________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬)
સુધાબિંદુ ૧ લું. હરણ સંબંધી પૂછે ત્યારે પહેલાં સાધુમુનિરાજે મનનું સેવન કરવું અને જો એ મૌન સેવન કરવાથી કામ સરે એમ ન લાગે તે આને ઉપયોગ કરે. હવે પેલા ભાઈએ આ વાકયને જે નિષેધાત્મક અર્થ કે તે પ્રમાણે તે બીજા વાક્યને અર્થ પણ મૌન રહેવું એજ થશે, અને એ મૌનનો ઉપગ તે શરૂઆતમાંજ મુનિરાજે કરી લીધું છે. તે પછી આ વાક્યથી મુનિરાજને બીજે ક માર્ગ મળી શકે? એટલે એ ભાઈએ એ વાક્યને બેલવાના નિષેધરૂપ જે નિષેધાત્મક અર્થ કર્યો એ અહિં કેઈપણ રીતે બંધ બેસતું નથી. (૩) એજ વાકયમાં જે ગરિ શબ્દ આપવામાં આવ્યો છે એ પણ વિચારવા જેવો છે. આવા સ્થાનમાં જ્યાં ગપિ શબ્દ આપવામાં આવે છે ત્યાં લગભગ હમેશાં પહેલાની ક્રિયા કરતાં તેની વિરોધી ક્રિયા જ કરવાની હોય છે. એટલે અહિં જાણવા છતાં પણ નથી જાણતે” એમ સમજવું યુક્તિ સંગત છે. (૪) વળી વાકયમાં “રને સંબંધ તેની સમીપમાં રહેલ “ના”ની સાથે ન કરતાં હૃર રહેલ “ ના” સાથે કરવો એ પણ એક પ્રકારની કુટ કપના જ છે. તેમજ શાસ્ત્રકાર મહારાજે “કૃતિને ઉગ કરીને વસ્તુ સાવ સાફ બતાવી દીધી છે. “તિ'' આવા ઠેકાણે જ્યાં જ્યાં હોય છે ત્યાં પૂર્વના આખા વાકયને પછીના ક્રિયાપદના કર્મરૂપે બનાવી દે છે. એટલે અહિયાં “વળાં' ક્રિયાપદનું કર્મ છે “જગા” અને પેલા ભાઈ એમ કહે છે કે “ના રૂતિ ન વણઝ” આમ “ને સંબંધ “વઝા સાથે કરે છે. એટલે આમ દરેક દષ્ટિએ તપાસતાં એ ભાઈએ કહેલ અર્થ કોઈપણ રીતે સંગત થસે નથી. ટુંકમાં—એ ભાઈ કહે છે એ આ પ્રમાણે છે “અથવા જાણવા છતાં હું જાણું છું એમ ન બાલવું” અને આપણે કહીએ છીએ એ આ પ્રમાણે છે–“અથવા જાણવા છતાં હું નથી જાણતો એમ કહે પહેલાં મૌનને પ્રાગ અજમાવ્યા પછીથી કરવાની ક્રિયા બતાવતા આ વાક્યને ક અર્થ સાચે છે એ સાવ દીવા જેવું છે. એક વખત મૌનનું વિધાન કર્યા પછી પણ મૌન સેવવાનું વિધાન છેજ નહિ. પછી તે કંઈક બેલવું જ રહ્યું ! અને એ બેલવાનો પ્રસંગ ઉપસ્થિત થતું હોય ત્યાં શું બોલવું એજ બતાવવાનું હોય અને શાસ્ત્રકારે સાફ બતાવ્યું છે કે એવા વખતે હું નથી જાણતે એમ કહીને પણ અસત્યનું સેવન કરી લેવું! આ એક આપદુ ધર્મ છે અને એટલાજ માટે એને અપવાદિક અસત્ય કહેવામાં આવે છે. એ અસત્ય શા માટે ? હવે આ પ્રમાણે અપવાદના કારણે પણ અસત્ય શા માટે બેલડું
એ વિચાર! આ પ્રમાણે અસત્ય બોલવાનું કારણ એજ છે કે એમ કરવાથી નિર્દોષ પ્રાણીની હિંસા થતી અટકાવી શકાય છે. અને એ હિંસા અટકાવવાને એક માત્ર સીધે ઉપાય આમ જુઠનું સેવન કરવાનું જ છે. અલબત પોતાના સ્વાર્થના પોષણની ખાતર કે જેમાં કોઈને પણ લાભ થવાને ન હોય કે જેથી બીજાને નુકસાન થવાને સંભવ હોય એવા અસત્યને શાસ્ત્રકારોએ કદી પણ અપવાદક અસત્ય તરીકે સ્વીકાર કર્યોજ નથી એવા અસત્યનું તો ઠેકાણે ઠેકાણે ખંડન કરીને એનો સર્વથા નિષેધ જ કર્યો છે અને એને દરેક રીતે વડી કાઢયું છે! આવા હરણના શિકારના કે એવા બીજા બારીક પ્રસંગે અસત્ય બોલાવાની મતલબ એ છે કે જે તમે એકાંત રીતે સત્ય બોલવાને જ વળગી રહીને એ દૂર શકારીને સાચે માર્ગ બતાવી આપે તે એ તમારા સત્ય બલવાના કારણે એ બીચારા સાવ નિરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com