________________
આાન ૪-સુધાસિ‘ધુ.
(૧૦૪)
સુધાબિંદુ ૧ લુ. નારાએ અધમનું દશ ન કયાં કરી શકે ? લેાકેાને નિર્દોષ મકરાઓને હામી નાખવા છે. મૂગી, નિરપરાધ ગાયા અને થાડાઓને બાળીને ભસ્મ કરવા છે. એ લેાકી ઉડીને તેના ઉપર આક્ષેપ કરવા આવે છે ત્યારે ખરેખર પેલી કહેવત યાદ આવે છે કે “ વાપયેરોવાંચિસ્યું ” પેાતાનું પાપાચરણુ તે જોવું નથી અને પારકાને ઉપદેશ કરવા જવુ છે પણ એવા આક્ષેપા સાવ પાયા વગરના છે, અને એવા એક તા શું પણુ સેકડા આક્ષેપો થાય છતાં જિનેશ્વર ભગવાનના પવિત્ર શાસનને લેશમાત્ર પણ આંચ આવવાની નથી, કારણકે એ આક્ષેપ અસત્ય છે, ખાટા છે, દ્વેષભર્યાં છે.
જૈનશાસ્ત્રોમાં મેાટાની હુિ'સા કરવાનું' કયાંય પણ વિધાન કરવામાં આવ્યુ નથી, પણ જાત મુખ્ય એ છે કે-એ અસત્ય આક્ષેપના બહાના નીચે પેાતાના પાપાચારનું રક્ષણ કરવું છે. ચારી પાતે કરવી છે અને નામ બીજાનું દેવુ છે. કેટલાક વળી એવા ભાગ્યશાળી પાકે છે કે જેઓ કહે છે કે જૈનેાના દેવ નાગા છે, અને આવા પારકાની ઉપર આક્ષેપ કરનાર ભાઈ પેાતેજ પરમ ભકત બનવાના ડાળ કરીને લિંગ અને ચેનિનું પૂજન કરે છે ! કેવી મજાની વાત ! સ્વયં તે સાક્ષાત્ લિંગ અને ચેનિને પૂજવાં છે અને પારકાના પૂજ્ય દેવાને નાગા કહીને ઠેકડી કરવી છે! પણ આમાં એ ભાઈને પોતાના કઇ દોષ નથી. દોષ માત્ર દ્વેષના છે. એ દ્વેષજ એવી ચીજ છે કે જે માણસની સાત્વિક વૃત્તિને ણુ કરીને એને વિવેકહીન બનાવી ૐ છે, અને એ દ્વેષજન્ય વિવેકહીનતાના આવેશમાં માણસ મનમાં આવે તેમ બકે છે, અને મનમાં આવે તેમ આચરે છે. આ અને આવા અસત્ય આક્ષેપોનું મૂળ પશુ એ દ્વેષજ છે.
અપાદિક અસત્ય,
હવે આજ પ્રમાણે જરા સત્યાસત્યની બાબતમાં વિચાર કરીએ. હિં‘સામાં જેમ આસપાસના બધા વિચાર કરીને અપવાદક હિંસા ગણવામાં આવી છે એજ પ્રમાણે અસત્યની બાબતમાં પણ અપવાદિક અસત્યનું વિધાન કરવામાં આવ્યુ છે. એટલે કે અસત્યના પણ એકાંત નિષેધ ન કરતાં ત્યાં પણ સ્યાદ્વાદના ઉપયોગ કરવામાં આવ્યેા છે. શ્રાવકને માટે તે સર્વથા જુઠના ત્યાગનું વિધાન પણ નથી. એના માટે તે ‘સ્કૂલ મૃષાવાદવિરમણુ’નું વિધાન કરવામાં આવ્યુ છે. એટલે એને સેવન કરવા પડતા અસત્યની વાત તા અળગી રહી પણ ખુદ્દ સાધુ મુનિરાજ કે જેના માટે સર્વથા જીઝના ત્યાગનું' વિધાન કરવામાં આવ્યુ છે તેમનીજ વાત કહું ! સમજો કે “સથા મૃષાવાદવિરમણ”ના ઉપાસક એક સાધુ મુનિરાજ વિહાર કરતાં કરતાં એક જગલમાંથી પસાર થાય છે: રસ્તામાં તેમની દૃષ્ટિ એક
નિર્દોષ રીતે આનંદ કરતા અને ચરતા એવા મૃગલાના ટોળા ઉપર પડી ! ત્યાંથી આગળ ચાલતાં એક પારધી એમને મળ્યા અને પૂછ્યું “મહારાજ, મૃગલાનું ટોળું આપે જોયુ છે ? અગર નેયુ છે તે તે કઈ દિશામાં છે” હવે મહાનુભાવા, હું તમને પૂછું છું કે એ સાધુ મુનિરાજે શું કરવું ? એ પારધિના પ્રશ્નનેા શુ' ઉત્તર આપવા? શુ એમણે સથા અસત્યત્યાગ અને સČથા સત્યને ગધેડાનું પુંછડું પકડવાની માફક, વળગી રહીને સાચી વસ્તુ બતાવીને પેલા નિર્દોષ પ્રાણીએના પેલા દયાહીન પારધીને શિકાર કરવા દેવા? કે પ્રસ`ગના રંગ વિચારીને અને લાભાલાભના વિચાર કરીને પેલા પારધીને સાચી વસ્તુસ્થિતિથી વાંચિત રાખવા ? મહાનુભાવે ! આ અને આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com