________________
આન‘દ-સુધાસિ‘ધુ.
(૧૪૨ )
સુધાબિંદુ ૧ લું. રૂપજ એક વસ્તુ હોય, યા માત્ર કારણરૂપજ હોય તા તા ઇશ્વરની કદાચ કલ્પના કરવી પડે, પશુ જ્યાં એમ નથી ત્યાં એવી કલ્પના કરીને ઈશ્વરના પવિત્ર નામને કલ"ક શા માટે લગાડવું ? વળી કાયદાના આશ્રય લઇને જે કાર્ય કરવામાં આવે છે તેમાં માણસ ગુન્હેગાર ઠરતા નથી. જેમ એક માણસે ખુન કર્યું: એને પેાલીસે પકડયા: એના ઉપર કેસ ચાલ્યા: અને એને ફ્રાંસીની સજા થઈ. વસ્તુસ્થિતિ એ છે કે આ માણસે ખુન કર્યુ” હતું અને પ્રાણુના સાટે પ્રાણ” એ ન્યાય પ્રમાણે એને ફાંસીની સજા થઇ. હવે બીજી તરફ એ ફાંસીના હુકમનેા અમલ કરનાર જલ્લાદ એ માણુસને ફાંસીએ લટકાવીને મારી નાખે છે. છતાં એ જલ્લાદ ઉપર કેસ કેમ નથી ચાલતા ? એટલાજ માટે કે એણે કોર્ટના હુકમ પ્રમાણે કામ કર્યું હતુ. હવે આ તરફ જો ગેાપાલે ઇશ્વરની પ્રેરણાથી યજ્ઞદત્તને ધેાલ મારી તા પછી, પેલા જલ્લાદની માફ્કજ, એને પણ એ થપ્પડ મારવાનું ફળ શા માટે મળવું જોઇએ ? જો ઇશ્વરની પ્રેરણાથીજ એ કાર્ય થયું હાય તા એમાં ફળ મેળવવાનું રહેજ નહિ ! છતાં એને ફળ મળેજ છે એ વાતને કોઇનાથી પણ ઇન્કાર થઇ શકે એમ નથી. એટલે–ઉલટું ઇશ્વરને ક માનવામાં તેા સ`સારની વ્યવસ્થા જળવાવાના બદલે ઉલટી ગડબડજ પેદા થાય છે. કારણ કે ઇશ્વરને કર્યાં માનનાર દરેકે માનવું પડશે કે જીત્ર જે કંઇ સારૂ ખાટું કાર્ય કરતા રહે છે તેની પાછળ ઇશ્વરનેાજ હાથ અને ઇશ્વરનીજ પ્રેરણા રહેલી છે, અને એ ઇશ્વરની પ્રેરણા પ્રમાણે કામ કરનાર પાતે શા માટે દુ:ખી થાય? અથવા એને શા માટે પેાતાના દુનીયાની દષ્ટિએ અપકૃત્યરૂપ દેખાતા કાર્યાંનું ફળ મળવું જોઇએ ? આ પ્રમાણેજ–એક કસાઇ બકરીને મારે છે; એક માણસ ચારી કરે છે; એક વ્યભિચાર કરે છે: ભલા શુ' આ બધાની પાછળ ઇશ્વરની મરજી રહેલી છે? અને જો નથી તે! તેા પછી બીજાની પાછળ છેએમ પણ કેમ કહેવાય ? સારામાં ઇશ્વર અને ખરાબમાં કેાઈ નહિ એ તે પેલા “ખાર હાથના ચીભડા અને તેર હાથના બીજ” જેવી વાત થઇ. ક્રિયા એ ક્રિયાજ છે. અગર એક ક્રિયા પાછળ ઈશ્વરના હાથ હાય તા દરેકની પાછળ એ ઢાવા જોઇએ અગર એક પાછળ નથી તેા કાઇની પાછળ નથી, અને સસારની સારી વ્યવસ્થાને વિચાર કરતાં એમાં એવી કાઇ કર્તા ઇશ્વર નામની વ્યકિત માનવાની જરૂરજ રહેતી નથી. વળી જે ઇશ્વર રાતદિવસ એક બીજા વેાના હીસાબ રાખવામાંજ ભરશુદ્ધ હોય એ ઇશ્વરમાં આદશ' જેવુ' છેજ શું? કે જે મેળવવા માટે ઈશ્વરની ઉપાસના કરાય! એટલે એવા પ્રકારના ઇશ્વર માનવા એના કરતાં તે ઇશ્વર ન માનવે એજ સારૂ' છે! એવા ઇશ્વર માનવાથી શું વળવાનું હતું?
પરસ્પરના બદલા. આ તેા થઇ ઇશ્વરને ક માનવાની વાત! હવે જરા પરસ્પર બદલાના સિદ્ધાંત વિચારીએ સામાન્ય જનતાની માન્યતા એવી છે કે જો આપણે એક જીવને આ ભવમાં હેરાન કરીએ તે ખીજા (ગમે તે) ભવમાં એજ જીવ આપણે એને જે દુઃખ આપ્યુ. હાય છે તેને ખદલા લે છે. આ વસ્તુ એક માન્યતા માત્રજ છે અને જો માન્યતા તરીકેજ માત્ર એમ કહેવામાં આવે તે તે જુદી વાત છે. બાકી સિદ્ધાંતની બારીક દૃષ્ટિએ તે એ વાત પણ ઉપર ઉપરની કલ્પના માત્રજ છે. એમાં કોઇ પણ પ્રકારને આધ્યાત્મિક સિદ્ધાંત નથી રહ્યો. અગર પરસ્પરના સિદ્ધાંતનેજ વળગી રહીએ અને એના આધારેજ જગતના સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com