________________
આન’દ-સુંધાસિ ુ.
(૧૬૫)
સુધાબિંદુ ૧ જી.
પેટ ભરીને પુરૂ* ચાંપતા પણ નથી !” વધારે ખાશેા ત કહેશે કે “જોઇ લ્યા, છપ્પનીયામાંથી આબ્યા છે તે તપેલુ' સાફ કરી ગયા!” દુનિયાની આ દશા છે! હવે કહા કે દુનાએ કર્યો. ગુણુ દુષિત નથી મનાવ્યા ?
માધ્યસ્થવૃત્તિ કેવી હોઇ શકે ?
સામાન્ય જગતના સ્વભાવજ એવા છે કે એક પણ સદ્ગુણુને તેણે સદ્ગુણુ તરીકે રહેવાજ દીધા નથી. આવા સ્વભાવવાળા માણસા દુ ના પ્રત્યે ધારણ કરવામાં આવતી ઉપેક્ષાવૃત્તિને માધ્યસ્થપણાને પણ બાયલાપણું કહીને નિ ંદે છે. હવે ભગવાન શ્રીમહાવીરદેવે પેાતાના શિષ્યાને ગે શાળાના પ્રસંગમાં મૂળા રહેવાનું એટલે માધ્યસ્થપણું રાખવાનું કેમ કહ્યું છે. તેના મેળ તમેાને સમજાશે. કંઈને દેડકા કરડી જાય, કરડીને દેડકા દૂર બેઠા હોય, એટલામાં સામેથી સાપ ધીમે ધીમે દેડકા તર ધસી આવતા હાય; એવા પ્રસ ંગેામાં” થવા દો, દેડકાનુ જે થવાનું હશે તે થશે; મારે એમાં શી પીડા છે, મે' દેડકાને થાડુંજ અહીં બેસી રહેવાનું કહ્યું છે!” એવા વિચાર કરીને દેડકાને ઢાંકી ન મૂકવા અથવા સાપને આવતા ન અટકાવવેા, એનું નામ માધ્યસ્થવ્રુત્તિ નથી, પરંતુ પાપીની દયા ખાવી અને તેને સુધારવાનું જો આપણા હાથથી બહારની વાત હાય તેના પરત્વેની દયાની લાગણીપૂર્વક તટસ્થ રહેવું એ માધ્યસ્થવૃત્તિ છે. ભગવાન મહાવીરદેવના સ ંદેશાનુ પણ આજ હુાઈ હતું. ગૈાશાળા સુધરી શકે એવા ન હતા, તેની દુનતામાં એક અંશ પણ આ ન હતા, તેથીજ તેમના તરફની દયાપૂર્વક મધ્યસ્થવૃત્તિ રાખવી એજ ભગવાને પેાતાના શિષ્યેાને આપેલા સદેશાનું હાર્દ –મ હતું.
માધ્યસ્થભાવનાના ખોટા અથ ન કરી.
અહીં તમાને એક બીજી ચેતવણી આપવાની છે તે યાદ રાખો ! માધ્યસ્થભાવનાના પેટા અર્થ કરવાના નથી. છેકરા જિનબિંબ પૂજવાની ના પાડતા હાય કે; “હવે એ પત્થરના ઢીંગલાની શી પૂજા કરવી હતી !” તે એવા સ ંચેગેામાં તટસ્થ રહેવુ' અને છેકરાને તેને માગે પ્રવવા દેવા, એ માધ્યસ્થભાવના નથીજ ! તેને તેા તમારે સુધારવાજ રહ્યો. એજ પ્રમાણે જે કે, ગુરુ અને ધર્મની નિંનંદા કરતા હાય તેમને પણ તમારે પ'પાળવાના નથીજ. એવા પ્રસગોમાં તા તમારી ફરજ એવડી થાય છે. અજ્ઞાની આત્માએ પાખડીએની મેહજાળમાં ન ફસાય તેટલા માટે તમારે સત્યને પ્રકાશ કરવા અને અજ્ઞાનીઓના શુભની ભાવના રાખી તેમના દ્વારા શાસન પર થતા આક્રમણેાને તમારે ધસંરક્ષવૃત્તિપૂર્ણાંક સામના કરવા, અન્યથા નહિ ! માધ્યસ્થવૃત્તિના અથ એજ છે કે દુનથી દૂર રહેા !
દયા અને તેના બે પ્રકાર.
દયાના બે પ્રકાર છે ભાવદયા અને દ્રવ્યદયા. જ્યાં ઉપેક્ષા. વૃત્તિ રાખવાની છે ત્યાં દ્રવ્યયા હસ્તીમાં નથી હેાતી પર ંતુ ત્યાં ભાવદયા રાખવાની છે. ભાવદયા રાખીને પાપીનું શુભ ઇચ્છીને તેનાથી દૂર રહેવામાં માધ્યસ્થવૃત્તિના સાક્ષાત્કાર વિદ્યમાન છે. આ સઘળુ વિસ્તારપૂર્વક એટલા માટે કહેવાની જરૂર પડે છે કે તમે પ્રશસ્તદ્વેષ માનીને કાઇ. વ્યક્તિ ઉપર દ્વેષ રાખતા બની જાએ નહિ ! પ્રશસ્તદ્વેષનું મેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com