________________
ખાનદ-સુધાસિ.
(૧૩૬)
એ સિહને જગાડા ! મહાનુભાવા, શિયાળીયાથી માર ખાતા હવે તે એની ઉંઘ ઉડાડવીજ ઘટ ! કયારે જાગશેા? યાદ રાખજો કે સમુચ્છિમ દેડકાના રાઇ રાઇ જેવા પાણીના છંટકાવ થતાં એમાંથી અનેક દેડકા ફુટી નીકળે છે તેમ કર્મના થાડા પણુ અ’કુર બાકી રહે તેા પાછા કદીક આખાય સ`સાર ફરી ભમવાને પ્રસંગ પણ આવી જાય ! આટલાજ માટે તા શાસ્ત્રકારોએ કાંના સમૂળગા-જડમૂળથી નાશ કરવાના ઉપદેશ આપ્યા છે! એ અનાદિના કર્યાં, પેાતાના આત્મા સામેના અનાદિના સંબધને કારણે, આત્માને અનાદિકાળથી આ સંસારમહાસાગરમાં ગાથા ખવરાવ્યા કરે છે. એ અનાદિક, અનાદિકમ સાગ અને અનાદિના ભવ એ અનાદિત્રયની ત્રિપુટીને નાશ કરવાજ જોઇએ ! મહાનુભાવે ! અત્યારે તમારા હાથમાં, મનુષ્યદેહ, ઉત્તમ કુળ અને જૈનધર્મ જેવા પરમ ધર્મ, આવવા છતાં અને પવિત્ર ગુરુના ચૈાગ મળવા છતાં જો તમે તમારા આત્માના કલ્યાણુના વિચાર ન કરા તે આના કરતાં બીજો કા વધારે સારા યોગ તમને મળશે કે જ્યારે તમે તમારા આત્માનું કલ્યાણુ સાધી શકશે ? યાદ રાખે કે શુભયોગ વારવાર મળતા નથી! અને આવેલા પ્રસ`ગને ગુમાવી દેનારના નસીખમાં માથે હાથ દઈને રાયા સિવાય કશું' બાકી નથી રહેતું ! માટે મહાનુભાવા! હજુયે ચેતા, જાગા અને તમારા આત્મકલ્યાણ માટે તૈયાર ચાચ્યા. આ ઝાંઝવાના નીર સમા સસારની માહકતામાં ફસાયા તા યાદ રાખજો કે તમારા સિંહ સમાન બળવાન આત્મા એક શિયાળ કરતાં પણ વધારે નમાલા અને ગાલ બની જશે! એ સિ'હુને જગાડવામાંજ તમારૂ' શાશ્વત કલ્યાણુ છે, અને એ આત્મારૂપી સિહની ગર્જનાઓમાંજ કરૂપ શિયાળીયાના નાશ રહેલા છે! આત્મા જાગશે ત્યારે સસારના પાયા થરથરવા માંડશે! આત્માના વિજય એ અખડ અને શાશ્વતા વિજય છે. મહાનુભાવે ! મહાન્ ખળવાન્ સિંહ સમાન તમારા આત્માને જગાડા અને તમારૂં કલ્યાણુ સાથે!!!!
સુધાબિંદુ ૧ લું.
તમારા સિંહુને જગાડા ! અત્યારે નહિ જાગા તા કકડા કરવા છતાં ઘેાડાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com