________________
ધ્યાન દ–સુધાસિ.
( ૧૭૪)
સુધાબિંદુ ૧ લુ’ વગેરેનું શિક્ષણ લેવાનાજ છે, પણ તે જૈનસ‘સ્કાર વિના તે શિક્ષણ લેતાં ધર્મહીન ખને છે માટે તેઓને ધર્મ સંસ્કાર માટે સંસ્થાની જરૂર છે એમ ધારી શુદ્ધ દેવ ગુરુ અને ધર્માંના પરમ ભક્ત બનાવે તે તે કરનારા જરૂર ઉત્તમ ભાવનાવાળા છે પણ તે સંસ્થામાંથી જરૂર ધર્મના ધારીજ પાર્ક
સુધારકાની મનેાદશા,
શાસનપ્રેમી અને સુધારકાની સ્થિતિને સ્વદેશથી વિદેશ જતા વાણીયા અને ચામડી જોડેજ સરખાવી શકાય. એક ઉજમણું, ઉપધાન કે દીક્ષા થતી હતી અથવા બીજા કાંઇપણ ધર્મના કામા થતાં હતાં તે તેના શ્રવણુ માત્રથીજ શાસનવાદીઓને માનદ થતા હતા. એક દીક્ષા થતી તા શાસનવાદીઓના આનંદતા પાર રહેતા ન હતા. ઉપધાન ઉત્સવ થતા હતા તા શસનપ્રેમીએ અત્યંત હર્ષ અનુભવતા હતા ત્યારે બીજી બાજુએ ઉપધાન, ઉજમણા કે દીક્ષાની ક કેાતરી વાંચતાંજ પેલા કહેવાતા સુધારકાના પેટમાં તેલ રેડાવા પામતું હતુ' અને તેમને ધાસકે પડતે હતા ! એક દીક્ષા લીધેલે! સાધુ પતિત થતા હતા તા શાસનપ્રેમીઓના અક્સાસને પાર રહેતા ન હતા કે આ બિચારા સર્વવિરતિની પવિત્ર સુવાસના ત્યાગ કરીને વળી પાછા કયાં અવિરતિના કચરામાં આળોટવા આવે છે! વિચારાના અશુભનાજ ખરેખર ઉદય થયા છે. એ રીતે તેઓને દીલગીરી થતી હતી. ત્યારે બીજી તરફ સુધારકાને એકાદ દીક્ષિત પતિત થાય તે તે સાંભળી ઉજાણી થતી ! ડાળીના જેવા આનંદ આવત હતા!! અને એવી પતિતાવસ્થાની કથાએ આલેખવામાં તે તેએ પેાતાના લાડકા છાપાઓના પાનાના પાના ભરી દેતા હતા.
શાસનવિરાધીઓ કયાંથી આવે છે ?
વાણીયા અને ચામડીઆએ જે પ્રકારની અપવિત્ર અને અયેાગ્ય મનેાવૃત્તિ રાખી હતી તે તે માત્ર બે ત્રણ મહિના માટેજ હતી જ્યારે આ કહેવાતા સુધારકા તા આજ પાંચ વર્ષોંથી આજ જાતની નાપાક મનેાદશા રાખી રહ્યા છે અને એવી અપવિત્ર મનોદશા રાખવામાં પાછું પેાતાનું ગૌરવ માને છે. આવી પરિસ્થિતિ વચ્ચે શાસનપ્રેમીઓએ ઝુકીને શાસનની ખરેખરી અને ન વિસરી શકાય એવી સેવા બજાવી છે. શાસનપ્રેમીએ નવું કાંઈ કરી શકયા નથી તે છતાં તેમણે જે સેવા બજાવી છે તેની આછી કિંમત આંકી શકાય એમ નથી! શાસ્ત્રની દૃષ્ટિએ જણાવ્યું છે કે નવુ' જિનમંદિર બંધાવવામાં એકગણું પુણ્ય છે પરંતુ જુના જિનમ'દિરના જીÍદ્ધાર કરવા કરાવવા એથી આઠગણા પુણ્યની પ્રાપ્તિ થવા પામે છે. આ રીતે શાસનપ્રેમીએ નવુ કાંઇપણ કરી શક્રયાજ નથી પરંતુ તે છતાં તેમણે જીનું જે હતું તેના સપૂર્ણ રીતે પુનરૂદ્ધાર કર્યાં છે અને તેથીજ તેઓ આઠગણુા પુણ્યના ભાગી બન્યા છે. શાસનપ્રેમીએએ કરેલી પ્રવૃત્તિનું શાસ્રાષ્ટિએ તેમને મળેલુ આ પરમ ફળ છે. શાસનપુર આવતા સંકટોના સામના કરીને શાસનની સરક્ષા કરવી એ તા જાણે કે શાસનપ્રેમીઓની ફરજ છેજ, પરંતુ એવા પ્રસ`ગે ઉપસ્થિતજ ન થવા દેવા એવુ' કરવાની શાસનપ્રેમીઓની ખાસ જવાબદારી છે અને એ જવાબદારી તેમણે પીછાણી સેવાની ખાસ જરૂર છે. શાસનપ્રેમીઓએ શાસનપર આવેલા સ`ઘંટાના બહાદુરીથી સામને કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com