________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫૩)
hhhhhhhhhhhhhhbh@h
પ્રશસ્તાપ્રશસ્ત રાગદ્વેષ KARGOOGHOOGO
સુધાબિંદુ ૧
“મુનિ”નું સ્વરૂપ.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીવાના કલ્યાણને માટે જ્ઞાનસાર પ્રકરણ નામનેા ગ્રંથ રચતા થકા ઉપાધ્યાયજી મહારાજ ! સંસાર, પતની માફક કેવા કઠોર છે, સંસાર કેવા ભયાનક છે, સૌંસારરૂપી પ`તનું ઉલ્લઘન કયાં થાય છે, જે સ્થાનથી સ`સારરૂપી પર્વતનું ઉલ્લ’ઘન કરી શકાય છે, એ સ્થાન વર્તમાન મનુષ્ચાના સ્થાનથી કેટલું દૂર છે, એ સ્થાન ઉપર આવેલા મનુષ્ય કયા નામથી એળખાય છે, તે મનુષ્ય કઈ સ્થિતિમાં રહેલા હાય, કયા પ્રકારની સ્થિતિ આવા માનવીને સ્પર્શી પણ કરી શકતી નથી; આ સઘળા પ્રશ્નોનું સુંદર વિવરણ કર્યુ. છે. ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે ભવરૂપી મહા કઠણુ એવા પતને જે સ્થાનકેથી એળગી શકાય છે, તે સ્થાનનું નામ છે?' ગુણુસ્થાનક છે. જે આત્મા છઠ્ઠા ગુણસ્થાનકે પહેાંચલે છે, તે આત્મા ભવરૂપી પર્યંતને ઉલ્લધી એટલે આળગી ગએલા છે વિગેરે વસ્તુનું સ્વરૂપ જણાવતાં ફરમાવે છે કે—
આવી રીતે જે આત્મા છઠ્ઠું ગુરુસ્થાનક ધારણ કરે છે તે આત્મા ભવરૂપી પવ તને ઉલ‘ધી ગએલા ગણાય છે અને તેવા મનુષ્ય એ “મુનિ” કહેવાય છે. મુનિનું સ્વરૂપ કેવું છે તે પ્રશ્ન ખાસ રહસ્યપૂર્ણ અને સમજવા જેવા છે, મુનિનું વ`ન લેાકેાત્તર એટલે લેાકેાથી શ્રેષ્ઠ હાય છે.
સસારના પદાર્થો ઉપરના રાગ.
જે વ્યક્તિનુ' વન લેાકેાથી શ્રેષ્ઠ છે, એવું ઝેનષ્ટિએ નક્કી થાય અને જે છટ્ઠા ગુણસ્થાનકે હેાય છે, તે વ્યક્તિને “મુનિ” જાણવા યુક્ત છે, એમ શાસ્ત્ર કહે છે. ઉપાધ્યાયજી મહારાજ આગળ ચાલતાં જણાવે છે કે ભવ અથવા સંસાર એ મહાભયંકર પ`ત છે, એ વાત સર્વથા સત્ય છે, પરંતુ આત્માએ તેને આવે! ભયાનક પર્વત સમજવે શી રીતે એ વિચારવાની જરૂર છે. મનુષ્ય રાગી હાય, સ ́સારની જ'જાળાથી પીડાએલે હાય, તેા પણ તે માતને ઈચ્છતા નથી; માત આંખ સામે આવીને ઉલ્સ' રહે છે, કે દરેકને સ'સારના પદાર્થો પ્રિય લાગે છે અને તેના ત્યાગ કરવે એ તેને બહુજ મુશ્કેલ માલમ પડે છે. મનુષ્ય સા ના થઈને પછી મરણ પામવાની અણી ઉપર આવે, કિવા યાવત ક્રેડપૂર્વ (એક જાતનેા કાળમાપક શબ્દ) સુધી જીવતા રહી, પછી મરવાની અણી ઉપર આવે, તે પણ જે પદાર્થાંથી ભવ વધે છે, તેવાજ પદાર્થોં તરફ આત્માની અભિરૂચિ કાયમ રહે છે. કાર્યપણુ આત્મા આ જગતમાં એવા નથી કે જે પેતે પાંચ વર્ષ વહેલે મરી જવાને માટે તૈયાર હાય, અથવા પેાતે મેળવેલી સ'પત્તિમાંથી કાંઇ છેાડી જવાને તૈયાર હાય ! કલ્પનાની ગમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com