________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૫)
સુધાબિંદુ ૧ હું. પ્રસગના વિચાર કરીને શાસ્ત્રકાર મહારાજે સાફ ફરમાવ્યું છે કે આવા વખતે સાધુમુનિરાજ પહેલાં મૌનનું સેવન કરીને પેલા ખેલનારના પ્રશ્ન તરફ દુર્લક્ષ કરે, અને છતાંય જો એ ન માને તા છેવટે “બાળવિ વા ન નાળતિ વવપ્ના” અથવા પાતે જાણુતા હેાવા છતાં હું' નથી જાણુતા એવા જુઠ્ઠો ઉત્તર આપે! કહે!! હવે આ અસત્યનુ` સેવન થયુ... કે નહિ ? અને સાથે સાથે એ પણ કહે! કે આવું અસત્ય સેવન કરવું કે નહિ ! દરેક બુદ્ધિશાળીના એજ ઉત્તર હાઇ શકે કે આ અસત્યનું સેવન કરવુંજ રહ્યુ ! કારણ કે એ અનિવાર્ય છે! જો એમ ન કરવામાં આવે તે નિર્દોષને જાન જાય અને એ સત્યનું પરિણામ ખડુંજ ભયંકર આવે ! એટલા માટે આવા આવા પ્રસંગોના વિચાર કરીને શાસ્ત્રકાર મહારાજે અપવાદી અસત્યનું વિધાન કર્યું છે!
4.
એક વિચાણ્ડા. કેટલાક માણસા, એ ઉપર કહેલ વાકયથી અસત્ય એલાવાનું જે વિધાન થાય છે અને તેથી અસત્યમાં જે સ્યાદ્વાદનુ` સ્થાપન કરવામાં આવ્યું છે તેથી ભડકીને અને એ સ્યાદ્વાદના અર્થ બરાબર સમજી શકવાની શિતના અભાવના કારણે એજ વાકયના નુÈાજ અર્થ ઉપજાવી કાઢે છે. જરા એ લેાકેાની એ કલ્પનાને તપાસીએ: મૂળ વાય આ પ્રમાણે છે, “નાળપિ યા ન માળંતિ વખા” જેવુ શુદ્ધ સસ્કૃતરૂપ આ પ્રમાણે થાય “નાનવ યા ન ખાને ત્તિ વવેત્” મૂળ અને સ ંસ્કૃતમાં એને અને આપણુને મતભેદ નથી. મતભેદ માત્ર એનું વિવેચન કરવામાં છે. પહેલા એ માણસ શું કહેવા માગે છે એ જોઇએ અને પછીથી એના ખરા અર્થ શું છે એ કહેવામાં આવશે. એ માણુસાનું સૌથી પહેલું કહેવુ" એ છે કે ઉપર કહેલ વાકય વિધિપ્રધાન નથી પણ નિષેધપ્રધાન છે એટલે કે એ વાકય અમુક ક્રિયા કરવાનું' વિધાન નથી કરતું, પરન્તુ અમુક ક્રિયા ન કરવી એવા નિષેધ કરે છે. અને એટલા માટે એ ઉપરના વાક્યમાં આપેલ “”ના સંબંધ “નાળે” સાથે ન કરતાં “વના” સાથે કરે છે. એટલે ટુંકમાં એનું કહેવું આ પ્રમાણે છે કે—ઞાનવિયા (ગઢ) “નાને વૃત્તિ ન વસે” જેનુ' અક્ષરશ: ગુજરાતી આ પ્રમાણે થાય કે—(માણસ અમુક વસ્તુ) જાણુતેા હાય છતાં હું જાણું છું' એમ ન મેલે અને આ વાકય દેખીતી રીતે નિષેધાત્મકજ છે કે જેમાં ખેલવાના ક્રિયાનેાજ નિષેધ કરવામાં આવ્યે છે. એટલે કે માન રહેવાના આડતા ઉપદેશ આપવામાં માવ્યો છે. આ થયું એ ભાઇનું મંતવ્ય ! હવે જરા એમાં કેટલું સત્ય છે એ તપાસીએ, અને પછી સાચા અર્થ શું છે એ જોઈશું. આ વસ્તુમાં અનેક વસ્તુએ વિચારવા જેવી છે. એ અનુક્રમે વિચારીએ. (૧) ઉપરના વાકયમાં “વા” આપવામાં આવ્યું છે. આ “વા” એ એક એવા પ્રકારનું અવ્યય છે કે જેને પૂર્ણ અર્થ સમજવા માટે એની પહેલાં કાઈ વાકય કહેલું હેાવુંજ જોઈએ. કોઇપણ નવા વાકયની શરૂઆતમાં કે જેને સબધ પૂર્વના કોઈપણું વાક્ય સાથે ન હૈાય ત્યાં “વા” શબ્દ દ્દીપણ નથી વાપરી શકાતા. અહિં “વા” શબ્દ વાપરવામાં આવ્યે છે. એ સાક્ બતાવે છે કે આ ક્રિયા કરતાં પહેલાં અમુક બીજી ક્રિયા કરવાની છે, અને એ ક્રિયાથી કા માં સરળતા ન મળે તેજ આના ઉપયાગ કરવાના છે. તથી આ વાકયને સાવ સ્વતંત્ર વાકય ગણીને એને સ્વતંત્ર મનગમતા અર્થ નજ કરી શકાય, પણ એ એક આપેક્ષિક વાકય હેાવાના કારણે એની પહેલાની ક્રિયા તપાસવીજ જોઈએ (૨) અને આ પહેલાંની ક્રિયા તે માન ! એટલે કે શિકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com