________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૫)
સુયાબિંદુ ૧ લું. છે એ વાત ન ભૂલી શકાય એવી છે પરંતુ યાદ રાખવું જોઈએ કે શાસનવિધીઓ પણ જનોમાંથી જ પાકયા છે! સંરકાર પાડતાં સંભાળજે. એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે એક શ્રીમંત શેઠી
છે, રસ્તામાં ફરવા નીકળે છે, માર્ગમાં સિપાઈ ઉભે છે. પેલે શેઠીયે સિપાઈને ધક્કો મારી પાડી નાખે છે, પરિણામે કેસ થાય છે અને તે કેસમાં બચાવમાં એ શ્રીમંત જોઈએ તેટલા પૈસા ખરચે છે! આ સ્થિતિમાં પેલા શેઠીયાએ પૈસા સદુપયેાગ કર્યો છે એમ કહી શકાતું જ નથી. શેઠની ફરજ જેમ ગુ ન કરવાની છે, તેમ તમારે ખરાબ સંસ્કારો ન પડવા દેવા એ ખાસ કરીને જોવાનું છે. આજના જે સુધારકો છે એ જેનોનાજ કુસંસ્કારી સંતને છે. આજના સુધારકે એ કાંઈ અજેનેમાંથી આવેલા અથવા નવાજેન બનેલાના સંતાનો નથી! પરંતુ સંસ્કાર વિનાના તમારા બાળકે છે. આથી તમારા બાળકોમાં તમારે ખરાબ સંસ્કારો ન પડે એ વાત સૌથી પહેલાં સંભાળવાની છે, તમારો નાનો બાળક ૧૫૪૧=૧૨૫ બોલે છે, તે તમે તેની એ ભૂલ ચલાવી લેતા નથી હજુ તે તમે એ છોકરાને તમારા ચોપડા સોંપ્યા નથી. તમે એના હાથમાં રૂપીયાનો વહીવટ મૂક નથી. તમને પસે કમાવી આપે કે તેનો નાશ કરી આપે એમાંથી એક પણ વસ્તુ હજી છોકરાથી બની શકે એમ નથી પરંતુ તે છતાં જો તમારો બાળક ૧૫*૧=૨૫ બોલે છે તે તમારા કોષને પાર રહેતો નથી! ગામ લેકમાંથી કોઈ આંગળી લગાડે છે તે પણ તમે તેની સાથે લડવા ઉs છે એજ છોકરાને તમે આ પ્રસંગે ગુડી કાઢતાં પણ ડરતા નથી. હવે વિચાર કરો કે તમારા એ કોધનું કારણ શું છે ધમના સંસ્કારો તપાસે છે કે? ક્રોધનું કારણ બીજું કાંઈજ નહિ પરંતુ માત્ર તમે
ખરાબ સંસ્કાર પડવા દેવાજ માગતા નથી એ છે. તમારે આ પ્રયત્ન “ખરાબ સંસ્કાર પડવા ન દેવા” એ સ્તુત્ય છે પરંતુ તમારો આ પરિશ્રમ માત્ર તમારા વેપારરોજગાર પૂરતેજ છે તેથી વધારે નથી. તમે જે એજ પરિશ્રમ ધર્મની બાબતમાં પણ લેતા હે, તે આજે ધમવર્ગને જે સ્થિતિને સામને કરવું પડે છે તેને સામનો નજ કરે પડત! હવે એક બાજુ એ વેપારજગરમાં કુસંસ્કાર ન પડે તે માટે તમે રાત દહાડો એક કરી છે ત્યારે બીજી બાજુએ ધર્મ સંબંધમાં તમે તદન બેદરકાર છે. તમારા છોકરા નિશાળમાં જઈને જ એ શબ્દો ગોખે છે કે –
ઓ ઈશ્વર! તું એક છે સર તે સંસાર!
પૃથિવી, પાણી, પર્વતે તે કીધાં તૈયાર !” જૈનધર્મ જે ભૂમિકા ઉપર ઉભા છે તે ભૂમિકાનું-નિષમ, આ શબ્દો વડે સત્યાનાશ નીકળી જાય છે પરંતુ તેની તમોને જરા પણ દરકાર નથી. હવે બીજી બાજુએ મુસલમાનોને દાખલે લે. મુસલમાનો ધર્મ એવો છે કે તેઓ ઈશ્વરને કેઈના માબાપ માનતા નથી. ઈશ્વર મનુષ્યને માતાપિતા છે એવું તેઓ કબુલ રાખતા નથી. તેમના છોકરાઓમાં એથી ઉલટા સરકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com