________________
માનઃ-સુધાŕસંધુ
(૧૦૭) સુધ બિંદુ ૧ લું. પ્રાણીને પાતાના પ્રાણને ભેગ આપવા પડે! એટલે સત્ય ખેલે તા તમે અને પરિણામ ભાગવવુ પડે પેલા બીચારા સાવ નિરપરાધ ભેાળા પ્રાણીને ! આ સ્થિતિ ખરેખર બહુજ દુઃખભરી છે, અને એટલા માટેજ આવા નિર્દાષાના નિરર્થક સહાર અટકાવવા માટે શાસ્ત્રકારાએ એ અપવાદિક અસત્યનું વિધાન કર્યું છે!
અપવાદનું' મહત્વ. આ સ્થાને એક પ્રશ્ન ઉઠે છે કે કોઈપણ માણસ કાઇના આત્માને તા અચાવતાજ નથી કારણકે આત્માના નાશજ કાઈ કરી શકતુ નથી, અને જેના નાશજ ન થતા હાય એને બચાવવાનુ ડાયજ શાનું' ! ત્યારે પેલા મુનિરાજ પેાતાના સંયમધ માં અપવાદ સેવીને પણુ જે કંઇ બચાવી શકે છે તે કેવળ અમુક પ્રાણીના વ્યપ્રાણજ અને સંયમ ધર્મનું ઉલ્લંધન એ એક પ્રકારે ભાવ પ્રાણના નાશજ લેખાય તે આમ એ હરણ જેવાના દ્રવ્યપ્રાણ બચાવવા પેાતાના ભાવ પ્રાણ રૂપ સયમની હિંસા કરવી એને અ શે! ? આ તે એક પ્રકારે એલામાંથી ચૂલામાં પડયા જેવું થયું. ખીજાને દ્રવ્યહિઁસાથી બચાવવા જતાં સ્વયં' ભાવહિંસા કરી બેઠા તા પછી એ અપવાહિક અસત્ય શા માટે ખેલવું ? મહાનુભાવ! વાત સાચી છે પણુ જરા સ્થિર ચિત્તે વિચાર કરા! શાસ્રકાર મહારાજે દરેક વસ્તુનું વિધાન લાભાલાભને વિચાર કરીનેજ કર્યું છે. આ ઠેકાણે થાડાક અપવાદ સેવવા છતાં માટે લાભ સમાયેલે છે, અને એટલે અપવાદ ન સેત્રવામાં આવે તે એક મહાન્ અનર્થીના નિમિત્ત કારણુ આપણે થઇ પડીએ. પુષ્પ તેાડવા, સ્નાન કરવા વિગેરેમાં પણ અમુક હિંસા અવશ્ય થાય છે. છતાં શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવામાં જે લાભ થાય છે એની અપેક્ષાએ એટલી હિંસા તરફ્ દુ ય કરવું જ રહ્યું! માટા લાભ કરવા હાય તા તમારે પણ કયાં થોડીક રકમ દાણુ પેટે નથી આપવી પડતી ? આજ પ્રમાણે અહિં પણુ સમજવાનુ છે, અને અપવાદનું ખરૂં. રહસ્ય પશુ આવા કારણુ પ્રસ`ગેાને લીધેજ છે. અપવાદ એટલે મૂળ માનેલ વસ્તુથી ઉલટુ વન ! અને આની છૂટ જ્યારે જ્યારે આપવામાં આવતી હાય ત્યારે સમજવુ જોઇએ કે એમાં ફાઈ ઘેાડા નુકસાને મોટો લાભ હોવા જોઇએ, અથવા તા પરિસ્થિતિજ કાઈ એવી અનિવાય હાય કે એવી છુટ લીધા વગર છૂટકા ન હાય ! અને આનુ નામજ અપવાદ. જો કે હિ સાનું કારણુ અનનારા કે તેને નહિ ટાળનારા જો અન્ય પ્રાણિયાના દ્રશ્યમાણુના નાશનું કારણ મને છે પણ તેજ મનાવ આત્માના ભાવપ્રાણાને નુકશાન કરનાર છે, જો એમ ન હેાય તે અસયમ અને ચેાગનું દુપ્રણિધાન વગેરે છકાયનાં શસ્ત્ર ગણાઈ ભાવપ્રાજીનાં ઘાતક બનત નહિ. અર્થાત્ ભાવપ્રાળુનું રક્ષણ જ્યપ્રાણના રક્ષણુપૂર્વક છે એ વાત લક્ષ્યમાં રાખવી જરૂરી છે. વળી આ સ્થાને પ્રાણિના બચાવની બુદ્ધિ તે ભાવપ્રાણનું રક્ષણ અને સામા જીવનું રક્ષણુ છે તે દ્રશ્યપ્રાણનું રક્ષણ હાવાથી એકે પ્રાણના નાશ નથી. વળી ધ્યાન રાખવું કે વ્યાવહારિક અસત્યના નિષેધ માહ્ય અને આન્તર્ પ્રાણેાની રક્ષાના ઉદ્દેશથીજ હાઇ પ્રથમ મહાવ્રતને અનાજ તરીકે અને સત્યાદિને વાડ તરીકે ગણેલ છે. અનાજની આપત્તિને ટાળવા વાડને થતું નુકશાન ક્ષમ્ય હાય એ સ્વાભાવિક છે ને તેથીજ શાસકારાએ પશુ આ અપવાદવાકય પ્રાણિરક્ષા માટે કહ્યુ', છે. આત્માને સથા નહિ મરવાવાળા માનવા તે પશુ મિથ્યાત્વજ છે. કથાચિત્ અમરજી ધર્મ વાળે જૈનશાસ્ત્ર પ્રમાણે મનાય છે અને તે પ્રમાણે તેના મરણાદિ ટાળવાને તેથીજ મહાવ્રતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com