________________
આનંદ-સુધાસિંધુ.
(૯૮).
સુધાબિંદુ ૧ લું. કરવાનો–એમનું વચન શ્રવણું કરવાનો શુભ યોગ છે. છતાં તમે ઢીલા પડી જાએ દો, અને એ તા મજબુતજ ૨ર્યું છે. કારણ? કારણ એક જ કે એને પહેલાથી જ એવા પણ છે. કાર મ૯યા છે, એના ઉપર ધર્મને એ પાકે રંગ લાગ્યા છે કે બીજા કોઈ પણ રંગની એના ઉપર અસર થતી નથી, તીર્થોના રક્ષણની અને તીર્થોના ઝગડાઓની વાત આવે છે ત્યાં તમે ઉદાસી માસની માફક છેક છેવાડે જઈને બેસે છે અને વિચાર કરો છો કે એ રાખે તેય શું અને આપણે રાખીયે તોય શું? પણ એમ ન સમજશો કે આમ બોલવાની પાછળ પૂરું પગાર કાર અ તે, લાગણીના પ્રવાહમાંથી ઉભી થેલી સમાધાનવૃત્તિ રહેલી છે. એ તે કેવળ પિતાને ધર્મ તરફના આળસના લીધેજ એમ કહીને પીછે છોડાવવાનો રસ્તો છે. હમણાં તમારા પિતાને જ કેસ હોય જોઈએ? તમે કેવા કટિબદ્ધ થઈને મેદાનમાં ઉતરી પડો છે! વાત એકજ છે કે સાચી લાગણી તમારી પાસે નથી, અને કોઈક વખત કેસ લઢ પણ પડે તે તમે ભાડુતી માણસો દ્વારા કામ કર્યો છે. જ્યારે એ કે તે પોતેજ વકીલ બેરીસ્ટર તરીકે પોતાના ધર્મના રક્ષણ માટે કોર્ટના બારણે ધક્કા ખાય છે. તમારે કેઈન તીર્થો હડપ કરવા નથી. માત્ર પિતાના છે તેનું જ રક્ષણ કરવાનું છે, અને તેમાંય તમારી આ સ્થિતિ છે. જ્યારે તેઓ તે બીજાના-તમારા તીર્થોમાં પણ પિતાનો હક સાબીત કરવા તૈયાર થાય છે. એ લેકે સ્વયં પિતાના ધર્મને માટે લડવા માટે કેટલા તૈયાર રહે છે તે વાત જેઓએ કેસરીયા, તારંગા, શિખરજી વિગેરેની વિગતે જાણે છે તેઓ બહુ સારી રીતે જાણે છે. એ લોકો પણ તમારા જેવીજ કેળવણી લે છે છતાં તમે તેને છેડવા તૈયાર છો જ્યારે તેઓ પારકાને પોતાના બનાવવા મથે છે ! સાચી વાત એ છે કે આમાં કેળવણીને જેટલે દેષ ગણવામાં આવે છે તેના કરતાં આપણા પ્રારંભના સંસ્કારોનેજ વધુ દોષ છે. સંસ્કારે સારા-સચોટ હોય તો કેળવણી શું કરવાની હતી ?
આંગી અને આભૂષણ એ દિગભર પિતાના ધર્મની નીતિરીતિઓ બચાવવા માટે કેટલે
ઉત્પાત કરે છે. નાગાપણે શહેરમાં ફરવું એ દુનિયાને નહિ ગમતી વાત છે. છતાં તે લોકેએ તેને બચાવ કરવા માટે કેટલી ઝડેમત ઉઠાવી ! જ્યારે તમે તો થતા ધર્મને પણ અટકાવવા દોડે છે ! ઠાઈ યુવાન કે યુવતી દીક્ષા લેતાં હોય છે. એક પ્રજા તરીકે તેને પિતાને મનગમતું કરવાના દરેક અધિકાર છે. છતાં આપણે અધિકારો છીનવી લેવા માટે અને એ ધાર્મિક પ્રવૃત્તિને અટકાવવા માટે ઉત્પાત આદરીએ છીએ ! કેટલો ફરક? પેલા ધર્મને સ્થાપવા ઉદ્યમ કરે અને તમે ધર્મને રોકવા ઉદ્યમ કરે. તમે દીક્ષાની બાબતમાં જમાનાને આગળ ધરો છો અને પેલા નાગાપણામાં પણ જમાનાની દરકાર કરતા નથી. આમાં કયાં કેળવણીને સવાલ રહ્યો? વાત મુvય એ છે કે હું જેમાં પહેલાથી તત્વાર્થસૂત્ર વિગેરેદ્વારા ઘણુજ સજજડ સંસ્કાર નાખવામાં આવે છે કે જેથી બીજી વસ્તુ એમને તત્કાળ અસર કરી શકતી નથી ! શરૂઆતમાં જેવા સંસ્કાર પડ્યા એવા કાયમ જ રહેવાના ! એક વખત કેરા ઘડામાં ઘી નાખે. પછી થિી કાઢી નાખીને એને ગમે તેટલે સાફ કરે છતાં એમાંથી ઘીની અસર નહિ જ ખસવાની ! તમારામાં એમ કહેનારા નીકળ્યા કે ભગવાનને આંગી, મુકુટ, કુંડળ વિગેરે શા માટે ? ભલા એમનામાં કોઈ એ નીકળે ખરે કે જેણે કહ્યું હોય કે આપણુ ભગવાનને મુકુટ, કુંડળ વિગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com