેા જરૂર સીતા મારા ફાંસામાં ફ્સાશે ! રાવણે રામનું રૂપ ધારણ કર્યું અને સીતા પાસે ગયા, પણ અત્યંત આશ્ચર્ય વચ્ચે એણે અનુભવ્યુ` કે એ રામના વેષ અને રૂપના કારણે એની વિષયવૃત્તિ, તે વખતે, સમૂળગી દૂર થઇ ગઈ, અને વિષયની ઉત્તેજનાના અભાવે એને સીતા જીને ફસાવવાને વિચાર સરખા પણુ ન આવ્યા! મહાનુભાવા ! આ વેષના પ્રભાવ છે ! તે પછી દીક્ષાના વેષમાં એવાજ કોઇ મહાન ચમત્કાર:સમાયેલા હાય એમાં શી નવાઈની વાત છે ? અનેક વખત એક પડતા માણસ કેવળ વેષના કારણેજ પેાતાના આત્માનું જતન કરી શકે છે ! આટલાજ માટે જ્યારે વૈરાગ્યવાસિત હૃદય થાય તે વખતે દીક્ષાના પથ ગ્રહણ કરીને, ઘરસંસારના ત્યાગ કરીને સાધુના વેષ ધારણ કરી લેવા જોઇએ ! તમારે એ પણ જાણવુ' જોઇએ કે દરેક વેષની પાછળ અમુક પ્રકારની ભાવના રહી હોય છે! એક કમજોર અને નખળેા માણુસ પણ જો સિપાઈને ડ્રેસ પહેરે તે એ રાજ્યના એક નિશાનરૂપ ગણાય છે અને એનું અપમાન એ રાજ્યનું અપમાન કરવા જેટલું ભય'કર છે. એજ પ્રમાણે સાધુવેષનું રહસ્ય એ છે કે ક`ને આધીન હાવા છતાં કર્મીની ગુલામી એ માણસને સ્વીકાર્યાં નથી, કર્મીની ગુલામીને એ તેાડવાનાજ પ્રયત્ન કરે છે! મહાનુભાવેશ વેષનું આટલું મહત્વ સમજનાર કાઈ પણ સહૃદય અને સદ્વિચારક માણસ દીક્ષાના ઈન્કાર કરીજ ન શકે!
ક સાથેનું યુદ્ધ ! તમે બધાય એ વાત જાણેા છે કે જ્યાં સુધી એક વ્યક્તિને પેાતાની વસ્તુનુ ભાન ન થયું હૈાય ત્યાં સુધી એ માજીસ એ મેળવવાના પ્રયત્ન કરે એ તેા ઠીક પણ જેને ભાન થયું હાય તે જો પ્રયત્ન કરે તે તે ખરેખર એ મૂર્ખ જ ગણાય ! જેને પેાતાના આત્મતત્ત્વનું ભાન થયુ. હાય તે તેા કમરાજા સાથે પેાતાનુ'યુદ્ધ શરૂજ કરી દે! એ યાદ રાખવું જોઇએ કે-છીનવીને પાતાની બનાવેલી વસ્તુ કાઇપણુ માણુસ એમને એમ માગવાથી કે હેલાઇથી નથી આપી દેતે, પણ એના માટે લડાઇજ કરવી પડે છે. અલબત્ત દરેક લડાઇમાં કેટલીક વખત પોતાને પણ હારવુ પડે છે, પણ એક વખત હારનાર મીજી, ત્રીજી કે પાંચમી વખત પણ જરૂર વિજયી બનશે ! કર્મની સાથેની લડાઈમાં આત્મા કેટલીક વખત પાછે પણ પડે. છતાં જો લડાઈ ચાલુ રહે તે એનુ શુભ પરિ જ઼ામ આવ્યા વગર નજ રહે ! અને વળી બીજી એ પશુ આનંદભર્યુ છે કે-આ તમામા સંસા રીઓની લડાઈમાં તા કેટલીક વખત કેવળ હારવુંજ પડે છે, પણ કર્મી સાથેની આત્માની આધ્યાત્મિક લડાઇમાં તે આત્માને ખેવાપણુ કશુ' હેતુ જ નથી ! જે કંઇ પણ લાભ ચવાના તે આત્માના હુકમાંજ થવાના ! ભલા જે લડાઇમાં વિજયની વરમાળ પેાતાનાજ ગળામાં પડવાની હોય તે લડાઇ કાણુ મૂર્ખ ન લડે! અને એક વખત વિજયના 'કાનિશાન વાગી ગયા એટલે તેા પછી એ આત્માને પરાજય કરવાની તાકાતજ કાનામાં છે ! કની સામે એક વખત મારચા માંડી અને પછી જુએ કે એ એક વખત સબલ લાગતા કર્યાં કેવા શાંક ખની જાય છે, અને એ યુદ્ધમાં આત્મા કેવા સુંદર વિજય મેળવે છે 1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com