________________
શ્માનđ–સુધાસિંધુ.
(૧૫૧) સુધાબિંદુ ૧ હું. ભરી છે. કાનું શું પરિણામ આવે એ હિસાબ તમે ઘણી સારી રીતે સમજી શકે છે! છતાં આ ધાર્મિક બાબતમાં તમે એ બુદ્ધિના ઉપયાગ નથી કરી શકતા એ ખરેખર દુ:ખની વાત છે! તમે તમે ભષાય કબુલ કરશે! કે બાલ્યાવસ્થામાં જેવા સ`સ્કાર નાખવામાં આવે તેવાજ સંસ્કાર આખાય જીવન પર્યંત ચાલુ રહે છે. છતાંય તમે તમારા બાળકાના ધાર્મિક જીવન માટે કેટલી ફીકર કરી છે ? તમારા બાળક ગાય છે કે—“સરજી પ્રભુ તે સઘળી દુનીયા” વિગેરે. જાતે તમે એ મધુ સાંભળીને દીકરા ભણવામાં આગળ વધ્યે સમજીને આનંદ પામે છે, પણ એવી કવિતા ભણવામાં એના જૈનશાસનના સસ્પેંસ્કારની શી વલે થવાની એના લેશ પણ તમે વિચાર નથી કરતા! આનું પરિણામ એ આવે છે કે-જાતે દહાડે એને કાઇ કહે છે કે-ભાઇ-આ દુનિયાના કાઈ કર્યાં નથી. ઇશ્વર આ દુનિયાને બનાવનાર નથી. ઈશ્વર સાવ નિરાળેજ છે વિગેરે-તે એ માળકને એ વસ્તુ પારકી હેય તેવી નવાઇ ઉપાવનારી લાગે છે. અને એ વાતને હસી કાઢે છે! કેવુ' વિચિત્ર ! એ તા ભાન ભૂલેલાની માફક પેાતાનાને પારકું માને છે અને પારકાને પોતાનું ગણી યે છે! અને જ્યારે એ બાળક ઉંમર લાયક થયા પછી તમે કહેલી ધાર્મિક વાતે નહિ માને ત્યારે તમે એને નાસ્તિક કહેશે, અધી કહેશે! અરે સાવ ઉઠી ગયેલ માની લેશે ! પણ એ વિષવૃક્ષની વાવણી કરવાનું મહાન્ પાતક તમારા પેાતાનાજ હાથે થયું છે એનેા વિચાર તમને નથી આવતા! એ ઝેરી ખીજને વાવતી વખતે તમે પાતે ભાનભૂલ્યા બની જાએ છે. અને જયારે એને ફળ આવે છે ત્યારે ફળને જોઈને કપાળ ફૂટવા બેસે છે તે એ વાત કેમ પાલવી શકે? તમે તમારા બાળકાના શિક્ષણ માટે ખીજાએ ઉપર આધાર રાખેા અને તમારા બાળકાને ખીજાઓને સોંપી દ્યો એ તે પેલી-બીલાડીને દૂધની રખવાળી ઉપર મૂકવા જેવુંજ છે! અને આવી બેદરકારીનું ફળ શુ આવે છે એ વાત બીજાને ન પૂછતાં તમારાજ હૃદયને, પૂછશેા તા તમને એના આપોઆપ ઉત્તર મળી જશે! વળી તમે કેવળ બાળકને પારકી એર્ડંગામાં મૂકી ને ત્યાંના સંસ્કારમાં ઉછરવા દ્યો છે તે એનુ ફળ એ આવે છે કે-એ બાળક ત્યાંના શાખીન જીવનમાં એવા આતપ્રાત થઇ જાય છે કે પછી એને પેાતાના ગરીબ ઘરના સાધારણ જીવનની સૂગ આવે છે. મહાનુભાવે ! શું* આ સ્થિતિ વધુ સમય ઈચ્છવા જેવી છે? તમારે યાદ રાખવુ કે–બાળકોના સંસ્કાર માટે માતાપિતાજ જવાબદાર છે. અગર માતાપિતાના સારા સસ્કાર મળ્યા હશે તે એનુ આપુ' જીવન સુધરી જશે. ખાકી કેવળ ખા શિક્ષણથી કોઇ સુધરતુ હેાય તે તે વાત નહિ માનવા જેવી છે! પહેલાં માતાપિતાનુ સુસăારી શિક્ષણ અને પછી શ્રીજી શિક્ષણુ !
સુક્ષ્મસ્કાર ! મહાનુભાવે ! વેપારવણજ. બુદ્ધિચતુરાઇ, કળા, કૌશલ્ય એ બધી વસ્તુઓ એવી છે કે જે ભાડુતી માસેાદ્વારા પણ માસ મેળવી શકે છે, પણ સુસ'સ્કારજ એક માત્ર એવી વસ્તુ છે કે જે કદીપણ ભાડુતી માણસેાદ્વારા નથી મળી શકતી ! એ તેા લાગણીવાળા અને ચારિત્રવાળા માણસેજ પાડી શકે છે. ભાડાને અને લાગણી કે ચારિત્રને કશું લેવા દેવા નથી. તમે બધાય જાણેા છે કે-બાળકને ઉછેરનાર ભાડુતી મળી શકે પણ ખાળકને ઉત્પન્ન કરનાર-જન્મ આપનાર ભાડુતી નજ લાવી શકાય! એજ પ્રમાણે સરસ્કારાની બાબતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com