________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૦)
સુધાબિંદુ ૧ લું. વિરોધી વર્ગે શાસન પર આ પ્રમાણે અનેક આક્રમણ કર્યા છે એ સઘળે પ્રસંગે જેમના અંતરમાં શાસનની સાચી લાગણી રમી રહી હોય તેમણે પિતાના પૈસા અને વખતને પણ ભેગ આપે છે અને એ રીતે શાસનની સેવા બજાવી છે. તેમણે આપેલે આ ભેગ કઈ દષ્ટિએ આપવામાં આવે છે તે વાત તમારે લક્ષમાં રાખવાની છે. આ સઘળી પ્રવૃત્તિમાં તેમને હેતુ એકજ હતું કે જેનશાસનની રક્ષા.”
નવું કર્યું નથી પરંતુ જુનું સંભાળ્યું છે. પાંચ વર્ષમાં જૈનધર્મમાં સડે નાખવાના
હેતુથી, સાધુઓની સત્તા તેડી પાડવાના ઈરાદાથી અને પોતે મનઘડત રીતે પ્રવર્તાવેલા વિચારોને સમાજ પાસે અપનાવી લેવડાવવાના ઈરાદાપૂર્વક આ પક્ષે ધૂળ માફક પિસે વેર્યો હતે. આ પ્રસંગે જે શાસનરસિકે હાથ જોડીને બેસી રહ્યા હતા તે શું થાત તેને વિચાર કરે. પહેલું તે એ બન્યું હતું કે જેનામાં પૂરતા સંસ્કારો અને જ્ઞાન નથી અથવા જેઓ વ્યાખ્યાન સાંભળવા જેવા કાર્યમાં વારંવાર રસ લેતા નથી તેવા બધા સાધમિક બંધુઓ સત્યવિમુખ બની ગયા હોતઅને બીજું જેનેતર આમાં અને આયેતરમાં એવી છાપ પડી હતી કે જેનધર્મ ઠામઠેકાણુ વિનાને ધર્મ છે! ધર્મપ્રિય વગે કરેલા પરિશ્રમથી આ સ્થિતિ આવતી અટકી જવા પામી છે. હવે જે ધર્મપ્રિય વગે કરેલ આ પરિશ્રમ અને ખરચેલું દ્રવ્ય બીજે માર્ગે વપરાયું હોત તે તે કેટલું લાભદાયી હતું તેને વિચાર કરે. આ પૈસા વડે સેંકડો અજેને જેન બનાવી તેમના આત્માનું કલ્યાણ કરી શકાયું હેત; આમ થાત તે નિઃસંશય તે સારી વાત હતી પરંતુ તેમ ન થતાં ખરચાએલા દ્રવ્યથી અને વપરાએલા પરિશ્રમથી પણ જે કાર્ય નિષ્પન્ન થયું છે તે અત્યંત લાભદાયી તે છેજ તમે નવું કાંઈપણ કરી શક્યા નથી તેનું કારણ જુએ તે વિરોધી ની સઘળી પ્રવૃત્તિઓ જ છે.
શાસન સામે ભયંકર હમલો, ધમીવર્ગના દ્રવ્યવ્યયથી બીજું દેખીતું ફળ નથી આવ્યું
એ વાત સાચી છે પરંતુ તેને સઘળે ફલિતાર્થ એ જ થયે છે કે આપણે નવું રાજય જીતી શક્યા નથી, પરંતુ આપણે એક ઇંચ જેટલી પણ જમીન બઈ નાખી નથી. અધમીઓની સઘળી દુષ્ટ પ્રવૃત્તિઓના પ્રતિકારમાં ધમીંવગે જે કાંઈ ખર્ચ અને શક્તિને વ્યય કર્યો છે તે સઘળામાં કઈ બુદ્ધિ પ્રધાનપદે રહી છે તેને વિચાર કરે. એ સઘળામાં ભૂમિકારૂપે શાસનરક્ષાની બુદ્ધિજ રહેલી છે અને એ બુદ્ધિથી યુક્ત એવીજ આપણી પઘળી પ્રવૃત્તિઓ છે. એ પ્રવૃત્તિઓનું ફળ શું આવ્યું છે તે હવે તપાસીએ. શાસનવિરોધી કે જેમની તેમનામાં રહેલા ઘોરતમ અજ્ઞાનને કારણે આપણે દયાજ ખાઈએ છીએ, તેમની પ્રવૃત્તિ શાસનની ભૂમિકા ઉથલાવી પાડવાને માટે ખરેખર મહા ભયંકરજ હતી. સાધુઓ અને સાધુધર્મની સામે તેમણે પૂરેપૂરો પ્રચાર કર્યો હતો અને તેમનું એ પ્રચાર કામ એવું ઉગ્ર હતું કે જેની અસર એવી થવા પામત કે એક પણ સાધુ કે સાધ્વી પિતાનું માનભેર સ્થાન સાચવી
શકીજ ન હેત; આજે હવે એવી સ્થિતિ છે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સઘળાં ધર્મને છે. કલ્યાણ માને છે અને ધર્મને જ હિતકારી માને છે આ શુભ સ્થિતિ શાસનપ્રેમીઓએ ચલાવેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com