________________
ન દ–સુધાસિંધુ.
(૨૭)
સુધાબિંદુ ૧ ૐ. એકજ કારણ કે જે મનેાબળ ઉપર એમણે ધર્મની ઈમારત ચણી હતી તે ચણતરનેા પાયે જોઇએ તેવા અને જોઇએ તેટલેા મજબુત નહાતા થયા, અને કાચા પાયાનું મકાન પડીને જમીનદોસ્ત થાય તે એમાં નવાઇ શી ? આ પ્રમાણે નજીવા કારણસર એ ધર્મ ભાવનાને નાશ ન થઈ જાય એ માટે શરૂઆતથીજ જૈનપણાની ગળથુથી આપવા ઉપર શાસ્રકારા જોર મૂકે છે, અગર એ પાકુ હશે તેા પછી ગમે તેટલી આપત્તિએ આવે; ગમે તેવા વિકટ પ્રસ‘ગા ઉપસ્થિત થાય અથવા તે એક વખત સામે ગમે તેટલા પ્રત્યેાભને આવીને ઉભા રહે અને લલચાવવા પ્રયત્ન કરે છતાં એ ધાર્મિકવૃત્તિના મહેલ જરાપણુ હલવાને નહુિ કે એને લેશમાત્ર પણ ઇજા આવવાની નઢુિં. જે મકાનને પાચેજ મજબુત હાય એણે ધોધમાર વરસાદ કે ભયંકર વાવાઝોડાથી પણ ડરવુ. હાયજ શાનું ? મહાનુભાવે ! આ સ્થળે એક વાત જરા સમજી ત્યા–કે મકાનને પાયે। જે કરવામાં આવે છે, મકાનના પાયામાં સારામાં સારી માલ વાપરવામાં આવે છે તે અને એ પાયાને વધુને વધુ મજબુત બનાવવામાં આવે છે તે શા માટે ? એથી એમ કદી નથી સમજવાનું કે એ પાયા વધારે મજબુત હશે ! બહારના મકાનમાં વધારે સુંદરતા દેખાશે અને કાચા હશે તેા મકાન એડાળ દેખાશે ! એ પાયા તે જમીનમાં દટાઈજ જાય છે. એ તેજ જયાં સાવ સૃષ્ટિમર્યાદાના પ્રદેશથી અદૃશ્ય થઈ જાય છે ત્યાં એની મકાનની સુંદરતામાં વધારા કરવાની વાતજ કયાંથી આવે ? અને છતાંય એની પાછળ આટલું અધુ ખર્ચ કરવામાં આવે છે! એ એટલા માટે કે ભલે એ પાયેા તા સીધી રીતે મકાનની શાભામાં વધારા ન કરતા હોય પણ એ મકાનની શૈાભાને બચાવી રાખે છેજ. ગમે તેવું સુંદર મકાન હાય પણ જો નજીવા આંચકાથી પડી જાય તેા એની સુંદરતા સથા નાશ પામવાની ! એ સુંદરતાના રક્ષણ માટે પાયે કરવામાં આવે છે. એજ પ્રમાણે જૈતપણાની ગળથુથી પણ 'દેખીતી રીતે ક'ઇ વિશેષતાવાળી નથી દેખાતી પણ છતાંય આખી ધાર્મિક ભાવનાના એ પાયા છે. મકાનની સુંદરતામાં વધારા કરવા એ એક વાત છે અને એ સુદરતાનુ રક્ષણ કરી રાખવુ એ મીજી અને અહુ કઠિન વાત છે અને એ કામ પાયાનુ છે. પાચા પાકા તે સુંદરતા ચિરંજીવી !!!
કેળવણીના દોષ કેટલે ?
આજે ધાર્મિકવૃત્તિને એછી કરવા માટે કેટલેક અંશે અત્યારની કેળવણીને જવાબદાર ગણવામાં આવે છે પણ આમ એકાંત દોષ કેળવણીને માથે ઢોળવામાં આવે છે એમાં કેટલે સત્યાંશ છે એ જરા વિચારવુ ઘટે! જે વમાન કેળવણી તમારા લેકા લે છે એજ કેળવણી મુસલમાન લે છે; તેજ કેળવણી હિંદુએ ૨ે છે; અને એજ કેળવણી દિગખો પણ લ્યે છે. છતાં મુસલમાનના દિલ ઉપર ધાર્મિકભાવનાના નાશ કરવામાં એ કેળવણી કેમ અસર નથી કરતી ? એ શિક્ષિત થવા છતાં પેાતાના પગ કેમ વળગી રહે છે ? હિંદુએ પણ પોતાના ધર્મ પાલનમાં કેમ શિથિલાચારી થતા નથી ? દિગખરા પણ એ શિક્ષણ સામે પોતાના ધર્મને કેવી રીતે ટકાવી રાખે છે? અને એકલા તમેજ ધર્માને છોડવા કેમ તૈયાર થાએ છે ? ઉલટું દિગંબરાને તેા તમારી માફક ધર્મ નુ` રક્ષણું કરનામ ધ -ગુરુઓના લાભ નથી મળતા. તમારા માટે તા ૧૦૦૦-૨૦૦૦ સાધુ-સાધ્વીઓને સહવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com