________________
આનંદ-સુધોધુ.
(૧૦૭)
શ્રેષાબિત ૧ છે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા! આજની દુનિયાની રીત “પુરી એક અંધેરીમાં ગંડુરાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા” એ પ્રમાણેની જ છે! એક બાજુએ તમે બાળકને દહેરે એકલો છે, અને બીજી બાજુએ તેને જ તમે “એ ઈશ્વર તું
એકજ છે !” એમ ગોખા છે! એક બાજુએ બાળકને તમે સામાયિક કરવાનું બતાવે છે. • અને બીજી બાજુએ તેને નાટકસીનેમા જેવાને પણ તેડી જાઓ છે! ઉપાશ્રયમાં સાધુમહારાજનું
વ્યાખ્યાન હેય તે તેને ત્યાં પણ લઈ જાઓ છે અને બીજે દિવસે જેનધર્મના સિદ્ધાંતેના મૂળભૂત તત્વોનું ખૂન કરવા માટે તૈયાર થયેલાઓ તરફથી કરાતી “મહાવીર જયંતીની સભા થાય તે ત્યાં પણ તેને લઈ જાઓ છે! આ બધાને અર્થ એટલેજ છે કે તમે તમારી જવાબદારી એટલે શું ચીજ છે તેજ સમજતા નથી અથવા સમજવા માગતા નથી. આ બેદરકારી હવે લાંબે સમય નિભાવવાની નથી. તમારી ઉંઘ હવે ઉડવી જ જોઈએ અને તમારે તમારી ફરજ સંભાળવી જ જોઈએ. આત્મકલ્યાણની જ્યાં વાત આવે છે કે ત્યાં તમે ઢીલાઢ બની જાઓ છે. કેટલીક વાર તમારા બાળકે નિશાળેથી ઘેર રહી પડે છે તે તમે તેની સર્ણ ખબર લઈ નાખવામાં પણ ચૂકતા નથી પરંતુ એજ બાળક જે નિયમિત સામાયિક ન કરે તે તેને તમે સુધારવાની તમારી ફરજ માનતા નથી! ઘણીવાર “હશે, બાળક છે” એમ કહીને બાળકમાં કુસંસ્કારો પડવા દેવામાં આવે છે એ ટેવ પણ તમારે સુધારવી જ પડશે. નાનપણથી જ સંસ્કાર પાડે. “બાળક છે!” એમ કહીને બાળકના રાષ ચાલવા દેવા
એ હવે પાલવે તેમ નથી. બાળકની ઉંમરને સંબંધ * શિક્ષણ સાથે છે પરંતુ સંપૂર્ણ રીતે ઉંમરને સંબંધ વર્તન સાથે નથી જાપાંચ વરસને છોકરા
હોય તે પણ ચરી ખરાબ છે એમ જાણીને એ ચોરી કરે છે! સાઠ વરસને ડોસો પણ ચેરી ખરાબ છે એ જાણવા છતાં ચોરી કરે છે. જેનેના છોકરાને આ સાધુના વસ્ત્રોની પવિત્રતા સહેજ સમજાય છે. તે સાધુને “મહારાજ” કહીને વંદન કરે છે ત્યારે મિથ્યાત્વના છેવર્ષના બહાને પણું સાપુની પવિત્રતાને લેશમાત્રએ ખ્યાલ હોતું નથી ! અથાત્ નાના બાળકોને પણ સંસ્કાર નાનપણથી જ પાડવાની જરૂર છે. આ સંબંધમાં એક ચાર અને તેની માતાનું ઉદાહરણ બાહુ જાણીતું છે. એક ચાર હતું તે ચોરી કરવા ગયે. ચોરી કરતાં મારામારી થઈ અને તેમાં ઘરવાળે મરી ગયો. ચાર પકડાતાં ચેરને ફાંસીની સજા થઈ. સજાને જ્યારે અમલ થવાને વખત આવ્યો ત્યારે રાજાએ તેને પૂછયું કે “શું તારે કોઈને મળવું છે?” છોકરાએ જવાબ આપે છે હા! મારી માતાને મળવું છે. ચારની અંતિમ ઈચ્છા સંપૂર્ણ કરવાના હેતુથી રાજાએ ચારની માતાને ત્યાં હાજર કરી. પેલા ચારે એ દરમિયાન એક છરી મેળવી રાખી હતી. જેવી પેલી ચારની માતા ચારને મળવા આવે છે તે જ ર આગળ ધપે અને તેણે એક ઘાએ માતાના બંને સ્તને કાપી નાખીને તેને તેના શરીરથી જુદા પાડી દીધાં! છે તે તમારે ન્યાયે ન્યાય કર્યો છે ! ચેરે માતાના સ્તન કાપી નાખ્યાં તેથી બધે હાહાકાર
થઈ રહ્યો ! રાજાએ પિતા શેરને પૂછયું “અલ્યા! મરતાં મરતાં પણ આ અપકાર્ય કરવાનું તને સગયું કે?” ચેર જવાબ આપે મહારાજ! મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com