________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫૯)
સુષાર્થિક ૧ ઇ. સાન અને કુત્સિતજ્ઞાનને ભેદ, રાગ, પ્રશસ્ત હેય છતાં તેમાં બે વરતુ રહેલી છે. ગુણ
ઉપર આપણે રાગ રાખીએ છીએ, તે જ પ્રમાણે છે ગુણના ધારક ઉપર પણ રાગ રાખવાનું છે પરંતુ એ પ્રશસ્ત દ્વેષને પ્રકાર એથી જ છે. પ્રશસ્ત દ્વેષ પણ માત્ર અવગુણ ઉપરજ હોઈ શકે છે, પ્રશસ્તદેવ અવગુણી ઉપર રાખી શકાતે નથી. જે માણસ અવગુણી ઉપર પણ દેવ રાખે છે તેને એ દેવ એ પ્રશત દેશ નથી પરંતુ અપ્રશસ્ત દેવ છે. હવે પ્રશસ્તરાગનો જરા વિચારપૂર્વક વિચાર કરીએ. પ્રશસ્તરાગમાં બે સ્થાન હોય છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, અભ્યાસ, વિનય, વૈયાવચ્ચ એ ગુણે ઉપર જે રાગ છે તે રાગ એ પ્રશસ્તરાગ કહેવાય છે, અને જે આત્મા એ બધા ગુણેને ધારક હોય તે આત્મા ઉપર પણ રાગ રાખવામાં આવતો હોય તેમાં તે પ્રશસ્તરાગ કહેવાય છે. હવે જે સ્થિતિ પ્રશસ્તરાગમાં છે તે જ સ્થિતિ પ્રશસ્તષમાં નથી. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઉપર જે દેવ છે તે પ્રશસ્તષ છે. મિથ્યાત્વ અને દર્શનાવરણયનો ઉદય તથા અજ્ઞાન અને જ્ઞાનાવરણીયને ઉદય એ બંને ભિન્નભિન્ન કામ કરનાર છે. મિથ્યાત્વ એટલે જ અજ્ઞાન છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અજ્ઞાન છે અને એ જ રીતે અજ્ઞાન તેજ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વને આશ્રયે રહેલું જે જ્ઞાન છે તે કુત્સિતજ્ઞાન કહેવાય છે, તે તે પહેલે ગુણઠાણેજ મુખ્યતાએ હેય છે અને જ્ઞાનાવરણીય કમેને ઉદય હોવા છતાં તેને ક્ષોપશમથી જે જ્ઞાન થાય છે અને તે જ્ઞાનની સાથે તે સભ્યત્વચારિત્ર એ ક્ષાયિકાદિ ત્રણે પ્રકારનાં હોય છે, તે પણ એવું જ્ઞાન તે અજ્ઞાનવાળું જ છે ! શુદ્ધ જ્ઞાન અથવા તે જ્ઞાન તે માત્ર તેજ છે કે જેમાં અષ્ટપ્રવચનમાતાના ઉપાદેયપણાને સમાવેશ થએલે છે.
ગુહાને ધિક્કારે ગુન્હેગારને નહિ! અષ્ટ પ્રવચનમાતાના ઉપાદેયપણા વિનાનું જે જ્ઞાન
છે, તે જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મો સર્વથા ન ખપાવવાથી થએલું જ્ઞાન હોઈ એવું જ્ઞાન તે પણ અજ્ઞાનવાળું છે. અર્થાત કે બારમા ગુરુસ્થાનના અંત સુધી ઔદયિક અજ્ઞાન હોય છે. કુત્સિત અજ્ઞાન તે કહેવાય છે કે જે ક્ષાપશમિ હવા છતાં મિથ્યાત્વવાળું હેવાથી અજ્ઞાન છે. કર્મના ઉદયથી જ્ઞાનની જે ન્યૂનતા રહેવા પામે છે તે પણ અજ્ઞાન છે. આ રીતને મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આ દેશે તરફ જે અપ્રીતિ છે, તેને શાસકારોએ પ્રશસ્ત દ્વેષ કહે છે. આ સઘળા દઈ છે અને તે સઘળા દર્શને ઉપર ઠેષ શખ તે જરૂરી છે, પરંતુ દર્શણી ઉપર છેષ રાખવાની જેનશાસન સાફ ના પાડે છે. એ વર્ષથીઓ ઉપર પણ કોઈ પણ માણસ દ્વેષ કરતે ફરે, તે જગતમાં તેની જ સ્થિતિ વિચિત્ર થઈ પડે છે. જગતમાં સમકાતિ મુઠીભર થોડાજ છે અને મિખ્યાત્વીઓ તે સાગરના બુંદેજેટલા અપાર છે. એ સાગરના બુંદે જેટલા વિશાળ મિથ્યાવીઓમાં પણ અજ્ઞાનીઓ અપાર, વિરતિહારી અત્યંત ઓછા અને અવિરતિધારી તે જોઈએ એટલા! હવે આવા બધાજ અવિરતિધારી મિથ્યાત્વારા અને અજ્ઞાનીઓ ઉપર કઈ માણસ ષ કરતે ફરે તે વિચાર કરે કે તે કઈ સ્થિતિએ જઈને ઉ રહે? અર્થાત્ પ્રશસ્તરાગ તેને કહે છે કે સદગુણે અને સદગુણ બંને ઉપર રાગ રાખવે અને પ્રશસ્તદ્વેષ તેનેજ કહો છે કે જેમાં દુર્ગણ અને દુર્ગણ બંને પર દ્વેષ ન રાખતાં માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com