________________
સુધાદિ ૧ તું.
આન-સુધાસિંધુ
(૧૮૦) စိစစ စွဝဝဝဝဝဝဝဝ၁ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဇ္ဇ ၀ စီ
ક8ઠ્ઠ કર્મ સંગ્રામ ફૂટકા
કoes 000૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8 oo છ ગુણસ્થાનકે શાના વિચારે છે ?
શાસકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથમાં તેઓશ્રીમાનું જણાવે છે કે દરેક જીવની ફરજ છે કે તેણે આ ભવ કરે છે તે જાણવું જોઈએ. ભવનું સ્વરૂપ તેણે વિચારવું જોઈએ અને ભવમાં ભયંકરતા રહેલી છે કે સુખનો મીઠો આસ્વાદ રહે છે તે તેણે જેવું જોઈએ. શાસ્ત્રષ્ટિએ જે કઈ આ ભવને જાણવાને યત્ન કરે છે તે એમ સમજી શકે કે આ ભવ એ એક મહાભયાનક પર્વત છે. આ ભવરૂપી પર્વતનું ઉલ્લંઘન કરવાની દરેક આત્માની ફરજ છે પરંતુ એ ભવરૂપી મહાગિરિરાજનું ઉલંઘન ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આત્મા છાગુણસ્થાનકે આવી પહોંચે છે. જ્યાં સુધી આત્મા છઠ્ઠા ગુણસ્થાનકે આવી શક્તા નથી ત્યાં સુધી તેણે ભવરૂપી ભયાનક પર્વતનું ઉ૯લંઘન કર્યું છે એમ ગણી શકાતું નથી. જીવ જ્યારે છઠ્ઠ ગુણસ્થાનકે આવે છે ત્યારે તે લૈકિક પદાર્થોમાં રાચી શકે એવી દશામાં હેતું નથી. અનાદિકાળથી લેકે જે સંજ્ઞા રાખી છે તે સંજ્ઞામાં તેવા આત્માને રાચવાપણું રહેતું નથી અને પિગલિક વસ્તુઓથી રાચવાના સ્વભાવનો આત્મા ત્યાગ કરી દે છે, પરંતુ તે છતાં એવા મુનિને પણ મન અને વિચાર છેડી શકતા નથી. ગયા વ્યાખ્યાનમાં આપણે એ વાત નક્કી કરી છે કે મનને અંત તે છેક તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે આવે છે અને જે મુનિ છઠ્ઠ ગુણસ્થાનકે પહોંચે છે તેવાને મન અને વિચારો તે કાયમજ હોય છે, ત્યારે જે ગુણસ્થાનકે પહેલો મુનિ કઈ વસ્તુમાં તલ્લીન હોય છે અને દેશી બાબતના વિચારો કરે છે તે તપાસીએ.
તેરમા ગુણસ્થાનકની સ્થિતિ, મન એ એવી વસ્તુ છે કે તે એક પળ પણ નવરૂ બેસી
શકતું નથી. તેને અનુકૂળ પદાર્થો આપશે તે તે તેના વિચાર કરશે અને જે પ્રતિકૂળ પદાર્થો આપશો તે તે તેના વિચારોમાં પણ મશગુલ બની રહેશે પરંતુ મન નવરું રહી શકે એવું નથી. મનનીય પદાર્થોનું મનન ન હોય તે મન રહી શકતું જ નથી. તે સદા સર્વદા મનનીય પદાર્થોનું મનન કર્યા જ કરે છે. જગતમાં જ્ઞાન નામને પદાર્થ છે તે સેય ઉપર અવલંબે છે. રેય એટલે જાણવા ગ્ય વસ્તુઓ આ જગતમાં છે અને તે વસ્તુઓ જાણવામાં આત્માની પ્રવૃત્તિ છે તેથી જ જ્ઞાન નામના પદાર્થને સંસારમાં અવકાશ છે. જે શેય પદાર્થોની જ આ સંસારમાં હસ્તિ ન હતી તે પછી આત્માની શું જાણવામાં પ્રવૃત્તિ હેત વારું? રેય પદાર્થોની ગેરહાજરીમાં આત્માની કાંઈ જાણવાની પ્રવૃત્તિ પણ ન હતા અને તેને લીધે સંસારમાં જ્ઞાનનું પણ અસ્તિત્વ ન હેત. જેમ જ્ઞાનને આધાર અથવા જ્ઞાનને અવકાશ યા પદાર્થો ઉપર રહેલ છે તે જ પ્રમાણે મનને આધાર મનનોગ્ય વસ્તુઓ ઉપર રહેલો છે. ય પદાર્થો ન હેત તે જ્ઞાન ન હેત, તેજ પ્રમાણે મનન એજ્ય પદાર્થો ન હેત તે મન પણ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com