________________
આન’દસુધાસિ‘ધુ.
(૧૬૬)
સુધાબિંદુ ૧ લુ’. લક્ષણ છે કે દુ@ા ઉપર ગમે એટલે દ્વેષ રાખા, દુðણા ઉપર દ્વેષ રાખવાનાજ છે પરંતુ દણી ઉપર દ્વેષ રાખવાના નથી ! ી કારૂણ્યભાવની કક્ષામાંથી બહાર નીકળે અને ઉપેક્ષાવૃત્તિમાં જઈ પડે એવે પ્રસંગે પણ તેના ઉપર ભાવક્રયા તા ખરીજ! હવે પ્રશસ્તરાગનું વિચારના પ્રશસ્તરાગ તેજ ચીજ છે કે જેમાં સદ્ગુણ્ણા ઉપર પણ રાગ રાખવાના છે અને સદ્ગુણી ઉપર પણ રાગ રાખવાને છે. છતાં પ્રશસ્તરાગ અને પ્રશસ્તદ્વેષનું એક મુખ્ય લક્ષણ વિચારવાનું છે. જે પ્રશસ્તરાગ અને દ્વેષ નિર્જરા સાથે સબંધ રાખે છે તેજ રાગદ્વેષ પ્રશસ્ત છે બીજા રાગદ્વેષને પ્રશસ્ત સમજશેા નહિ ! સદ્ગુણી અને સદ્ગુણ ઉપર જેટલે અંશે તમે રાગ શખા છે તેટલે અ ંશે તેના સંબંધ નિર્દેશ સાથે છે અને દુર્ગંણુ ઉપર જેટલે અંશે દૂષ રાખેા છે. તેટલે અંશે તેના સબધ પણ નિરા સાથેજ છે. મિથ્યાત્વાદિદા ઉપર જેટલે અંશે દ્વેષ રાખા છે તેટલે અશે તેનેા સબ'ધ નિર્દેશ સાથે છે. પરંતુ દુČણી ઉપર દ્વેષ રાખશે। તેના સંબધ નિર્જરા સાથે નથી.
પ્રાસ્ત રાગ આપેાઆપ ઢળી જાય છે.
આ પ્રશસ્ત રાગદ્વેષના સ્વરૂપા કહ્યા છે. હવે આપણે આપણી મૂળ વાત ઉપર આવવાની જરૂર છે. આપણે આગળ એ વાત સિખ કરી દીધી છે કે રાગ અને દ્વેષ જે પ્રશસ્ત છે તેને ટાળવાને માટે અથવા ખસેડવા માટે બીજા કશાની જરૂર પડતી નથી. પ્રશસ્ત રાગદ્દષને ખસેડવા માટે ભાવના કે ઉપદેશની જરૂર પડતી નથી. શાસ્ત્ર જ્ઞાન ઉપર રાગ રાખવાને કહ્યો છે અને ચારિત્ર તથા ચારિત્રધારી ઉપર પણ રાગ રાખવાને કહ્યો છે, આ રાગ પણ માહનુંજ એક સ્વરૂપ છે; પરંતુ શાસ્ત્રકારોએ તેને પ્રશસ્ત માની લીધેા છે અને એવા રાગને ટાળવાને શાસ્ત્રમાં કાઈ સ્થળે એક લીટી પણુ લખવામાં આવી નથી. શુદ્ધ દેવાદિક ઉપરથી પ્રશસ્તરાગ દૂર કરા એવા એક શબ્દ પણ ક્રાઇસ્થળે લખવામાં આવ્યે નથી. શાસ્ત્રકારોએ આ સંબધમાં એક લીટી પશુ લખી નથી કારણકે શાસનાજ એ આદેશ છે કે દેવ, ગુરુ અને ધર્મમાં જે રાગ છે અને દુષ્કૃત્યામાં જે દ્વેષ છે તે રાગ અને દ્વેષ આપેાઆપજ ટળી જનારા છે. શાસ્ત્રકારાની આ માન્યતા કેવળ સીધી સાદી છે. માણસને રાગ થાય છે, પેટમાં મલ ભરાય ત્યારે તે અશકત બને છે; દાક્તર દરદીને રાગનીજ મલ કાઢવાની દવા આપે છે તે કાંઇ શક્તિ લાવવાની દવા આપતા નથી ! છતાં રાગ મટે છે મલ નીકળી જાય છે એટલે શક્તિ તા આપેાઆપજ આવી જાય છે ! દેવ, ગુરુ, ધર્મ એને અંગે જે રાગ છે તે શગ કનિર્જરા કરાવનારા છે. અને જ્યાં ક્ર નિર્જરા થઈ રહે છે કે આ રાગ આપે!આપ મટી જાય છે. પ્રશસ્ત રાગ દ્વેષ ટાળવા જરૂરી છે એમ જણાવી તેને માટે ઉપદેશ કે બીજા કશાની પણ જરૂરિઆત શાસ્ત્ર બતાવી નથી.
ત્યાગી દેહ એ મેાક્ષની સીડી છે. અપ્રશસ્તમાહ, અપ્રશસ્ત દ્રષ, પૌદ્ગલિક પ્રીતિ એના ઉપર રામમાણુ ઔષધ તે પ્રશસ્ત રાગદ્વેષ છે. જ્યાં રાગદ્વેષાદ્ઘિને હાંકી કાઢે છે કે પ્રશસ્ત રાગદ્વેષ એની મેળેજ ટળી જાય છે. માડુ નાશ પામી શકતા નથી.” એવી દલીલ કરનારાઓ એમ કહે છે કે જેમ
પ્રશસ્ત રાગદ્વેષ આવીને અપ્રશસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com