________________
ખાનદ–સુધાસિ યુ.
(૧૩૩)
સુધાબિંદુ ૧ લું. મહાજ્ઞાનવાન પુરૂષાએ ગોતી કાઢેલા ઉત્તમ માર્ગ છે! અને આટલાજ માટે એ પચમહાવ્રતધારી મુનિનું સ્થાન આટલું બધું ઉંચું ગણવામાં આવ્યુ છે. આશ્રવના ૪ર ભેદ હાવા છતાં એમાંના મુખ્ય પાંચજ અંધ કરવાથી ખીજા બાકીના ૩૭ આશ્રવ હાવા છતાં અનાશ્રવી કહેવામાં આવે છે એ પણ આજ દૃષ્ટિએ ! તમે ક્ષુધાય જાણેા છે કે-છેક ખારમા" ગુણુઠાણાના છેડા સુધી ઇંદ્રિયાના ઉપયાગ હૈાય છે, દસમાના છેડા સુધી કષાયા હૈાય છે અને છેક છેક તેરમા ગુજુઠાણાના છેડા સુધી પણ જોગે! હાય છે અને ક્રિયાએ હાય છે, આમ એ દરેક ગુણસ્થાનકમાં યેાગ, ક્રિયા, કષાય કે ઇંદ્રિયેા હૈાવા છતાં અને એ ૪૨ આશ્રવામાંથી કેવળ પાંચ છેાડવા છતાં, ખીજા ૩૭ આશ્રવેાની હયાતીમાં પણ, એ એ ગુણસ્થાન વતીને અનાશ્રવી કહેવામાં આવે છે. આમાં મુખ્ય ઉદ્દેશ એજ છે કે મૂળ ઉપર કુઠારઘાત થયા એટલે ડાળા પાંદડી તેા ખીચારા આપેાઆપ ઠેકાણે પડી જવાના. અથવા તે એનેા નાશ કરવા માટે કોઇ ખાસ વિશેષ પરિશ્રમ નહિ કરવા પડવાના ! એક શહેરના કિલ્લે તે!ડી નાખા, એટલે પછી એ શહેરનું તમામ મળ ઉડી જવાનું અને તમે ધારો તેવી સ્થિતિ તે શહેરની કરી શકે ! મહાનુભાવે ! તમારી સામેજ સોંસારમહાસાગરઘવાટા કરી રહ્યો છે. કમ રાજાના સિપાઈએ તમને જેલમાંજ ગાંધી રાખવા રાતદિવસ તૈયાર રહે છે. આ અવસ્થામાં તમારે શુ' કરવું ઘટે એને વિચાર કરા ! એક રાજાના મૂળપાયા રૂપ પાંચ પાપસ્થાનકોના ત્યાગ કરી અને પછી જુઓ કે તમારે આત્મા કેવા ઉન્નત બને છે!
जो जागत है सो पावत है ।
આજકાલની દરેક દેશે પેાતાનું શાસન ચલાવવાની રાજનીતિના વિચાર કરતાં પણ કંઇક તમને આત્મઉન્નતિના માર્ગ માં મદદ મળે એમ છે. તમે બધાય જાણેા છે કે અત્યારની રાજ કરવાની પ્રણાલી કેવળ શાસ્ત્રાના ખળ ઉપરજ નથી રચાઇ, પરન્તુ એમાં જેટલા શાસ્ત્રાના હિસ્સા છે તેટલેાજ-અરે કેટલીક વખત તા તેથીય વધારે હિસ્સા વેપારવણુજના છે. જે દેશે। શાસ્ત્રોથી ન માનતા ઢાય તેવા દેશેાને વ્યાપારી નીતિને અખત્યાર કરવાથી ઘડીના છઠ્ઠા ભાગમાં ઠેકાણે લાવ્યાના ઉદાહરણેાને આ જમાનામાં તેાટે નથી! આત્માની સાધનામાં પણ આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે પાંચ મહાવ્રતને ગ્રહણ કરવાથી એટલે કે પાંચ મેાટા પાપસ્થાનકના ત્યાગ કરવાથી ક રાજાના મૂળ હથિયારના નાશ જરૂર થાય છે, પણ એટલા માત્રથીજ મધું કાર્ય નથી સરતુ ! એ હથિયારો છીનવી લેવાની સાથેજ એના વેપાર પણ નાબુદ થાય એ ધ્યાનમાં રાખવુ. ઘટે! અગર એ વેપાર ચાલતા રહેતા તે પાછું એનું જોર વધી જાય અને પાછા બીજા હલકા ગણાતા પાપસ્થાનકે પશુ ઉંડા ખાડામાં ગબડાવી પાડવાનું ન ચૂકે! એટલા માટે ક્રમના કાઈપણ પ્રકારના વ્યાપાર ન ચાલે એમ સમજીને એની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર અકુશ મેળવવા જોઇએ! અને આટલાજ માટે એક પચ મહાવ્રતધારી સાધુમુનિરાજ માટે અનેક પ્રકારની ક્રિયાઓનું અને અનેક પ્રકારના નિયમેાનું વિધાન કરવામાં આવ્યુ` છે કે જેથી કોઈપણ પ્રકારના કર્મનું પોષણ થાય તેવી પ્રવૃતિમાં મગ્ન ન થઈ જવાય! તમે યાદ રાખજો કે મા સોંસારની વાસનાઓ અને લાલચે એવી છે કે માત્ર ક્ષણભરના પ્રમાદમાંજ આત્માને ઘેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com