________________
માનંદ-સુધાસિંધુ.
( ૧૪૧ )
સુધાબિંદુ ૧ લું. આવે તે તે સિદ્ધાંત કદી પણ સ્થિર થઇ શકતા નથી. એટલે ઇશ્વરના કર્તાપણાના વિચાર પણ આવે ઉપર ચાટીયા દૃષ્ટાંતા ઉપરથીજ ન કરતાં સાવ સ્વતંત્ર રીતે અને કેવળ તાત્વિક દૃષ્ટિથીજ કરવા જોઇએ.
ઈશ્વરને કર્તા તરીકે માનનારાએ પણ એ વાતને તે સ્વીકાર કરેજ છે કે ઇશ્વર કોઈપણ જીવને પેાતાને ગમે તેવું ફળ નથી આપતે પણ જેવા પ્રકારનું કર્મ એ જીવે કયુ હાય તેવા પ્રકારનું ફળ તેને આપે છે. જીવ કમ પેાતાની મેળેજ કરે છે એ વાત તે આપણે જેમ માનીએ છીએ તેવીજ રીતે એ લેાકેા પણ માને છે. હવે માત્ર વિચારવાનું એજ રહે છે કે એ કનુ ફળ આપવા માટે ઇશ્વર જેવી દલાલી કરનાર વ્યક્તિની જરૂર ખરી કે કેમ ? સૌથી પહેલાં એ જાણવું જોઇએ કે-જીવ જે કર્મ બાંધે છે અને એ કનુ એ જે ફળ મેળવે છે એ ફળ આપવામાં ખીજા જીવે ભાગ ભજવે છે. એટલે કે એક જીવ પેાતાના કરેલા સારા અથવા ખરામ કદનું ફળ બીજા વેાના આધારેજ મેળવે છે. કદાચ ઉપલક ષ્ટિથી આ વિચાર અધુરા લાગે ખરા, છતાં ખારીક દૃષ્ટિએ વિચાર કરતાં આ વાત ખીલકુલ સાચી લાગે છે. સમજો કેએક માણુસે એક કર્મ કર્યું હવે એ કનુંજ ફળ એવું આવે છે કે દેવદત્તે એ માણસના પુત્ર તરીકે જન્મ લેવા, અને સમજો કે દેવદત્તે એ માણુસના પુત્ર તરીકે પોતાના ખીજા ભવમાં જન્મ પશુ લીધાજ. હવે આ વસ્તુને આટલા પુરતેાજ વિચાર કરીએ અને કહીએ કે ઈશ્વરે વચમાં પડીને દેવદત્તને એ માણસના પુત્ર તરીકે ઉત્પન્ન કર્યાં તે ઇશ્વરને-પેલા ગુન્હાની સજા કરનાર ન્યાયાધીશની માફક-કર્તા માનવામાં મન લલચાય ખરૂ, પણ આજ પ્રશ્નની ઢાલની બીજી ખાજુ તપાસશેા તે। બધી વસ્તુ આપે।આપ સમજાઇ જશે અને કર્તા તરીકે ઇશ્વર જેવી વસ્તુની કલ્પના પણ નહિ કરવી પડે. એ વસ્તુ ચ્યા છે:-જેમ પેલા માણસે દેવદત્ત એના પુત્ર તરીકે ઉત્પન્ન થાય એવા પ્રકારનું કર્યું કર્યું હતું તેવી રીતે દેવદત્તે પણ કોઇ એવું કર્મ કર્યું હતું કે નિહ કે જેના ફળરૂપે એને પેલા માજીસના પુત્ર તરીકે ઉત્પન્ન થવું પડયું? આ આખાય પ્રશ્નની ખરી જડ મહિંજ રહેલી છે. જો દેવદત્ત એવા પ્રકારનુ કાઈ કર્મ કર્યું જ ન હતું તે તે એ કર્તા ઈશ્વરને શું અધિકાર હતા કે કાઇપણ જાતના દેવદત્તના કર્મ વગરજ એને પેલા માણુસના પુત્ર તરીકે ઉત્પન્ન કરે, અને જો દેવદત્તે એવું કર્યું કર્યું જ હતું કે જેના ફળરૂપે એ પેલા માણુસના પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. તેા પછી ઈશ્વરની વચમાં જરૂરજ શી રહી, એક એકના પિતા તરીકેનુ' કર્મ કર્યું અને ખીજાએ એના પુત્ર તરીકે ઉત્પન્ન થવાનું કરૂં કર્યું. ખસ ખતમ: વાત આપાઆપ પતી ગઇ અને કામ પણ આપે।માપ થઇ ગયુ. હવે ખાકી કયુ કાર્ય રહ્યું કે જે માટે ઇશ્વરને નિરથ ક વચમાં નાખવાની કલ્પના કરવી? જે કાય નુ ફળ કર્તાને આપેાઆપજ પેલા અગ્નિ ઉપર પડેલા પગની મા, મળી જતું હોય ત્યાં સજા કરનાર ન્યાયાધીશની કલ્પના કેટલી બધી પાયા વગરની અને હાસ્યાસ્પદ છે!
આજ વસ્તુના સમર્થનમાં આપણે અનેક દષ્ટાંતા અને દલીલે। આપી સૌંસારની દરેક વસ્તુએ અમુક અંશે કાર્ય રૂપ હોય છે અને અમુક અંશે અને માટલાજ માટે સ ંસારના કોઇ કર્તા નથી અને સસાર અનાદિના છે.
શકીએ એમ છેકારણરૂપ ાય છે, અગર કેવળ કાર્ય -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com