________________
ચ્યાનંદસુધાસિ’ધુ.
(૧૨૬) સુધાબિંદુ ૧ યું. સિદ્ધાંત વિરૂદ્ધનીજ વાતની પ્રરૂપણા થતી હેય તેા એ વાકય કેવળ વાકયરચનાની દૃષ્ટિએ કે વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ ગમે તેટલુ' નિર્દેોંષ હાય છતાં એ હુળાતુળ સમાન છે. અહિંયા એવુ શું છે તે જુએ. અહિંયા કેવળ કર્તા તરીકે ળન અને ક્રિયાપદ તરીકે મતિ એ એજ પહેાને લઇને મવન્તિ કાળિન: શ્મિન એટલે કે જેમાં પ્રાણીએ થાય (અને) છે એવી વ્યુત્પત્તિ કરવામાં આવે તે તે શાસ્રકારના મુખ્ય સિદ્ધાંતની વિરૂદ્ધજ પ્રરૂપણા થાય છે, કારણકે ઉપર પ્રમાણે પ્રાણીએ થાય છે જેમાં એવી વ્યુત્પત્તિ કરવા જતાં એ વાત માની લેવાય છે કે જીવ ઉત્પન્ન થાય છે અને એ માન્યતા કેવળ જૈનશાસ્ત્રકારનેજ નહિ. કિન્તુ તમામ આસ્તિક દર્શોનકારાને અસ્વીકાર્ય છે, કારણકે જૈત, વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય ઇત્યાદિ કોઇપણ આસ્તિક દનકારા જીવની ઉત્પત્તિને માનતાજ નથી. દરેકે જીવને અનાદિ માન્ય છે. હવે જે વસ્તુ અનાદિ હાય તે ઉત્પન્ન થાય છે એમ કેમ કહી શકાય ? યા તેા ઉત્પન્ન થતી હોય યા તે અનાદિ હાય ! પશુ અને વાત એક સાથે તેા નજ બની શકે ને ? એક અનાદિ અને બીજી' આદિવાળું એ એ મીયા મહાદેવની જોડીને કદી પણ મેળ ખાય ખરેશ કે ? એટલે ઉપર પ્રમાણેનું મંત્રાતિન: વિશેષણ કાઢી નાખવામાં સિદ્ધાંત વિરૂદ્ધ પ્રરૂપણાની મહાન્ આપત્તિ આવી પડે છે! એ આપત્તિ દૂર કરવા માટે એ વિશેષણની અનિવાર્ય આવશ્યકતા છે. મહાનુભાવા હવે તમે બરાબર સમજી શકયા હશે! કે ઉપર પ્રમાણે જે મર્ચે શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવી છે તે ખરાખર અને દ્વેષમુકત છે. હવે સાથે સાથે એટલું પણ તણી ચા કે એ વિશેષણાત્મક પદના અહિં’કેબી રીતે ઉપયોગ કરવામાં આવ્યા છે. તમે બધાય એ વાત તા જાણતા હશેાજ કે બધાય સત્તાવાચક ક્રિયાપદો અકર્મ ક ટાય છે. હવે યાં એવા સત્તાવાચક્ર ક્રિયાપદે કેવળ અમુક અસ્તિત્વનેજ બતાવવા માટે વાપરવામાં આવ્યા હોય છે ત્યાં તે બીજા કશા પદની જરૂરત નથી પણ જ્યાં કેવળ સત્તાવાચકજ ન હેાયત્યાં એ વાકયનો પૂર્ણ અર્થ સમજવા માટે કર્તા અને ક્રિયાપદ ઉપરાંત બીજા પદો વાપરવાજ પડે છે. આ પ્રમાણે વાપરવામાં આવતા પદોને ક્રિયા પૂરક તરીકે વ્યાકરણમાં ઓળખાવવામાં આવેલ છે અને આવા ક્રિયાપૂરક તરીકે નામ યાવિશેષણનેાજ ઉપયોગ કરવામાં આવે છે. અહિં પણ ર્મવત્તિનઃ એ પદના કેવળ વિશેષણ તરીકે ઉપયોગ કરવામાં નથી આવ્યે પણ એનું મુખ્ય કામ અહિં મન્તિ ક્રિયાપદના ક્રિયાપૂરક તરીકેનુ' છે, સાથે સાથે એ પણ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યાં જ્યાં આવા ક્રિય પૂરકવાળા વાકયા બતાવવામાં આવે છે ત્યાં ત્યાં ક્રિયાપૂરક તરીકે વાપરવામાં આવેલ શબ્દજ આખાય વાકયના વિધેય તરીકેનું કામ કરે છે. આ માટે એક સામાન્ય દાખલા :-કઇ માણસ બેલ્યે કે-નેમિનાથ બાળ બ્રહ્મચારી હતા. હવે અહીં આખા વાકયનું વિધેય શું છે? બાળ બ્રહ્મચારી ! કારણ કે એ વાકય ખેલનાર માલુસના ઉદ્દેશ એ તા નથીજ કે નેમિનાથ હતા. યાને નેમિનાથ નામના કાઈ મહાપુરુષ થઇ ગયા, પણ એને મુખ્ય ઉદ્દેશ એજ હતા કે નેમિનાથ નામના મહાપુરુષ ખાલબ્રહ્મચારી હતા. એ વાકયના ઉપયોગ કરવાના એને આશય એજ મતાવવાના છે કે તેઓ ખાલબ્રહ્મચારી હતા. એજ પ્રમાણે અહિં પણ માળના મન્તિ એમ નહિ પણ કાળિનઃ કર્મવશવતિનઃ મન્તિ એમ કરવાથી “પ્રાણીએ બને છે જેમાં” એવા અતિષ્ટ અર્થ ન કરતાં “જેમાં પ્રાણીઓ કને
વસ્તુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com